ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

Junior Clerk Question Paper 2023: જુનિયર ક્લાર્ક પ્રશ્નપત્ર 2023

Junior Clerk Question Paper 2023, જુનિયર ક્લાર્ક પ્રશ્નપત્ર 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષાનું આયોજન તારીખ 09-04-2023ના રોજ કરવામાં આવ્યું છે. કુલ 1181 જગ્યાઓ માટે 9 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.

જુનિયર ક્લાર્ક પ્રશ્નપત્ર 2023
જુનિયર ક્લાર્ક પ્રશ્નપત્ર 2023

જુનિયર ક્લાર્ક પ્રશ્નપત્ર 2023

જાહેરાત ક્રમાંક12/2021-22
પોસ્ટ ટાઈટલજુનિયર ક્લાર્ક પ્રશ્નપત્ર 2023
પોસ્ટ નામGPSSB Junior Clerk Question Paper 2023
કુલ જગ્યા1181
પરીક્ષા તારીખ09-04-2023 (રવિવાર)
પરીક્ષા સમયસવારે 12:30 કલાકથી 13:30 કલાક
સત્તાવાર વેબસાઈટwww.gpssb.gujarat.gov.in

જુનિયર ક્લાર્ક આન્સર કી 2023

Junior Clerk Question Paper 2023

આજ રોજ એટલે કે જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ)ની કુલ 1181 જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 9 લાખ જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે. આખા રાજ્યમાં પરીક્ષા માટે કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે.

જુનિયર ક્લાર્ક પરીક્ષા પ્રશ્નપત્ર 2023

તારીખ 09-04-2023ના રોજ સવારે 12:30 કલાકથી 13:30 કલાક જુનિયર કલાર્ક પરીક્ષા 2023નું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા પૂરી થયા બાદ જુનીયર ક્લાર્ક પ્રશ્નપત્ર 2023 અહીં મુકવામાં આવશે. તમામ મિત્રો પરીક્ષા પૂરી થયા બાદ પ્રશ્નપત્ર, જુનિયર ક્લાર્ક પ્રશ્નપત્ર સોલ્યુશન 2023, જુનિયર ક્લાર્ક આન્સર કી 2023, વગેરે મુકવામાં આવશે.

અગાઉ રદ કરવામાં આવી હતી પરીક્ષા

જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯-૦૧-૨૦૨૩ (રવિવાર) ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. તારીખ ૨૯-૦૧-૨૦૨૩ ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ હતી. જેથી તાત્કાલિક ધોરણે પરીક્ષા રદ કરવામાં આવી હતી.

જુનિયર ક્લાર્ક પ્રશ્ન પેપર 2023 | જુનિયર ક્લાર્ક પેપર સોલ્યુશન 2023

જુનિયર ક્લાર્ક પ્રશ્નપત્રઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

1 thought on “Junior Clerk Question Paper 2023: જુનિયર ક્લાર્ક પ્રશ્નપત્ર 2023”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ