ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

PM Kisan 16th Installment: પીએમ કિસાન 16મો હપ્તો 28 ફેબ્રુઆરીના રોજ જાહેર થશે

PM Kisan 16th Installment : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 16માં હપ્તો જાહેર કરવાની તારીખે જાહેર કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ 28 ફેબ્રુઆરી 2024ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જાહેર કરશે.

  • 15 મો હપ્તો 15 નવેમ્બર 2023ના રોજ જમા થયો હતો.
  • 16 મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ જાહેર કરવામાં આવશે.
  • વડાપ્રધાનશ્રી દ્વારા DBT દ્વારા થશે હપ્તો જમા.

PM Kisan 16th Installment 2024

યોજના નામપ્રધાનમંત્રી કિસાન યોજના
સહાયવાર્ષિક 6000 (દર 4 મહીને 2000)
રાજ્યદેશના તમામ રાજ્યો
લાભાર્થીદેશના ખેડૂતો
કેટલામો હપ્તો જમા થશે16મો
PM Kisan 16th Installment 2024
PM Kisan 16th Installment 2024

PM કિસાન 16માં હપ્તાની તારીખ

પીએમ કિસાન યોજનાના 16માં હપ્તાની લાંબા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. PM Kisan Yojanaનો 16મો હપ્તો ખેડૂતના બેંક ખાતામાં જમા કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. 28 ફેબ્રુઆરી 2024ના રોજ દેશના લાભાર્થી ખેડૂતના બેંક ખાતામાં રૂપિયા 2000 રકમ ડાઈરેક્ટર ટ્રાન્સફર કરવામાં આવશે. સરકાર દર વર્ષે 6000 રૂપિયા સરળ ત્રણ હપ્તે ખેડૂતમિત્રોના ખાતામાં જમા કરે છે.

કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે?

મળતી માહિતી મુજબ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તારીખ 28 ફેબ્રુઆરી 2024 ના રોજ દેશભરના લાભાર્થી ખેડૂતના ખાતામાં PM Kisan યોજના અંતર્ગત 16માં હપ્તાની રકમ રૂપિયા 2000 જમા કરવામાં આવશે. આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT મારફત ખેડૂત મિત્રોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

15 હપ્તા જમા થયા છે અત્યાર સુધીમાં

PM Kisan યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 15 હપ્તા ખેડૂતમિત્રોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે. ખેડૂત ભાઈઓને તમામ મદદ મળી રહે તે માટે ઘણી હેલ્પલાઈન નંબર અને PM Kisan Portal પણ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં જમા થયેલ 15 હપ્તાની વિગતો પણ ખેડૂતભાઈઓ ઓનલાઈન ચેક કરી શકે છે.

PM Kisan 16th Installment કઈ રીતે ચેક કરવું?

  • સૌ પ્રથમ pmkisan.gov.in વેબસાઈટની મુલાકાત લો.
  • ત્યારબાદ હોમપેજ પર ‘farmers corner’માં આપવામાં આવેલ ‘Know Your Status’ પર ક્લિક કરો.
  • ત્યારબાદ રજીસ્ટ્રેશન નંબર લખી કેપ્ચા લખો.
  • ત્યારબાદ ‘Get Data’ પર ક્લિક કરો.
  • હવે તમને સ્ક્રીન પર તમારા ખાતામા જમા થયેલા હપ્તાનુ સ્ટેટસ જોવા મળશે.
PM કિસાન 16માં હપ્તો ચેક કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

PM કિસાન 16માં હપ્તાની તારીખ કઈ છે?

PM Kisan 16th Installment Date 28 ફેબ્રુઆરી 2024ના રોજ જમા કરવામાં આવશે.

What is the PM Kisan 16th Installment Date 2024?

28 ફેબ્રુઆરી 2024

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ