SBI જુનિયર એસોસિયેટ ભરતી 2023: 8 હજારથી વધારે જગ્યાઓ માટે ભરતી - MY OJAS UPDATE

SBI જુનિયર એસોસિયેટ ભરતી 2023: 8 હજારથી વધારે જગ્યાઓ માટે ભરતી

SBI જુનિયર એસોસિયેટ ભરતી 2023: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કુલ 8283 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી માટે 17-11-2023 થી ફોર્મ ભરવાના શરૂ થશે અને 07-12-2023 સુધી ફોર્મ ભરી શકાશે.

SBI જુનિયર એસોસિયેટ ભરતી 2023

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર એસોસિયેટની 8283 જગ્યાઓ માટે ભરતી જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. ગુજરાતની વિવિધ રાજ્યની શાખાઓ માટે ભરતીઓ બહાર પાડવામાં આવી છે. ગુજરાત, હરિયાણા, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ, પટના વગેરે રાજ્યનો સમાવેશ થાય છે.

SBI જુનિયર એસોસિયેટ ભરતી 2023
SBI જુનિયર એસોસિયેટ ભરતી 2023

SBI Junior Associates Bharti 2023

પોસ્ટ ટાઈટલSBI ભરતી 2023
SBI Bharti 2023
SBI Recruitment 2023
પોસ્ટ નામJunior Associate
કુલ જગ્યા8283
બેંક નામસ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
અરજી પ્રકારઓનલાઈન

શૈક્ષણિક લાયકાત

જે ઉમેદવાર સ્નાતક પદવી ધરાવતા હોય તેઓ SBI જુનિયર એસોસિયેટ ભરતી 2023 માટે અરજી કરી શકશે. શૈક્ષણિક લાયકાતની વધુ માહિતી માટે જાહેરાત વાંચો.

પગાર ધોરણ

રૂપ્પિયા 19,000/-થી પગાર શરૂ

વય મર્યાદા

ઉમેદવારની વય મર્યાદા 20 થી 28 વર્ષની હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.

અરજી ફી

જનરલ / ઓબીસી / ઈડબ્લ્યુએસ ઉમેદવારોએ રૂપિયા 750/- અરજી ફી તરીકે ચૂકવવાના રહેશે. એસસી / એસટી / પીડબલ્યુબીડી / ઈએસએમ / ડીઈએસએમ ઉમેદવારોએ ફી ભરવાની નથી.

SBI જુનિયર એસોસિયેટ ભરતી 2023 અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

SBI Junior Associates Bharti 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 17-11-2023
અરજી છેલ્લી તારીખ : 07-12-2023

જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવાઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment