જ્ઞાન સહાયક ભરતી 2023: માધ્યમિક શાળાઓમાં ભરતી - MY OJAS UPDATE

જ્ઞાન સહાયક ભરતી 2023: માધ્યમિક શાળાઓમાં ભરતી

જ્ઞાન સહાયક ભરતી 2023, Gyan Sahayak Bharti 2023: શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક)” માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (માધ્યમિક)”ની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

જ્ઞાન સહાયક ભરતી 2023

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક)” માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (માધ્યમિક)”ની જગ્યાના કરાર બાબત.

જગ્યાનું નામમાસિક ફિક્સ મહેનતાણુંવય મર્યાદા
જ્ઞાન સહાયક (માધ્યમિક)રૂ. 24,000/-40 વર્ષ
જ્ઞાન સહાયક ભરતી 2023
જ્ઞાન સહાયક ભરતી 2023

Gyan Sahayak Bharti 2023

ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. ઉમેદવારે ઓન-લાઈન અરજી http:gyansahayak.ssgujarat.org વેબસાઈટ પર જઈ કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતા પહેલા વેબ સાઈટ પર મુકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ / માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહી. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહી.

ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જયારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ્સ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.

ઓનલાઈન અરજી કરવાની તારીખ : 26-08-2023 (14:00 કલાકથી શરૂ)

ઓન-લાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : 04-09-2023 (23:59 કલાક સુધી)

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટhttp:gyansahayak.ssgujarat.org
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

1 thought on “જ્ઞાન સહાયક ભરતી 2023: માધ્યમિક શાળાઓમાં ભરતી”

Leave a Comment