અમને ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

SSC CGL ભરતી 2023: 7500 જગ્યાઓ માટે ભરતી

SSC CGL ભરતી 2023: સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા કમ્બાઈન ગ્રેજ્યુએટ લેવલ (SSC CGL 2023)ની અંદાજીત 7500 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. SSC 2023 CGL માટેની લાયકાત ધરાવતા ઉમેદવારો SSC CGL Notification 2023 વાંચી અને SSC CGL Recruitment 2023 માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

SSC CGL ભરતી 2023
SSC CGL ભરતી 2023

SSC CGL ભરતી 2023

પોસ્ટ ટાઈટલSSC ભરતી 2023 / SSC Recruitment 2023 / SSC Bharti 2023
પોસ્ટ નામSSC CGL ભરતી 2023 / SSC CGL Bharti 2023
કુલ જગ્યા7500 (approx)
સંસ્થાસ્ટાફ સિલેકશન કમિશન
અરજી શરૂ તારીખ03-04-2023
અરજી છેલ્લી તારીખ03-05-2023
સત્તાવાર વેબસાઈટssc.nic.in
અરજી પ્રકારઓનલાઈન

SSC CGL Recruitment 2023

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 7500 જગ્યાઓ માટેની ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર અને બીજી વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે.

ગ્રેજ્યુએટ SSC CGL માટે લાયકાત

માન્ય યુનિવર્સીટી અથવા સંસ્થામાં સ્નાતક (ગ્રેજ્યુએટ)ની ડિગ્રી. વધુ માહિતી માટે જાહેરાત વાંચો.

વય મર્યાદા અને છૂટછાટ

18 થી 27 વર્ષ, 20 થી 30 વર્ષ, 18 થી 30 વર્ષ, 18 થી 32 વર્ષ. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં સરકારશ્રીના નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે. વધુ માહિતી માટે જાહેરાત વાંચો.

રૂપિયા 25,500/- થી પગાર શરૂ

SSC CGL માટે અલગ અલગ પગાર સ્લેબ આપવામાં આવ્યા છે આ મુજબ છે. પે લેવલ 4 (25500-81100), પે લેવલ 5 (29900-92300), પે લેવલ 6 (35400-112400), પે લેવલ 7 (44900-142000), પે લેવલ 8 (47600-151100) પગાર ધોરણ ચુકવવામાં આવશે.

ઉમેદવારોને ચુકવવાની અરજી ફી

મહિલા / SC / ST / PwBD / ESM ઉમેદવારને કોઈ પ્રકારની ફી ભરવાની નથી, અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા અરજી ફી તરીકે ભરવાની રહેશે. (ફી ઓનલાઈન / ઓફલાઈન ભરવાની રહેશે)

નોંધ : ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાતમાં આવેપ્લ તમામ વિગતો વાંચો.

SSC CGL ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

ઉમેદવારની પસંદગી ભરતી બોર્ડના નિયમો મુજબ થશે.

SSC CGL ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

લાયકાત ધરાવતા ઉમેદવારો SSCની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

SSC CGL ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 03-04-2023
અરજી છેલ્લી તારીખ : 03-05-2023

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

3 thoughts on “SSC CGL ભરતી 2023: 7500 જગ્યાઓ માટે ભરતી”

Leave a Comment

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ