ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

Asia Cup Final : ભારત-શ્રીલંકા ફાઈનલ લાઈવ મેચ, એશિયા કપ 2023, IND vs SL

Asia Cup Final 2023 : એશિયા કપ 2023ની ફાઈનલ મેચ તારીખ 17-09-2023ને રવિવારના રોજ India vs Sri Lanka વચ્ચે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડીયમ ખાતે રમાશે. ભરતીય સમય મુજબ બપોરના 03:00 વાગ્યે મેચ શરૂ થશે.

Asia Cup Final 2023

એશિયા કપની ફાઈનલ મેચ ભારત-શ્રીલંકા વચ્ચે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડીયમ ખાતે તારીખ 17-09-2023ને રવિવારના બપોરે 03:00 વાગ્યે રમાશે. ભારત ફાઈનલમાં પહોંચવાવાળી પહેલી ટીમ હતી અને શ્રીલંકા ફાઈનલમાં પહોંચવાવાળી બીજી ટીમ છે. આજ સુધી ભારત અને શ્રીલંકા ફાઈનલમાં 8 રમી ચુક્યા છે જેમાં ભારત 5 વાર (1984, 1988, 1991, 1995, 2010) અને 3 વાર (1997, 2004, 2008) એશિયાકપ જીત્યું છે.

Asia Cup Final 2023
Asia Cup Final 2023

ભારત અત્યાર સુધીમાં 7 વાર (1984, 1988, 1991, 1995, 2010, 2016, 2018) એશિયાકપ ચેમ્પિયન રહ્યું છે જયારે શ્રીલંકા અત્યાર સુધીમાં 6 વાર (1986, 1997, 2004, 2008, 2014, 2022) એશિયાકપ ચેમ્પિયન રહ્યું છે. ભારત અત્યાર સુધીમાં 3 વાર રનર્પ્સ રહ્યું છે.

IND vs SL Final (એશિયા કપ 2023)

Asia Cup 2023 Final તારીખ 17-09-2023ના રોજ રમાશે. મૌસમને ધ્યાનમાં રાખીને તારીખ 18-09-2023ને રિજર્વ દિવસ તરીકે રાખવામાં આવ્યો છે તેથી ક્રિકેટપ્રેમીઓએ નિરાશ થવાની જરૂર નથી. જો તારીખ 17-09-2023ના રોજ વરસાદ આવ્યો તો આ મેચ તારીખ 18-09-2023ના રોજ રમાડવામાં આવશે.

એશિયા કપ ફાઈનલ માટે ભારતીય સંભવિત પ્લેઇંગ 11

રોહિત શર્મા (કપ્તાન), શુભમ ગિલ, વિરાટ કોહલી, ઇશાન કિશન, કેએલ રાહુલ, હાર્દિક પડ્યા (ઉપકપ્તાન), રવિન્દ્ર જાડેજા, વોશિંગટન સુંદર / શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.

લાઈવ મેચ જોવા અહીં ક્લિક કરો

નોંધ: આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી ખરી અવશ્ય કરી લેવી.

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ