ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023, 101 જગ્યાઓ માટે ભરતી

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023: જામનગર મહાનગરપાલિકા ખાતેના અર્બન હેલ્થ પ્રોજેક્ટ માટેની U.P.H.C. અને U.C.H.C.ની કુલ 101 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

  • 101 જગ્યાઓ માટે ભરતી.
  • ojas.gujarat.gov.in પર જઈને ફોર્મ ભરવાનું રહેશે.
  • 05-12-2023 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવોથી શહેરી આરોગ્ય સેવાઓનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાળે આવેલ U.P.H.C. (શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) અને U.C.H.C. (શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર) માટે 100% ગ્રાન્ટ આધારિત જગ્યાઓ મંજુર કરેલ છે.

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023
જામનગર મહાનગરપાલિકા ભરતી 2023

Jamnagar Municipal Corporation Bharti 2023

જગ્યાનું નામU.P.H.C. જગ્યાની સંખ્યાU.C.H.C. જગ્યાની સંખ્યા
સ્ટાફ નર્સ20
એક્સ-રે ટેકનીશીયન03
લેબોરેટરી ટેકનીશીયન0303
ફાર્માસિસ્ટ0203
ફિમેલ હેલ્થ વર્કર37
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર30
કુલ7229

JMC Bharti 2023 / JMC Recruitment 2023

જે લોકો Jamnagar Municipal Corporation Recruitment 2023 રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ સારો મોકો છે. ભરતીને લગતી તમમાં માહિતી આપડે આ લેખમાં ચર્ચા કરીએ.

શૈક્ષણીક લાયકાત

પોસ્ટ મુજબ અલગ લાયકાત આપેલ છે તેથી શૈક્ષણિક લાયકાતની સંપૂર્ણ માહિતી માટે આપેલ ઓફિશિયલ જાહેરાત જુઓ.

પગાર ધોરણ

જગ્યાનું નામપગારવય મર્યાદા
સ્ટાફ નર્સમાસિક ફિક્સ પગાર રૂપિયા 40,800/- (સાતમું પગારપંચ 29200-92300)40 વર્ષ
એક્સ-રે ટેકનીશીયનમાસિક ફિક્સ પગાર રૂપિયા 40,800/- (સાતમું પગારપંચ 35400-112400)36 વર્ષ
લેબોરેટરી ટેકનીશીયન (U.P.H.C.)માસિક ફિક્સ પગાર રૂપિયા 40,800/- (સાતમું પગારપંચ 29200-92300)36 વર્ષ
લેબોરેટરી ટેકનીશીયન (U.C.H.C.)માસિક ફિક્સ પગાર રૂપિયા 40,800/- (સાતમું પગારપંચ 29200-92300)36 વર્ષ
ફાર્માસિસ્ટ (U.P.H.C.)માસિક ફિક્સ પગાર રૂપિયા 40,800/- (સાતમું પગારપંચ 29200-92300)35 વર્ષ
ફાર્માસિસ્ટ (U.C.H.C.)માસિક ફિક્સ પગાર રૂપિયા 40,800/- (સાતમું પગારપંચ 29200-92300)35 વર્ષ
ફિમેલ હેલ્થ વર્કરમાસિક ફિક્સ પગાર રૂપિયા 26,000/- (સાતમું પગારપંચ 19900-63200)40 વર્ષ
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરમાસિક ફિક્સ પગાર રૂપિયા 26,000/- (સાતમું પગારપંચ 19900-63200)33 વર્ષ

વય મર્યાદા

ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહિ અને વધુમાં વધુ વ્ય ઉપર કોષ્ટકમાં આપેલ મુજબ. અનામત વર્ગના ઉમેદવારો નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે.

પરીક્ષા ફી

સામાન્ય, સા.શૈ.પ.વ તથા આર્થિક નબળા વર્ગના પુરુષ ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂપિયા 500/- રહેશે. તમામ મહિલા ઉમેદવાર તેમજ અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, એક્સસર્વિસમેન, શારીરિક ખોડખાપણ ધરાવતા ઉમેદવારો માટે પરીક્ષા ફી 50% એટલે રૂપિયા 250/- ભરવાની રહેશે. પરીક્ષા ફી માત્ર ઓનલાઈન જમા કરવાની રહેશે.

નોંધ : જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 વિશેની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે તેથી ભરતી માટે અરજી કરતા પહેલા જાહેરાત ઓફીશીયલ સાઈટપર જઇને તપાસો અને તેમાં આપેલ તમામ વિગતો શાંતિ પૂર્વક વાંચો અને પછી ક અરજી કરો

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારો ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 21-11-2023
અરજી છેલ્લી તારીખ : 05-12-2023

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ