ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

GSRTC રાજકોટ ભરતી 2023: એપ્રેન્ટીસ જગ્યાઓ માટે ભરતી

GSRTC Rajkot ભરતી 2023: એપ્રેન્ટીસ અધિનિયમ 1961 દ્વારા કોપા, મોટર મીકેનીક, ફીટર અને અન્ય ટ્રેડ માટે નિગમના રાજકોટ વિભાગમાં તાલીમ મેળવવા માંગતા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે.

GSRTC રાજકોટ ભરતી 2023

GSRTC રાજકોટ ભરતી 2023

GSRTC રાજકોટ ભરતી 2023: જે ઉમેદવારો GSRTCમાં એપ્રેન્ટીસ ભરતી માટે રાહ જોઈ રહ્યા છે તેમના માટે ખુબ જ સારી તક છે. આ તકનો લાભ લેવા સત્તાવાર જાહેરાત વાંચો પછી અરજી કરો.

GSRTC ભરતી 2023

આ ભરતી જરૂરી માહિતી જેવી કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, ઉંમર, પગાર, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે બાબતો નીચ્ચે મુજબ છે.

GSRTC Rajkot Bharti 2023 / GSRTC Recruitment 2023

GSRTC રાજકોટ એપ્રેન્ટીસ ભરતી 2023 / GSRTC એપ્રેન્ટીસ ભરતી 2023 / GSRTC Rajkot Apprentice Bharti 2023 / GSRTC Apprentice Recruitment 2023 ટ્રેડ નીચે મુજબ છે.

અ.નં.ટ્રેડનું નામ
1કોપા
2મોટર મીકેનીક
3ડીઝલ મીકેનીક
4ફીટર
5વેલ્ડર (ગેસ અને ઇલેક્ટ્રીક)
6ઓટો. ઈલેક્ટ્રીકશ્યન
7ડિગ્રી મીકેનીકલ એન્જીનીયરીંગ

શૈક્ષણિક લાયકાત

ક્રમ નં. 1 માટે શૈક્ષણિક લાયકાત આઈ.ટી.આઈ. પાસ + 12 પાસ તેમજ ક્રમ 2 થી 6 માટે શૈક્ષણિક લાયકાત આઈ.ટી.આઈ. પાસ + 10 પાસ તેમજ ક્રમ નં. 7 માટે ડિગ્રી મીકેનીકલ એન્જીનીયરીંગ (વર્ષ 2020 પછી પાસ આઉટ) હોઈ તેવા ઉમેદવારો.

વય મર્યાદા

ક્રમ 1 માટે વય મર્યાદા 18 થી 28 વર્ષ અને ક્રમ 2 થી 7 માટે 18 થી 30 વર્ષ.

પગાર / સ્ટાઇપેન્ડ

તાલીમ દરમિયાન સ્ટાઇપેન્ડ સરકારશ્રીએ નક્કી કરેલ ધારા ધોરણ પ્રમાણે ચુકવવામાં આવશે.

ઉમેદવારોએ તારીખ 08-05-2023 થી તારીખ 31-05-2023 ઓફિસ સમય સવારે 11:00 થી 14:00 સુધીમાં એસ.ટી.વિભાગીય નિયામકશ્રીની કચેરી, ગોંડલ રોડ, રાજકોટ ખાતેથી રૂબરૂમાં રૂ. 5/-ની કિંમતનું નિયત અરજીપત્રક મેળવી લેવા જણાવવામાં આવે છે.

જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ સાથે તારીખ 02-06-2023 સુધી 18:00 કલાક સુધીમાં ઉપરોક્ત સરનામે પરત કરવાના રહેશે. ત્યાર બાદ મળેલ અરજીપત્રક ધ્યાને લેવામાં નહી આવે.

સરનામું

એસ.ટી.વિભાગીય નિયામકશ્રીની કચેરી, ગોંડલ રોડ, રાજકોટ

નોંધ: આ ભરતીને લગતી જાહેરાત અમને વિવિધ મધ્યમ દ્વારા મળેલ છે તેથી અરજી કરતા પહેલા ભરતીની ખરાઈ કરી લેવી.

GSRTC રાજકોટ ભરતી 2023 જાહેરાતઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
GSRTC રાજકોટ ભરતી 2023

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ