ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

MDM નર્મદા ભરતી 2023

MDM નર્મદા ભરતી 2023: નર્મદા જિલ્લામાં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ 11 માસના કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ અરજી કરવાની રહેશે.

MDM નર્મદા ભરતી 2023

પોસ્ટ ટાઈટલMDM નર્મદા ભરતી 2023
પોસ્ટ નામજિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર
તાલુકા MDM સુપરવાઈઝર
કુલ જગ્યા06
સ્થળનર્મદા જીલ્લો
વિભાગમધ્યાહન ભોજન વિભાગ નર્મદા
અરજી પ્રકારઓફલાઈન
MDM નર્મદા ભરતી 2023
MDM નર્મદા ભરતી 2023

મધ્યાહન ભોજન યોજના નર્મદા ભરતી 2023

નર્મદા જીલ્લામાં મધ્યાહન ભોજના યોજના અંતર્ગત 06 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

MDM Narmada Bharti 2023

મધ્યાહન ભોજન યોજનામાં જીલ્લા કક્ષાએ જીલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઈઝરની જગ્યાઓ 11 માસના કરારના ધોરણે ભરતી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેની ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

પોસ્ટ નામજગ્યા
જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર01
તાલુકા MDM સુપરવાઇઝર05

શૈક્ષણિક લાયકાત

જાહેરાતમાં આપેલ તમામ વિગતો જુઓ.

પગાર ધોરણ

પોસ્ટ નામમાસિક મહેનતાણું
જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરરૂ. 10,000/- ફિક્સ
તાલુકા MDM સુપરવાઇઝરરૂ. 15,000/- ફિક્સ

મધ્યાહન ભોજન યોજનામાં જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ એમ.ડી.એમ. સુપરવાઈઝરની 11 માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો નાયબ કલેકટર, મધ્યાહ્ન ભોજન યોજના નર્મદાની કચેરીમાંથી મેળવી શકાશે.

નિયત નામુનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં, અરજી સાદી પોસ્ટથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ અમાન્ય ગણાશે.

અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સુચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી.

MDM નર્મદા ભરતી 2023ની જગ્યાઓ અંગેની પસંદગી યાદી નાયબ કલેકટર, મ.ભો.યો. નર્મદાની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઈન્ટરવ્યુ / પ્રમાણપત્રો ચકાસણી માટે નાયબ કલેકટર, મ.ભો.યો. નર્મદા દ્વારા લેખિત/ઈ-મેઈલ દ્વારા જણાવવામાં આવશે.

નોંધ: આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી ફોર્મ ભરતા પહેલા ભરતીની ખરાઈ કરી લેવી.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ પર જાઓઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ