EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી 2023 : ઇમર્જન્સી મેનેજમેન્ટ અને રિચર્સ ઇન્સ્ટીટયુટ ગ્રીન હેલ્થ સર્વિસીસ કે જે ગુજરાત સરકારની નોડલ એજન્સી રૂપે પી.પી.પી. (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ) મોડલ હેઠળ, આરોગ્ય સજીવની અને ધન્વતરી રથ જેવી સેવામાં પૂર્ણ કાર્યરત છે, હાલમાં ધન્વન્તરી આરોગ્ય રથ માટે પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર, મેડિકલ ઓફિસર, પેરામેડિક, લેબ ટેકનિશિયન જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઈન્ટરવ્યુના દિવસે હાજર રહેવું.
EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી 2023
પોસ્ટ ટાઈટલ | EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી 2023 |
પોસ્ટ નામ | પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર, મેડિકલ ઓફિસર અને અન્ય |
કુલ જગ્યા | – |
સ્થળ | અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, વલસાડ, જુનાગઢ, પંચમહાલ, મહેસાણા |
સંસ્થા | EMRI GREEN HEALTH SERVICE |
પ્રકાર | ઈન્ટરવ્યુ |
આ પણ જુઓ : પાદરા નગરપાલિકા ભરતી 2023
આ પણ જુઓ : SSC MTS 2023
પીપીપી મોડલ હેઠળ, આરોગ્ય સંજીવની અને ધન્વન્તરી રથ જેવી સેવામાં પૂર્ણ કાર્યરત છે, ધન્વન્તરી આરોગ્ય રથ દ્વારા કોરોના મહામારીમાં સુયોજન અને સફળતાપૂર્વક સેવાઓ આપવામાં આવી રહી છે. જેની નોધ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાએ થયેલ છે.
આ પણ જુઓ : જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023
પોસ્ટ નામ | લાયકાત |
પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર | – સાયન્સ ગ્રેજયુએટ & માસ્ટર ડિગ્રી. – અનુભવ : 3 વર્ષ (ફિલ્ડ ઓપરેશન) – ફિલ્ડ સુપરવીસન – મેન પાવર & ફલિટ મેનેજમેન્ટ ઈન્ટરવ્યું સ્થળ અમદાવાદ-ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીસ 108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા – કઠવાડા રોડ. |
મેડિકલ ઓફિસર | – BHMS / BAMAS – અનુભવી / બિન અનુભવી – ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર |
પેરામેડિક | – ANM/GNM/HAT – અનુભવી / બિન અનુભવી – ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર |
લેબ ટેકનિશિયન | – MLT/DMLT – અનુભવી / બિન અનુભવી – ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર |
આ પણ જુઓ : RMC MPHW ભરતી 2023
સરનામું
અમદાવાદ | ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીસ 108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા – કઠવાડા રોડ, |
વડોદરા | 108 ઓફિસ, કલેકટર ઓફિસ કમ્પાઉન્ડ, ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, લાલ કોથી ચાર રસ્તા, વડોદરા |
સુરત | 108 ઓફિસ, જૂની સિવિલ હોસ્પિટલ, ગાંધીગાર્ડન, ચોક બજાર, સુરત |
રાજકોટ | 108 ઓફિસ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક, રાજકોટ |
વલસાડ | 108 ઓફિસ, બ્લોક નંબર – 2, ટ્રોમાં સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર, જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ), વલસાડ |
જુનાગઢ | 108 ઓફિસ, જુનાગઢ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ગીતા લોજની સામે, જુનાગઢ |
પંચમહાલ | 108 ઓફિસ, કલેકટર કચેરી, સેવા સદન – 1, ગોધરા, પંચમહાલ |
મહેસાણા | 108 ઓફિસ, રામોસણ બ્રીજ, રામોસણ ચોકડી, મહેસાણા |
આ પણ જુઓ : અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023
ઈન્ટરવ્યુ સમય સ્થળ
તારીખ : 25 જાન્યુઆરી 2023
સમય : 10:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી
વધુ માહિતી માટે સંપર્ક કરો – ૦૭૯(૨૨૮૧૪૮૯૬) ૯૬૩૮૪૫૮૭૮૮
ઈ મેઈલ : parth_panchal@gmail.com
નોંધ : આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થઇ છે. અમારો મુખ્ય હેતુ આપના સુધી માહિતી પહોંચાડવાનો છે. તેથી ભરતીની સત્યતા તપાસો.
આ પણ જુઓ : ગઢડા નગરપાલિકા ભરતી 2023
EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી 2023ની પસંદગી પ્રક્રિયા કઈ છે?
ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુ પ્રમાણે થશે.
EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી 2023 ઈન્ટરવ્યુ તારીખ કઈ છે?
તારીખ : 25 જાન્યુઆરી 2023
EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી 2023 ઈન્ટરવ્યુ સ્થળ કયું છે?
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, વલસાડ,
જુનાગઢ, પંચમહાલ, મહેસાણા જીલ્લાના સેન્ટર
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
Thakor hasmukhji gandoji 8th paas
9510834092
Siddhpur
nokari che bhai
12th pass
Panchmahal
10th pass
10th pass panchamahal in medical store Handel in exepireance 6yers 9328040578
Hi
Mahesh tukaram kank
10th pass.
Surat gujrat
Qualification:10th+12th+ITI pass
Now i work in Larsen & Toubro Limited
B.com ranig
Solanki ghanshyam Vishnubhai
10th pass
10th pass +CCC Compitar Corse Surat
Nawaz shekh 10th pass
Rajkot
12 pass
9th paas please giv my job I am from Junagadha gujrat
Amarsiha umed bhai rathod. 12 paas
9th pass from Gondal district rajkot
Plz give me job ….. Koi idia nahi hai par Sikh lungi … I hope you give job
એક ટિપ્પણી મૂકો
12th pass