ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

Netflix Free: Jioના આ રીચાર્જ સાથે 84 દિવસ સુધી મફત મળશે Netflix

Netflix Free: જીયોના આ રીચાર્જ સાથે 84 દિવસ સાથે ફ્રી મળશે Netflix, સાથે ડેટા-કોલિંગ અને મેસેજનો પણ લાભ. ચાલો જાણીએ તમામ વિગતો.

Netflix Free

જીઓ કંપની લાવ્યું છે જબર પ્લાન, જીયો યુજર્સ ખુશીથી જુમી ઉઠશે, જીયો એક કમાલનો પ્લાન ઉપલબ્ધ કરાવી રહ્યું છે. આ પ્લાનની કિંમતની વાત કરીએ તો તેને 1099 રૂપિયામાં રીચાર્જ કરાવી શકાય છે. આ સાથે નેટફ્લીક્સની સુવિધા આવામાં આવી રહી છે.

Netflix Free
Netflix Free

શું તમને OTT પ્લેટફોર્મ જોવામાં રસ રાખો છે, એમાં પણ જો તમને Netflix જોવાનું પસંદ હોય તો આપના માટે જીયો કંપની બેસ્ટ પ્લાન લઈને આવ્યું છે, જો તમે Netflix Free જોવા માંગતા હોય તો આજે તમને જીયોના કમાલના પ્લાન વિશે જણાવી રહ્યા છીએ, જીયોનો આ પ્લાન નેટફ્લીક્સ બેનીફીટસ પણ મળી રહેશે. આ પ્લાનની કિંમત 1099 રૂપિયા છે. તો ચાલો જાણીએ આ પ્લાનમાં તમને ક્યાં ફાયદો છે.

જીયો ફ્રી નેટફ્લીક્સ પ્લાન

કંપનીના આ પ્લાનમાં નેટફ્લીક્સ (મોબાઈલ) એક્સેસ મળશે, જેની વેલીડીટી પણ પ્લાનની વેલીડીટી જેટલી હશે.

અનલિમિટેડ કોલિંગ અને SMS

આ પ્લાનમાં યુઝર્સને દરેક નેટવર્ક પર કોલ કરવા માટે અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવશે, તેમજ દરરોજ 100 SMSની સુવિધા આપવામાં આવશે.

ડેટા અને વેલીડીટી

આ પ્લાન 1099 રૂપિયાનો છે, જેમાં આ પ્લાનની વેલીડીટી 84 દિવસની છે, આ પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા આપવામાં આવી રહ્યા છે, આ વેલીડીટી દરમિયાન યુઝર્સની 168 જીબી ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવશે. દરરોજ 2 જીબી હાઈ સ્પીડ ડેટા ખતમ થયા બાદ ડેટા સ્પીડ 64 KBPS રહી જશે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ 5G ડેટા પણ આપવામાં આવી રહ્યા છે.

OTT પ્લેટફોર્મ એક્સેસ

નેટફ્લીક્સ સિવાય આ પ્લાનમાં JioTV, JioCinema અને JioColudનું ફ્રી સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે, આ પ્લાનમાં યુઝર્સને ઘણા બધા ફાયદાઓ મળી રહ્યા છે, તેવામાં આ પ્લાનમાં પૈસા વસુલ સાબિત થઇ શકે છે.

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ