ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

રાજકોટ રોજગાર ભરતી મેળો 2023: રાજકોટ ITI ભરતી મેળા માટે અહીં ક્લિક કરો

રાજકોટ રોજગાર ભરતી મેળો 2023 : રાજકોટ રોજગાર ભરતી મેળો અતુલ ઓટો લીમીટેડ (ભાયલા પ્લાન્ટ માટે -અમદાવાદ) દ્વારા તારીખ 22-05-2023ના રોજ ITI, આજીડેમ પાસે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે આયોજન કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લેવો.

રાજકોટ રોજગાર ભરતી મેળો 2023

રાજકોટ રોજગાર ભરતી મેળો 2023

પોસ્ટ ટાઈટલરાજકોટ રોજગાર ભરતી મેળો 2023
પોસ્ટ નામરાજકોટ રોજગાર ભરતી મેળો
કુલ જગ્યા100
કંપની નામઅતુલ ઓટો લીમીટેડ
કામનું સ્થળભાયલા પ્લાન્ટ માટે -અમદાવાદ
ભરતી મેળા તારીખ22-05-2023
ભરતી મેળા સમયસવારે 10 : 00 કલાકે
અનુબંધમ સત્તાવાર વેબ સાઈટanubandham.gujarat.gov.in

રોજગાર ભરતી મેળો 2023

જે મિત્રો રાજકોટ ભરતી મેળા 2023ની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબજ સારો મોકો છે. રોજગાર ભરતી મેળા 2023 વિશેની તમામ માહિતી નીચે મુજબ છે.

ITI ટ્રેડ (બિનઅનુભવી / અનુભવી 01 વર્ષના આવકાર્ય)

રેગ્યુલર કોન્ટ્રાકટ જોબ અને એપ્રેન્ટીસશીપ માટે

એસમ્બ્લી, પેઈન્ટ શોપ, મેઈન્ટેનન્સ અને અન્ય વિભાગ માટે

વાયરમેન, ફીટર, ઈલેક્ટ્રીશીયન, ડિઝલ મેકેનિક / મીટર મેકેનિક (બિન અનુભવી) પેઈન્ટર (પેઈન્ટ શોપ માટે – મેઈન ટોપ – કોટ લાઈનના અનુભવી)

CNC/મશીન શોપ (01-03 વર્ષના અનુભવી) : શાપર પ્લાન્ટ માટે

મશીનીસ્ટ / ટર્નર (મિલિંગ/ડ્રીલ/લેથ ઓપરેટર) : 05 જગ્યા, VMC & CNC ઓપરેટર : 05 જગ્યા

સર્ટીફીકેટ (NCVT/GCVT).

ITI કોઈ પણ વર્ષમાં સરકારી/પ્રાઇવેટ ITIમાંથી પાસ કરનાર માટે.

અન્ય રાજ્યની ITIના વિદ્યાર્થીઓ પણ ઈન્ટરવ્યુમાં આવી શકે છે.

આકર્ષક પગાર (નવા મિનિમમ પગાર-ધારા મુજબ) + ફ્રી જમવાની સુવિધા + અન્ય લાભો, ઉમેદવારોએ પોતાનો બાયોડેટા, પ્રમાણપત્રો, ફોટોગ્રાફ અને આઈ.ડી.પ્રૂફ સાથે લાવવા.

વય મર્યાદા

18 થી 30 વર્ષ

સરનામું

ITI, આજીડેમ પાસે, ભાવનગર રોડ, રાજકોટ

ભરતી મેળા તારીખ / સમય

તારીખ : 22-05-2023 (સોમવાર), 10:00 વાગ્યે

રોજગાર ભરતી મેળા જાહેરાતઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

રાજકોટ રોજગાર ભરતી મેળો 2023 કઈ તારીખે યોજાશે?

22-05-2023ના રોજ યોજાશે

અનુબંધમ રોજગાર પોર્ટલની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

anubandham.gujarat.gov.in

1 thought on “રાજકોટ રોજગાર ભરતી મેળો 2023: રાજકોટ ITI ભરતી મેળા માટે અહીં ક્લિક કરો”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ