National Film Award 2023: નેશનલ ફિલ્મ એવોર્ડ 2023

National Film Award 2023: 69માં નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આલિયા ભટ્ટ, કૃતિ સેનને બેસ્ટ અભિનેત્રી (ગંગુબાઈ કાઠીયાવાડી અને મિમી માટે), અલ્લુ અર્જુન (પુષ્પા)ને બેસ્ટ અભિનેતા નામની જાહેરાત કરવામાં આવી છે.

National Film Award 2023

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની સ્થાપના વર્ષ 1954માં કરવામાં આવી હતી. ભારતના રાષ્ટ્રપતિ વિજેતાઓને આ પુરસ્કાર આપે છે. ભારતમાં સિનેમા જગતનો આ સર્વોચ્ચ એવોર્ડ છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનો મુખ્ય હેતુ ફિલ્મોના નિર્માણને પ્રોત્સાહન કરવાનો છે.

National Film Award 2023
National Film Award 2023

નેશનલ ફિલ્મ એવોર્ડ 2023

શ્રેષ્ઠ અભિનેતા : અલ્લુ અર્જુન (પુષ્પા ધ રાઈઝ)

શ્રેષ્ઠ અભિનેત્રી : આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠીયાવાડી) અને કૃતિ સેન (મિમી)

શ્રેષ્ઠ ડિરેક્શન : નિખિલ મહાજન (મરાઠી ફિલ્મ) ગોદાવરી

શ્રેષ્ઠ સહાયક અભિનેતા : પંકજ ત્રિપાઠી (મિમી)

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી : પલ્લવી જોશી (કાશ્મીર ફાઈલ્સ)

શ્રેષ્ઠ ફીચર ફિલ્મ : રોકેટ ધ નાંબી ઇકેફ્ટ

શ્રેષ્ઠ મ્યુઝીક ડાયરેક્શન : પુષ્પા અને RRR

શ્રેષ્ઠ પ્રોડક્શન ડીઝાઈન : સરદાર ઉધમસિંહ

શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડીઝાઇનર : સરદાર ઉધમસિંહ

શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી : સરદાર સિંહ

શ્રેષ્ઠ કોરિયોગ્રાફ : RRR

શ્રેષ્ઠ એડીટીંગ : ગંગુબાઈ કાઠીયાવાડી

શ્રેષ્ઠ બાળકલાકાર : ભાવિન રબારી

શ્રેષ્ઠ ચિલ્ડ્રન મુવી : ગાંધી એન્ડ કંપની

શ્રેષ્ઠ મેલ સિંગર : કાળ ભૈરવ (RRR)

શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ : છેલ્લો શો

શ્રેષ્ઠ બંગાળી ફિલ્મ : કાલોખો

શ્રેષ્ઠ આસામી ફિલ્મ : અનુર

શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ : એકદા કે જાલા

શ્રેષ્ઠ મલયાલમ ફિલ્મ : ઘર

શ્રેષ્ઠ મૈથલીક ફિલ્મ : સમાંતર

શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ : 777 ચાલી

શ્રેષ્ઠ ફિલ્મ ઓન ફેમિલી વેલ્યુજ : ચંદ સાસે (હિન્દી)

શ્રેષ્ઠ ડાયરેકશન : બકુલ મટીયાની (સ્માઈલ પ્લીઝ)

શ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મ : એક થા ગાંવ (ગઢવાલી અને હિન્દી)

ગુજરાતને મળ્યા 5 નેશનલ ફિલ્મ એવોર્ડ

શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ગુજરાતી ફિલ્મ “છેલ્લો શો”ને મળ્યો.

છેલ્લો શો શ્રેષ્ઠ બાળ કલાકાર : ભાવિન રબારી.

ગુજરાતી ફિલ્મ દાલ ભાતને શ્રેષ્ઠ શોર્ટ ફિક્શન ફિલ્મ એવોર્ડ.

ગુજરાતી ફિલ્મ “ગાંધી એન્ડ કંપની” માટે માનીશ સૌની વિજેતા.

પાંચીકાને બેસ્ટ ડેબ્યુ ફિલ્મ એવોર્ડ

નોંધ: National Film Award 2023નું સંપૂર્ણ લિસ્ટ જોવા ઓફીશીયલ સાઈટ જુઓ

Leave a Comment