MDM તાપી ભરતી 2023: કો ઓર્ડીનેટર અને સુપરવાઈઝર જગ્યાઓ - MY OJAS UPDATE

MDM તાપી ભરતી 2023: કો ઓર્ડીનેટર અને સુપરવાઈઝર જગ્યાઓ

MDM તાપી ભરતી 2023: તાપી જિલ્લામાં પી.એમ. પોષણ (મધ્યાહન ભોજન) યોજના હેઠળ 11 માસની કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

MDM તાપી ભરતી 2023

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જીલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીમાં 11 માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે.

MDM તાપી ભરતી 2023
MDM તાપી ભરતી 2023

MDM ભરતી 2023

જગ્યાનું નામસંખ્યામાસિક મહેનતાણું
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર115,000/- ફિક્સ
તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર515,000/- ફિક્સ

અરજી મોકલવાની આખરી તારીખ અને સરનામું

તારીખ 21-12-2023, ગુરૂવાર કચેરી સમય દરમિયાન 10-30 થી 06-10 સુધી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજના, બ્લોક નં. 1-2, કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, પાનવાડી વ્યારા, જિ તાપી

અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ. પોષણ યોજનાની કચેરી, બ્લોક નં. 1-2, તાપી-વ્યારામાંથી તેમજ https://tapi.gujarat.gov.in/circulars અને https://tapi.nic.in/docuument-category/others/ પરથી મેળવી શકાશે.

અરજી નિયત નમુનામાં રજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહી.

અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી પી.એમ. પોષણ (મધ્યાહન ભોજન) યોજનાના અનુભવને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે.

આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી, પી.એમ. પોષણ યોજનાની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઈન્ટરવ્યુ/પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી, પી.એમ. પોષણ યોજના તાપી દ્વારા લેખિત/ઈ-મેલ દ્વારા જણાવવામાં આવશે.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment