ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

આંગણવાડી ભરતી 2023: 10,000થી વધુ જગ્યાઓ માટે ભરતી

આંગણવાડી ભરતી 2023: સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત આઈ.સી.ડી.એસ. શાખા, વિવિધ જીલ્લા પંચાયત/મહાનગરપાલિકા દ્વારા કાર્યરત આંગણવાડી કાર્યકર/તેડાગરની જગ્યાઓ અંગે ઓનલાઈન ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. અંદાજીત કુલ 10,000થી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે.

  • કુલ 10,000થી વધુ જગ્યાઓ.
  • આંગણવાડી કાર્યકર / તેડાગરની જગ્યાઓ.
  • e-hrms.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • 30-11-2023 સુધી અરજી કરી શકાશે.

ગુજરાત આંગણવાડી ભરતી 2023

સમગ્ર ગુજરાતમાં વિવિધ આંગણવાડીમાં કાર્યકર/તેડાગરની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવાની તારીખ 08-11-2023 થી 30-11-2023 રહેશે. યોગ્ય લાયકાત ધરાવતા મહિલા ઉમેદવારે જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ગુજરાત આંગણવાડી ભરતી 2023
ગુજરાત આંગણવાડી ભરતી 2023

Gujarat Anganwadi Bharti 2023

જીલ્લા મુજબ જગ્યાઓનું લિસ્ટ

જીલ્લોઆંગણવાડી કાર્યકર (વર્કર)આંગણવાડી તેડાગર (હેલ્પર)
રાજકોટ શહેર2550
પાટણ95244
જુનાગઢ શહેર1823
નવસારી95118
રાજકોટ137224
બોટાદ3971
ભાવનગર શહેર3042
અમરેલી117213
સુરેન્દ્રનગર99144
વડોદરા શહેર2662
દેવભૂમિ દ્વારકા82158
નર્મદા55111
ખેડા113142
સુરત શહેર41118
ભરૂચ102177
તાપી43111
મોરબી106184
જામનગર શહેર2242
અરવલ્લી79103
ગાંધીનગર6397
ગાંધીનગર શહેર1220
પોરબંદર3360
ભાવનગર120253
પંચમહાલ98309
મહીસાગર57156
ગીર સોમનાથ5679
જામનગર71184
ડાંગ2536
છોટા ઉદેપુર51286
સુરત100231
બનાસકાંઠા131634
દાહોદ130342
અમદાવાદ127160
મહેસાણા139212
વલસાડ97307
કચ્છ253394
અમદાવાદ શહેર140343
જુનાગઢ84125
સાબરકાંઠા101129
આણંદ122160
વડોદરા87225

શૈક્ષણિક લાયકાત

આંગણવાડી કાર્યકર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકત ધોરણ 12 પાસ અથવા ધોરણ 10 પાસ પછીના એઆઈસીટીઈ (AICTE) માન્યતા પ્રાપ્ત કોઇપણ ઓછામાં ઓછા 2 વર્ષનો ડીપ્લોમાં કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ.

આંગણવાડી તેડાગર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ કરેલ હોવા જોઈએ.

વય મર્યાદા

આંગણવાડી કાર્યકર/તેડાગરની માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા અરજદારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 43 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

પગાર

આંગણવાડી કાર્યકર 10,000/- અને આંગણવાડી તેડાગર 5,500/-ને મળતું માનદ વેતન પ્રમાણે માનદ વેતન મળશે.

નોંધ : ઓફિશિયલ વેબસાઈટ e-hrms.gujarat.gov.in પર જઈને આપેલ તમામ માહિતી વાંચ્યા બાદ જ ઓનલાઈન અરજી કરવી.

ગુજરાત આંગણવાડી ભરતી 2023 અરજી કઈ રીતે કરવી?

લાયકત ધરાવતા મહિલા ઉમેદવારોએ e-hrms.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ગુજરાત આંગણવાડી ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણનાં ભારાંક અન્વયે મેરીટ યાદી તૈયાર થશે. ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવારઓનલાઈન મેરીટ યાદી નિયત પદ્ધતિ અનુસરીને જાહેર કરવામાં આવશે,

ગુજરાત આંગણવાડી ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 08-11-2023
અરજી છેલ્લી તારીખ : 30-11-2023

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ