પાંચ રાજ્ય ચૂંટણી પરિણામ 2023: રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા ચૂંટણી પરિણામ લાઈવ

પાંચ રાજ્ય ચૂંટણી પરિણામ 2023, Assembly Election 2023: રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા ચૂંટણી પરિણામ માટે મતગણતરી તારીખ 3 ડિસેમ્બર 2023ના રોજ સવારે 8 વાગ્યાથી શરૂ થશે. મિઝોરમ ચૂંટણી પરિણામ માટે મતગણતરી તારીખ 4 ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી શરૂ થશે.

પાંચ રાજ્ય ચૂંટણી પરિણામ 2023

આજે એટલે કે તારીખ 3 ડિસેમ્બરના રોજ સવારના 8 વાગ્યાથી મધ્યપ્રદેશ, રાજસ્થાન છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2023 માટેની મતગણતરી શરૂ થશે. સાંજ સુધીમાં ક્યાં રાજ્યમાં કોની સરકાર બનશે તે સ્પષ્ટ થઇ જશે. હાલ તો બધી પાર્ટીઓ પોતાના જીતના દવાઓ કરી રહી છે સાથે એક્ઝિટ પોલ પણ કોની સરકાર બનશે તેમ ખી રહી છે.

પાંચ રાજ્ય ચૂંટણી પરિણામ 2023
પાંચ રાજ્ય ચૂંટણી પરિણામ 2023

આજ સાંજ સુધીમાં ચિત્રસ્પષ્ટ થઇ જશે કે ક્યાં રાજ્યમાં કોણ બનશે કિંગ મેકર. હાલ જોતા ચૂંટણી પરિણામ ખુબ જ રસાકસી ભર્યા રહેશે. પાંચ રાજ્યમાંથી 4 રાજની મતગણતરી આજે થશે અને એક રાજ્યની મતગણતરી આવતી કાલે થશે તેવી માહિતી અમને eci.gov.inના માધ્યમથી મળેલ છે.

લાઈવ પરિણામ જોવા અહીં ક્લિક કરો

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ 2023

Madhya Pradesh Election 2023: મધ્યપ્રદેશ વિધાનસભાની વાત કરીએ તો કુલ 230 બેઠકો છે.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ 2023

Rajasthan Election 2023: રાજસ્થાન વિધાનસભાની વાત કરીએ તો કુલ 199* બેઠકો છે.

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામ 2023

Chhattisgarh Election 2023: છત્તીસગઢ વિધાનસભાની વાત કરીએ તો કુલ 90 બેઠકો છે.

તેલંગાણા વિધાનસભા ચૂંટણી પરિણામ 2023

Telangana Election 2023: તેલંગાણા વિધાનસભાની વાત કરીએ તો કુલ 119 બેઠકો છે.

મિઝોરમ વિધાનસભા ચૂંટણી પરિણામ 2023

Mizoram Election 2023: મિઝોરમ વિધાનસભાની વાત કરીએ તો કુલ 40 બેઠકો છે.

Leave a Comment