ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

NHM Vadodara: NHM વડોદરા ભરતી 2023

NHM Vadodara: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વડોદરા ઝોન હસ્તકના જીલ્લા વડોદરા/ છોટા ઉદેપુર/ ભરૂચ/ નર્મદા/ પંચમહાલ/ મહીસાગર/ દાહોદ/ વડોદરા કોર્પોરેશન ખાતે આવેલ હોસ્પિટલ, જીલ્લા ખાતે આવેલ હોસ્પિટલ, ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, મેડીકલ કોલેજ અને સા.આ.કેન્દ્રમાં વર્ષ 2022-23 માટે મંજુરથયેલ કરાર આધારિત સ્ટાફની ખાલી જગ્યાઓ 11 માસના કરારીય ધોરણે ભરવા તથા પ્ર્રતીક્ષાયાદી બનાવવા સદર હું જાહેરાત આપવામાં આવેલ છે.

NHM વડોદરા ભરતી 2023 (NHM Vadodara)

પોસ્ટ ટાઈટલNHM વડોદરા ભરતી 2023 (NHM Vadodara)
પોસ્ટ નામસ્ટાફ નર્સ અને અન્ય
કુલ જગ્યા35
સંસ્થાનેશનલ હેલ્થ મિશન (NHM)
અરજી છેલ્લી તારીખ01-03-2023
સત્તાવાર વેબ સાઈટwww.arogyasathi.gujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન

NHM Vadodara Bharti 2023

લાયકાત ધરાવતા ઉમેદવારો સતાવાર જાહેરાત વાંચી અને arogyasathi.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

NHM Vadodara Bharti 2023
NHM Vadodara Bharti 2023

નેશનલ હેલ્થ મિશન વડોદરા ભરતી 2023

જે મિત્રો NHM Vadodara ઝોન હસ્તકની nhm વડોદરા ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રકાર, પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી મીચે મુજબ છે.

NHM ભરતી 2023 / નેશનલ હેલ્થ મિશન ભરતી 2023

ક્રમજગ્યાનું નામજગ્યા
1મેડીકલ ઓફિસરશ્રી-ડેન્ટલ2
2સ્ટાફ નર્સ2
3ફીઝીયોથેરાપીસ્ટ1
4ઓડિયો અને સ્પીચ થેરાપીસ્ટ4
5સાયકોલોજીસ્ટ4
6ઓપ્ટોમેટ્રીસ્ટ3
7અર્લી ઇન્ટરવેન્સીસ્ટ-સ્પેશીયલ એજ્યુકેશન4
8સોશિયલ વર્કર2
9લેબ. ટેકનીશીયન1
10ડેન્ટલ ટેકનીશીયન5
11ડેટા એન્ટ્રી ઓપરેટર2
12એકાઉન્ટ-ડેટા આસિસ્ટન્ટ5

શૈક્ષણિક લાયકાત / વય મર્યાદા / પગાર ધોરણ

જગ્યાનું નામશૈક્ષણિક લાયકાતપગારવય મર્યાદા
મેડીકલ ઓફિસરશ્રી-ડેન્ટલડેન્ટલ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી બી.ડી.એસ ડિગ્રી.25000/-40 વર્ષ
સ્ટાફ નર્સબી.એસ.સી. (નર્સિંગ) જી.એન.એમ. તથા બેઝિક કોમ્પ્યુટર અને એમ.એસ. ઓફિસની જાણકારી જરૂરી અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન હોવું ફરજીયાત છે.13000/-40 વર્ષ
ફીઝીયોથેરાપીસ્ટસરકાર માન્ય સંસ્થામાંથી બેચલર્સ ડિગ્રી ઇન ફીઝીયોથેરાપી, ઉચ્ચ અભ્યાસને પ્રથમ પસંદગી.15000/-40 વર્ષ
ઓડિયો અને સ્પીચ થેરાપીસ્ટસરકાર માન્ય સંસ્થામાંથી બેચલર્સ ડિગ્રી ઇન સ્પીચ એન્ડ લેન્ગવેજ પેથોલોજી.15000/-45 વર્ષ
સાયકોલોજીસ્ટમાસ્ટર ડિગ્રી ઇન ચાઈલ્ડ સાયકોલોજી-માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી કરેલ હોવું જોઈએ.11000/-40 વર્ષ
ઓપ્ટોમેટ્રીસ્ટએમ.સી.આઈ. માન્ય યુનિવર્સીટીમાંથી બેચલર/માસ્ટર ડિગ્રી ઇન ઓપ્ટોમેટ્રી.12500/-40 વર્ષ
અર્લી ઇન્ટરવેન્સીસ્ટ-સ્પેશીયલ એજ્યુકેશનજાહેરાત વાંચો11000/-45 વર્ષ
સોશિયલ વર્કરસરકાર માન્ય સંસ્થામાંથી એમ.એસ.ડબલ્યુ ડિગ્રી.
સરકાર માન્ય સંસ્થાનો ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી.
15000/-40 વર્ષ
લેબ. ટેકનીશીયનબી.એસ.સી. (માઈક્રોબાયોલોજી અથવા બાયોકેમેસ્ટ્રી) અને સરકાર માન્ય સંસ્થામાંથી ડી.એમ.એલ.ટી કરેલું હોવું જોઈએ.13000/-40 વર્ષ
ડેન્ટલ ટેકનીશીયનસરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા 1 વર્ષનો ડેન્ટલ ટેકનીશીયનનો કોર્ષ કરેલો હોવો જરૂરી છે.12000/-40 વર્ષ
ડેટા એન્ટ્રી ઓપરેટરસરકાર માન્ય યુનિવર્સીટીમાંથી ગ્રેજ્યુએટ બેઝીક કોમ્પ્યુટર અને એમ.એસ.ઓફીસની જાણકારી જરૂરી.
કોમ્યુનિકેશન સ્કીલ હોવી જરૂરી છે.
ગુજરાતી ભાષાની સંપૂર્ણ જાણકારી.
12000/-
એકાઉન્ટ-ડેટા આસિસ્ટન્ટસ્નાતક ઇન કોમર્સ વિથ ડીપ્લોમા / સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન. કોમ્પ્યુટર સોફ્ટવેરના જાણકાર.
(એકાઉન્ટીંગ સોફ્ટવેર, એમ.એસ. ઓફીસ) ઓફીસ મેનેજમેન્ટ અને ફાઈલિંગ સિસ્ટમની આવડત હોવી જોઈએ. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ડેટા એન્ટ્રી અંગેની સારી આવડત હોવી જોઈએ.
અનુભવ ઓછામાં ઓછા 1 વર્ષનો તથા હિન્દી અને અંગ્રેજી ભાષામાં કામગીરીથી જાણકાર હોવો જરૂરી છે.
13000/-40 વર્ષ

ઉમેદવારની ફક્ત ઓનલાઈન arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ, પોસ્ટ કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.

સુવાચ્ચ ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે અને દરેક ઉમેદવારે ઈ-મેઈલ આઈ.ડી. ફરજીયાત આપવાનું રહેશે.

અધુરી વિગતોવાળી અરજી અમાન્ય રહેશે.

ઉમેદવાર 1 કરતા વધુ અરજી કરી શકશે નહી.

વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે તમામ ઉમેદવારના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 01-03-2023ની સ્થિતિને ધ્યાને લેવામાં આવશે.

નિમણૂક લાગત આખરી નિર્ણય વિભાગીય નાયબ નિયામકશ્રી, આરોગ્ય અને તબીબી સેવાઓ, વડોદરા ઝોન, વડોદરાના રહેશે.

NHM Vadodara ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.

NHM વડોદરા ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

લાયકાત ધરાવતા ઉમેદવારો arogyasathi.gujarat.gov.in પર જઈએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

NHM Vadodara ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

છેલ્લી તારીખ : 01-03-2023

NHM Vadodara સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો

2 thoughts on “NHM Vadodara: NHM વડોદરા ભરતી 2023”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ