અમને ફોલો કરો Follow Now

MDM પાટણ ભરતી 2023: કો ઓર્ડીનેટર અને સુપરવાઈઝર જગ્યાઓ

MDM પાટણ ભરતી 2023: પાટણ જીલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ જીલ્લા કક્ષાની તથા તાલુકા કક્ષાની કચેરીઓમાં 11 માસના કરાર આધારિત ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયક ઉમેદવાર સત્તાવાર સૂચના વાંચો અને અરજી કરો.

MDM પાટણ ભરતી 2023

પોસ્ટ ટાઈટલMDM પાટણ ભરતી 2023
પોસ્ટ નામજિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર
તાલુકા કક્ષાએ MDM સુપરવાઈઝર
કુલ જગ્યા08
સ્થળપાટણ
વિભાગમધ્યાહ્ન ભોજન વિભાગ પાટણ
સત્તાવાર વેબ સાઈટhttps://patan.nic.in
અરજી પ્રકારઓફલાઈન
MDM પાટણ ભરતી 2023
MDM પાટણ ભરતી 2023

MDM ભરતી 2023

જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ MDM સુપરવાઈઝર ખાતે 11 મહિનાના કરાર આધારિત ભરતી માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

મધ્યાહન ભોજન પાટણ ભરતી 2023

પોસ્ટ નામજગ્યાલાયકાતપગાર
જીલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર01માન્ય યુનિવર્સીટીમાંથી 50% ગુણાંકન સાથેની સ્નાતકની પદવી.
સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સીની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટીકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે.
માન્ય યુનિવર્સીટી એમ.સી.એ.ની ડિગ્રીવાળાને અગ્રીમતા આપવામાં આવશે.
અનુભવ
ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ ફરજીયાત.
ડી.ટી.પી. (ડેસ્કટોપ પબ્લિકેશન) ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે.
આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનારને અગ્રીમતા આપવામાં આવશે.
મધ્યાહ્ન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે.
રૂ. 10,000/- ફિક્સ
તાલુકા MDM સુપરવાઇઝર07માન્ય યુનિવર્સીટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ અથવા ફૂડ એન્ડ ન્યુટ્રીશન અથવા સાયન્સની ડિગ્રી.
ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટીકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે.
અનુભવ
2 થી 3 વર્ષનો વહિવટી કામગીરીનો અનુભવ.
મધ્યાહ્ન ભોજન યોજના અનુભવને પ્રથમ અગ્રીમતા આપવામાં આવશે.
રૂ. 15,000/- ફિક્સ

વયમર્યાદા

  • અરજી કરવાની છેલ્લી તારીખે ઉંમર 18 વર્ષથી ઓછી અને 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

MDM પાટણ ભરતી 2022 માટે પસંદગી પ્રક્રિયા શું છે?

  • ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટ / ઇન્ટરવ્યુ / ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે કરવામાં આવશે. (નિયમોને આધીન)

MDM પાટણ ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જીલ્લા પુરવઠા અધિકારી, મધ્યાહ્ન ભોજન યોજના, પાટણ કચેરી તથા patan.nic.in પરથી મેળવી શકાશે.

રસ ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનાની અરજી રજીસ્ટર પોસ્ટ એ.ડી. / સ્પીડ પોસ્ટથી જીલ્લા પુરવઠા અધિકારીશ્રી મધ્યાહ્ન ભોજન યોજના, જીલ્લા સેવા સદન, રાજમહેલ રોડ, મું. તા. જી. પાટણને તા. 08/08/2023ના રોજ ૧૮:૧૦ કલાક સુધીમાં મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે.

MDM પાટણ ભરતી 2022 છેલ્લી તારીખ કઈ છે?

  • છેલ્લી તારીખ : 08/08/2023
અરજી ફોર્મઅહિયાં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહિયાં ક્લિક કરો

1 thought on “MDM પાટણ ભરતી 2023: કો ઓર્ડીનેટર અને સુપરવાઈઝર જગ્યાઓ”

Leave a Comment