અમને ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

AMC ભરતી 2023: અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023

AMC ભરતી 2023: અમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad Municipal Corporation) દ્વારા સહાયક ગાર્ડન સુપરવાઈઝર, સહાયક સબ ઇન્સ્પેકટર, સહાયક ટેકનીકલ સુપરવાઈઝરની ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરવાની રહેશે.

AMC ભરતી 2023

પોસ્ટ ટાઈટલઅમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023 (AMC ભરતી 2023)
પોસ્ટ નામસહાયક ગાર્ડન સુપરવાઈઝર
સહાયક સબ ઇન્સ્પેકટર
સહાયક ટેકનીકલ સુપરવાઈઝર
કુલ જગ્યા171
સંસ્થાઅમદાવાદ મહાનગરપાલિકા (Amdavad Municipal Corporation)
નોકરી સ્થળઅમદાવાદ – ગુજરાત
અરજીની છેલ્લી તારીખ28-03-2023 (સાંજના 05:30 કલાક સુધી)
સત્તાવાર વેબસાઈટhttps://ahmedabadcity.gov.in/
અરજી પ્રકારઓનલાઈન
AMC ભરતી 2023
AMC ભરતી 2023

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કુલ 171 સહાયક ગાર્ડન સુપરવાઈઝર, સહાયક સબ ઇન્સ્પેકટર, સહાયક ટેકનીકલ સુપરવાઈઝર જગ્યાઓ માટે ભરતી બહાર પડેલ છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023

જે મિત્રો AMC Bharti 2023 / AMC Recruitment 2023 / Amdavad Municipal Corporation Recruitment 2023 / Amdavad Municipal Corporation Bharti 2023 / Ahmedabad Municipal Corporation Recruitment 2023 ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા વગેરે બાબતો નીચે મુજબ છે

Ahmedabad Municipal Corporation Bharti 2023

પોસ્ટ નામકુલ જગ્યાશૈક્ષણિક લાયકાત
સહાયક ગાર્ડન સુપરવાઈઝર30ધોરણ 10 પાસ + ડીપ્લોમા એગ્રીકલ્ચર અથવા
ધોરણ 12 પાસ + બી.એસ.સી. એગ્રીકલ્ચર અથવા
ધોરણ 12 પાસ + બી.એસ.સી. હોર્ટીકલ્ચર
સહાયક સબ ઇન્સ્પેકટર66ડી.સી.ઈ. (ડીપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર), બી.ઈ. (સિવિલ) અથવા તેનાથી ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવાર આ જગ્યા માટે અરજી કરી શકશે.
સહાયક ટેકનીકલ સુપરવાઈઝર75બી.ઈ. સિવિલ અથવા ડી.સી.ઈ.

પગાર ધોરણ અને વય મર્યાદા

પોસ્ટ નામપગારવય મર્યાદા
સહાયક ગાર્ડન સુપરવાઈઝરરૂ. 19950/- ફિક્સ પ્રથમ ત્રણ વર્ષ18 થી 40 વર્ષ
સહાયક સબ ઇન્સ્પેકટરરૂ. 38090/- ફિક્સ પ્રથમ ત્રણ વર્ષ45 વર્ષથી વધુ નહી
સહાયક ટેકનીકલ સુપરવાઈઝરરૂ. 31340/- ફિક્સ પ્રથમ ત્રણ વર્ષ30 વર્ષથી વધુ નહી

અરજી ફી

બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજીદીઠ રૂપિયા 112/- ઓનલાઈન તારીખ 30-03-2023 સુધીમાં ભરવાની રહેશે.

AMC ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.

AMC ભરતી 2023 અરજી પ્રક્રિયા કઈ છે?

લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

AMC ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ : 28-03-2023

સહાયક ગાર્ડન સુપરવાઈઝર જાહેરાતઅહીં ક્લિક કરો
સહાયક સબ ઇન્સ્પેકટર જાહેરાતઅહીં ક્લિક કરો
સહાયક ટેકનીકલ સુપરવાઈઝર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

5 thoughts on “AMC ભરતી 2023: અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2023”

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ