ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

IPL 2023 Schedule: 31 માર્ચથી શરૂ થશે અને પ્રથમ મેચ અમદાવાદમાં રમાશે

IPL 2023 Schedule: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ TATA Indian Premier League 2023 Schedule (TATA IPL 2023 Schedule) જાહેર કર્યું છે. IPL 2023ની પ્રથમ મેચ 31 માર્ચના રોજ અમદાવાદ ખાતે યોજાશે. IPL 2023ની તમામ મેચો ભારતના વિવિધ શહેરોમાં યોજાશે. મેચની લગતી તમામ માહિતી આપડે સમજીએ.

IPL 2023 Schedule

પોસ્ટ ટાઈટલIPL 2023 Schedule
પોસ્ટ નામIPL Time Table 2023
લીગ નામઇન્ડીયન પ્રીમિયર લીગ 2023
શરૂ તારીખ31 માર્ચ 2023
સમાપ્તિ તારીખ28 મે 2023
હોસ્ટભારત
કુલ ટીમ10
કુલ મેચ74
સત્તાવાર વેબસાઈટiplt20.com
IPL 2023 Schedule
IPL 2023 Schedule

IPL Time Table 2023

પ્લે ઓફ અને ફાઈનલ માટેના સમયપત્રક અને સ્થળોનો જાહેરાત પછીથી કરવામાં આવશે. TATA IPL 2023ની સમિટ ફ્લેશ 28 મે 2023ના રોજ રમાશે.

કુલ 70 લીગ મેચો રમાશે

IPL 2023 Schedule જાહેર થયું તે મુજબ આ વખતે કુલ 70 લીગ મેચ રમાશે. આ વખતે ટુર્નામેન્ટમાં 10 ટીમની વચ્ચે કુલ 70 મેચ યોજવામાં આવશે. આ વખતે 18 ડબલ હેડર યોજાશે.

10 ટીમ કુલ 12 સ્થળ પર રમાશે મેચ

IPL 2023ની કુલ 70 મેચ 10 ટીમો 12 સ્થળો પર રમશે. આ વખતે મેચો અમદાવાદ, લખનઉ, મોહાલી, બેંગ્લોર, હૈદરાબાદ, દિલ્હી, ચેન્નઈ, કોલકત્તા, જયપુર, મુંબઈ, ગુવાહાટી, ધર્મશાળાના મેદાનોમાં રમાશે.

IPL 2023 Team List

  • મુંબઈ ઇન્ડિયન્સ
  • કોલકાતા નાઈટ રાઈડર્સ
  • રાજસ્થાન રોયલ્સ
  • દિલ્હી કેપિટલ્સ
  • લખનઉ સુપર જાયનટ્સ
  • ચેન્નઈ સુપર કિંગ્સ
  • સનરાઈઝર્સ હૈદરાબાદ
  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
  • પંજાબ કિંગ્સ
  • ગુજરાત ટાઇટન્સ

IPL 2023 Schedule ગુજરાત ટાઈટન્સની કુલ રમશે

DateTimeHome TeamAway TeamVenue
31 માર્ચ 202307:30 PMગુજરાત ટાઇટન્સચેન્નઈ સુપર કિંગ્સઅમદાવાદ
04 એપ્રિલ 202307:30 PMદિલ્હી કેપિટલ્સગુજરાત ટાઇટન્સદિલ્હી
09 એપ્રિલ 202303:30PMગુજરાત ટાઇટન્સકોલકાતા નાઈટ રાઈડર્સઅમદાવાદ
13 એપ્રિલ 202307:30 PMપંજાબ કિંગ્સગુજરાત ટાઇટન્સમોહાલી
16 એપ્રિલ 202307:30 PM ગુજરાત ટાઇટન્સરાજસ્થાન રોયલ્સઅમદાવાદ
22 એપ્રિલ 202303:30 PMલખનઉ સુપર જાયનટ્સગુજરાત ટાઇટન્સલખનઉ
25 એપ્રિલ 202307:30 PMગુજરાત ટાઇટન્સમુંબઈ ઇન્ડિયન્સઅમદાવાદ
29 એપ્રિલ 202303:30 PMકોલકાતા નાઈટ રાઈડર્સગુજરાત ટાઇટન્સકોલકત્તા
02 મે 202307:30 PMગુજરાત ટાઇટન્સદિલ્હી કેપિટલ્સઅમદાવાદ
05 મે 202307:30 PMરાજસ્થાન રોયલ્સગુજરાત ટાઇટન્સજયપુર
07 મે 202303:30 PMગુજરાત ટાઇટન્સલખનઉ સુપર જાયનટ્સઅમદાવાદ
12 મે 202307:30 PMમુંબઈ ઇન્ડિયન્સગુજરાત ટાઇટન્સમુંબઈ
15 મે 202307:30 PMગુજરાત ટાઇટન્સસનરાઈઝર્સ હૈદરાબાદઅમદાવાદ
21 મે 202307:30 PMરોયલ ચેલેન્જર્સ બેંગ્લોરગુજરાત ટાઇટન્સબેંગ્લોર

IPL 2023 પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે મેચ

IPL 2023ની પ્રથમ મેચ 31 માર્ચના રોજ શરૂ થશે જે પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. સંપૂર્ણ ટાઈમટેબલ નીચે મુજબ છે

DateTimeHome TeamAway TeamVenue
31 માર્ચ 202307:30 PMગુજરાત ટાઇટન્સચેન્નઈ સુપર કિંગ્સઅમદાવાદ
01 એપ્રિલ 202303:30 PMપંજાબ કિંગ્સકોલકાતા નાઈટ રાઈડર્સમોહાલી
01 એપ્રિલ 202307:30 PMલખનઉ સુપર જાયનટ્સદિલ્હી કેપિટલ્સલખનઉ
02 એપ્રિલ 202303:30 PMસનરાઈઝર્સ હૈદરાબાદરાજસ્થાન રોયલ્સહૈદરાબાદ
02 એપ્રિલ 202307:30 PMરોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમુંબઈ ઇન્ડિયન્સબેંગ્લોર
03 એપ્રિલ 202307:30 PMચેન્નઈ સુપર કિંગ્સલખનઉ સુપર જાયનટ્સચેન્નઈ
04 એપ્રિલ 202307:30 PMદિલ્હી કેપિટલ્સગુજરાત ટાઇટન્સદિલ્હી
05 એપ્રિલ 202307:30 PMરાજસ્થાન રોયલ્સપંજાબ કિંગ્સગુવાહાટી
06 એપ્રિલ 202307:30 PMકોલકાતા નાઈટ રાઈડર્સરોયલ ચેલેન્જર્સ બેંગ્લોરકોલકત્તા
07 એપ્રિલ 202307:30 PMલખનઉ સુપર જાયનટ્સસનરાઈઝર્સ હૈદરાબાદલખનઉ
08 એપ્રિલ 202303:30 PMરાજસ્થાન રોયલ્સદિલ્હી કેપિટલ્સગુવાહાટી
08 એપ્રિલ 202307:30 PMમુંબઈ ઇન્ડિયન્સચેન્નઈ સુપર કિંગ્સમુંબઈ

સંપૂર્ણ ટાઈમ ટેબલ નીચે આપેલ લીંક પરથી જુઓ

IPL 2023 Schedule (IPL ટાઇમ ટેબલ 2023)અહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

TATA IPL 2023ની પ્રથમ મેચ ક્યારે યોજાશે?

31 માર્ચના રોજ અમદાવાદ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેયોજાશે.

IPL 2023ની છેલ્લી મેચ ક્યારે યોજાશે?

28 મે 2023ના રોજ છેલ્લી મેચ યોજાશે

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ