ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

રીજીયોનલ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર ભરતી 2023

રીજીયોનલ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર ભરતી 2023: ગુજરાત નેશનલ હેલ્થ મિશન અંતર્ગત તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત વિવિધ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચી અરજી કરવાની રહેશે.

રીજીયોનલ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર ભરતી 2023

પોસ્ટ ટાઈટલરીજીયોનલ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર ભરતી 2023
પોસ્ટ નામવિવિધ
કુલ જગ્યા37
મિશનગુજરાત નેશનલ હેલ્થ મિશન
છેલ્લી તારીખ28-02-2023
અરજી પ્રકારઓનલાઈન
રીજીયોનલ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર ભરતી 2023
રીજીયોનલ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર ભરતી 2023

ગુજરાત NHM ગાંધીનગર ભરતી 2023

ગુજરાત નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 37 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. પોસ્ટને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામજગ્યાની સંખ્યાલાયકાત
એકાઉન્ટન્ટ-ડેટા આસીસ્ટન્ટ07માન્ય યુનિવર્સીટીના કોમર્સ (B.Com) સ્નાતક સાથે કોમ્પ્યુટરની બેઝીક જાણકરી.
MS OFFICEની જાણકારી.
ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની જાણકારી.
કાઉન્ટીંગ ટેલી સોફ્ટવેરનો સર્ટિફિકેટ હોવો જરૂરી છે.
ઓછામાં ઓછા 2 થી 3 વર્ષનો અનુભવ.
DEIC આર.બી.એસ.કે. મેનેજર02માસ્ટર ઇન ડીસેબ્લીટી રિહાબ્લીટેશન એડમીનીસ્ટ્રેશન (MDRA).
રિહાબ્લીટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડીયા (RCI)ની મંજુરીનુ સર્ટીફીકેટ.
બેચલર ઇન ફીઝીયોથેરાપી/બેચલર ઇન ઓક્યુપેશન થેરાપી/બેચલર ઇન પ્રોસ્થેટીક એન્ડ ઓર્થોટીક / BSC નર્સિંગ / અધર RCI રીકોગ્નાઈઝ ડિગ્રી.
હોસ્પિટલ / હેલ્થ મેનેજમેન્ટમાં અનુસ્નાતક ડિગ્રી અથવા ડીપ્લોમા (ડીપ્લોમા માટે 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી).
ઓછામાં ઓછા 2 વર્ષનો હોસ્પિટલ / હેલ્થ પ્રોગ્રામનો અનુભવ.
DEIC પિડિયાટ્રીશીયન05એમ.બી.બી.એસ. પિડિયાટ્રીશીયનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ.
મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડીયાનું રજીસ્ટ્રેશન.
DEIC મેડીકલ ઓફિસર ડેન્ટલ02ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ યુનિવર્સીટીમાંથી બેચલર ઓફ ડેન્ટલ સર્જરી.
ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું રજીસ્ટ્રેશન.
DEIC ફિઝીયોથેરાપીસ્ટ03ભારતની કોઇપણ માન્ય યુનિવર્સીટીમાંથી ફીઝીયોથેરાપીમાં સ્નાતક.
ફીઝીયોથેરાપી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું રજીસ્ટ્રેશન.
DEIC ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ04ભારતની કોઇપણ માન્ય યુનિવર્સીટીમાંથી સ્પિચ અને લેન્ગવેજ પેથોલોજીમાં સ્નાતક.
DEIC સાયકોલોજીસ્ટ02ભારતની કોઈ પણ માન્ય યુનિવર્સીટીમાંથી ચાઈલ્ડ સાઈકોલોજીસ્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ.
ઓપ્ટોમેટ્રિસ્ટ02કોઇપણ માન્ય યુનિવર્સીટીમાંથી ગ્રેજ્યુએટ / પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન ઓપ્ટોમેટ્ર
DEIC અર્લી ઇન્ટરવેન્શનીસ્ટ-સ્પેશિયલ એજ્યુકેટર01MSC ઇન ડીસેબ્લીટી સ્ટડી (અર્લી ઇન્ટરવેનશન) અને ફિઝીયોથેરાપી અથવા ઓક્યુપેશનલ થેરપી અથવા સ્પીચ લેન્ગવેજ પેથોલોજિસ્ટમાં સ્નાતક અથવા
પોસ્ટ ગ્રજ્યુએટ ડીપ્લોમા ઇન અર્લી ઇન્ટરવેનશન અને ફિઝીયોથેરપી અથવા ઓક્યુપેશનલ થેરપી અથવા સ્પીચ લેન્ગવેજ પેથોલોજીસ્ટમાં સ્નાતક.
લેબોરેટરી ટેક્નીશીયન01કોઈપણ માન્ય યુનિવર્સીટી મેડીકલ લેબોરેટરી ટેક્નીશયનની ડીપ્લોમાં અથવા બેચલર ડિગ્રી.
ડેન્ટલ ટેકનીશીયન04કોઇપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી ડેન્ટલ ટેકનિશિયનનો 1 અથવા 2 વર્ષનો કોર્ષ
RMNCH + A કાઉન્સેલર01સોશિયલ વર્કમાં અનુસ્નાતક.
કાઉન્સિલિંગનો સર્ટીફિકેટ કોર્ષ. (સર્ટીફીકેટ હોવું જરૂરી)
MS OFFICEની જાણકારી.
ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપૂર્ણ જાણકારી.
ટીમમા કામ કરવાની ક્ષમતા
JSSK કાઉન્સેલર01કોઇપણ ગ્રેજ્યુએટ.
MS OFFICEની જાણકારી.
ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપૂર્ણ જાણકારી.
ટીમમા કામ કરવાની ક્ષમતા
ઓફિસ આસીસ્ટન્ટ ટુ એ.એ.એચ.02કોઇપણ ગ્રેજ્યુએટ.
કોમ્પ્યુટર એપ્લીકેશનમાં ડિગ્રી/ડીપ્લોમાં (સર્ટીફીકેટ હોવું જરૂરી)
MS OFFICEની જાણકારી.
ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપૂર્ણ જાણકારી.
ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ.

પગાર અને વય મર્યાદા

જગ્યાનું નામપગારવય મર્યાદા
એકાઉન્ટન્ટ-ડેટા આસીસ્ટન્ટરૂ. 13000/-મહત્તમ વયમર્યાદા 45 વર્ષ
DEIC આર.બી.એસ.કે. મેનેજરરૂ. 24000/-મહત્તમ વયમર્યાદા 45 વર્ષ
DEIC પિડિયાટ્રીશીયનરૂ. 50000/-મહત્તમ વયમર્યાદા 65 વર્ષ
DEIC મેડીકલ ઓફિસર ડેન્ટલરૂ. 25000/-મહત્તમ વયમર્યાદા 45 વર્ષ
DEIC ફિઝીયોથેરાપીસ્ટરૂ. 15000/-મહત્તમ વયમર્યાદા 45 વર્ષ
DEIC ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટરૂ. 15000/-મહત્તમ વયમર્યાદા 45 વર્ષ
DEIC સાયકોલોજીસ્ટરૂ. 11000/-મહત્તમ વયમર્યાદા 45 વર્ષ
ઓપ્ટોમેટ્રિસ્ટરૂ. 12500/-મહત્તમ વયમર્યાદા 45 વર્ષ
DEIC અર્લી ઇન્ટરવેન્શનીસ્ટ-સ્પેશિયલ એજ્યુકેટરરૂ. 11000/-મહત્તમ વયમર્યાદા 45 વર્ષ
લેબોરેટરી ટેક્નીશીયનરૂ. 13000/-મહત્તમ વયમર્યાદા 45 વર્ષ
ડેન્ટલ ટેકનીશીયનરૂ. 12000/-મહત્તમ વયમર્યાદા 45 વર્ષ
RMNCH + A કાઉન્સેલરરૂ. 16000/-મહત્તમ વયમર્યાદા 45 વર્ષ
JSSK કાઉન્સેલરરૂ. 12000/-મહત્તમ વયમર્યાદા 45 વર્ષ
ઓફિસ આસીસ્ટન્ટ ટુ એ.એ.એચ.રૂ. 12000/-મહત્તમ વયમર્યાદા 45 વર્ષ

શરતો અને નિયમ

આ જગ્યાઓ ફક્ત 11 માસ કરાર આધારિત છે. 11 માસ બાદ કરારનો સમયગાળો પૂર્ણ થયા બાદ કરારનો આપોઆપ અંત આવશે. કાયમી નોકરી માટેનો હક્ક દાવો કરી શકશે નહી.

ઉમેદવાર ફક્ત https://arogyasathi.gujarat.gov.in/ પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આરપીએડી/સ્પીડ પોસ્ટ/કુરિયર/સાદી ટપાલ/રૂબરૂ કે અન્ય રીતે મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.

જાહેરાતમાં દર્શાવેલ લાયકાત મુજબના તમામ સાધનિક કાગળો અપલોડ કરવાના રહેશે. અધુરી માહિતી કે ક્ષતિવાળી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહી.

સુવાચ્ચ ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.

અરજી તારીખ

  • અરજી શરૂ તારીખ : 18-02-2023
  • અરજી છેલ્લી તારીખ : 28-02-2023

વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી છેલ્લી તારીખ 28-02-2023ની સ્થિતીને ધ્યાને લેવામાં આવશે.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો
રીજીયોનલ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર ભરતી 2023

2 thoughts on “રીજીયોનલ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર ભરતી 2023”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ