જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024: 46 જગ્યાઓ માટે ભરતી - MY OJAS UPDATE

અમને ફોલો કરો Follow Now

જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024: 46 જગ્યાઓ માટે ભરતી

જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024: Junagadh Municipal Corporationની મંજુર થયેલ સેટઅપ પૈકીની નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત નમુનામાં Junagadh Mahanagarpalikaની વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. લાયકાત ધરવતા ઉમેદવારો જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

  • 46 જગ્યાઓ માટે ભરતી.
  • ઇન્સ્પેકટર, સેનેટરી ઇન્સ્પેકટર વગેરે જગ્યાઓ.
  • તારીખ 31-01-2024 સુધીમાં અરજી કરવાની રહેશે.

જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024

પોસ્ટ ટાઈટલજુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024
Junagadh Municipal Corporation Bharti 2024
Junagadh Mahanagarpalika Bharti 2024
પોસ્ટ નામઇન્સ્પેકટર, સેનેટરી ઇન્સ્પેકટર વગેરે
કુલ જગ્યા46
છેલ્લી તારીખ31-01-2024
ઓફિશિયલ વેબસાઈટjunagadhmunicipal.org
અરજી પ્રકારઓનલાઈન
જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024
જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024

Junagadh Municipal Corporation 2024

આ માટે ઉમેદવારોએ junagadhmunicipal.org વેબસાઈટ પર જઈને તારીખ 09-01-2024, 14-00 કલાક થી તારીખ 31-01-2024 સુધી રાત્રી 23-59 કલાક સુધીમાં ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે.

Junagadh Mahanagarpalika Bharti 2024

જે મિત્રો જુનાગઢ મહાનગરપાલિકા ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. પોસ્ટ નામ, કુલ જગ્યા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, વગેરે નીચે મુજબ છે.

જગ્યાનું નામકુલ જગ્યા
ઇન્સ્પેકટર, વર્ગ 33
નાયબ એકાઉન્ટન્ટ, વર્ગ 32
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવીલ) વર્ગ 33
આસિ. ઈજનેર (સિવીલ), વર્ગ 36
ઓવરશીયર (સિવીલ), વર્ગ 38
ઈલેક્ટ્રીકલ ઇન્સ્પેકટર, વર્ગ 33
ફૂડ સેફટી ઓફિસર, વર્ગ 32
સેનેટરી ઇન્સ્પેકટર-વોર્ડ ઓફિસર, વર્ગ 316
લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર, વર્ગ 33
કુલ જગ્યા46

ઇન્સ્પેકટર, વર્ગ 3

  • શૈક્ષણિક લાયકાત : માન્ય યુનિવર્સીટીના કોઇપણ વિદ્યાશાખાના સ્નાતક અથવા સમકક્ષ. કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવા જોઈએ. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનુ પુરતુ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • પગાર ધોરણ : પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂપિયા 31,340/- નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યાર બાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે-મેટ્રિક્સ લેવલ 5 સ્કેલ 29200-92300 નિયમીત નિમણૂક મેળવવાને પાત્ર થશે.
  • વય મર્યાદા : અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ 18 વર્ષથી ઓછી ઉંમર અને 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી હોઈએ. વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ મળશે.

નાયબ એકાઉન્ટન્ટ, વર્ગ 3

  • શૈક્ષણિક લાયકાત : માન્ય યુનિવર્સીટીના બી.કોમ.વિદ્યાશાખાના સ્નાતક. કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવા જોઈએ. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનુ પુરતુ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • પગાર ધોરણ : પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂપિયા 31,340/- નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યાર બાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે-મેટ્રિક્સ લેવલ 5 સ્કેલ 29200-92300 નિયમીત નિમણૂક મેળવવાને પાત્ર થશે.
  • વય મર્યાદા : અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ 18 વર્ષથી ઓછી ઉંમર અને 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી હોઈએ. વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ મળશે.

નાયબ કાર્યપાલક ઈજનેર (સિવીલ) વર્ગ 3

  • શૈક્ષણિક લાયકાત : માન્ય યુનિવર્સીટીના બી.ઈ (સિવીલ) એન્જિનિયરીંગના સ્નાતક અથવા સમકક્ષ. કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવા જોઈએ. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનુ પુરતુ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • પગાર ધોરણ : પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂપિયા 38,090/- નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યાર બાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે-મેટ્રિક્સ લેવલ 7 સ્કેલ 39900-126600 નિયમીત નિમણૂક મેળવવાને પાત્ર થશે.
  • વય મર્યાદા : અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ 18 વર્ષથી ઓછી ઉંમર અને 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી હોઈએ. વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ મળશે.

આસિ. ઈજનેર (સિવીલ), વર્ગ 3

  • શૈક્ષણિક લાયકાત : માન્ય યુનિવર્સીટીના બી.ઈ (સિવીલ) એન્જિનિયરીંગના સ્નાતક અથવા સમકક્ષ. કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવા જોઈએ. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનુ પુરતુ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • પગાર ધોરણ : પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂપિયા 31,340/- નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યાર બાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે-મેટ્રિક્સ લેવલ 6 સ્કેલ 35400-112400 નિયમીત નિમણૂક મેળવવાને પાત્ર થશે.
  • વય મર્યાદા : અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ 18 વર્ષથી ઓછી ઉંમર અને 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી હોઈએ. વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ મળશે.

ઓવરશીયર (સિવીલ), વર્ગ 3

  • શૈક્ષણિક લાયકાત : માન્ય યુનિવર્સીટીના બી.ઈ (સિવીલ) એન્જિનિયરીંગના સ્નાતક અથવા ડીપ્લોમાં ઇન સિવીલ એન્જિનિયરીંગ અથવા સમકક્ષ. કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવા જોઈએ. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનુ પુરતુ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • પગાર ધોરણ : પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂપિયા 31,340/- નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યાર બાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે-મેટ્રિક્સ લેવલ 5 સ્કેલ 29200-92300 નિયમીત નિમણૂક મેળવવાને પાત્ર થશે.
  • વય મર્યાદા : અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ 18 વર્ષથી ઓછી ઉંમર અને 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી હોઈએ. વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ મળશે.

ઈલેક્ટ્રીકલ ઇન્સ્પેકટર, વર્ગ 3

  • શૈક્ષણિક લાયકાત : માન્ય યુનિવર્સીટીના બી.ઈ (ઈલેક્ટ્રીકલ) એન્જિનિયરીંગના સ્નાતક અથવા સમકક્ષ. કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવા જોઈએ. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનુ પુરતુ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • પગાર ધોરણ : પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂપિયા 31,340/- નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યાર બાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે-મેટ્રિક્સ લેવલ 5 સ્કેલ 29200-92300 નિયમીત નિમણૂક મેળવવાને પાત્ર થશે.
  • વય મર્યાદા : અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ 18 વર્ષથી ઓછી ઉંમર અને 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી હોઈએ. વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ મળશે.

ફૂડ સેફટી ઓફિસર, વર્ગ 3

  • શૈક્ષણિક લાયકાત : કોઈપણ માન્ય યુનિવર્સીટીની ફૂડ ટેકનોલોજી અથવા ડેરી ટેકનોલોજી અથવા બાયોટેકનોલોજી અથવા ઓઈલ ટેકનોલોજી અથવા એગ્રીકલ્ચર સાઈન્સ અથવા વેટરનરી સાયન્સ અથવા બાયોકેમેસ્ટ્રી અથવા માઈક્રો બાયોલોજી અથવા મેડિસીન વિષયના સ્નાતકની ડિગ્રી અથવા કોઈપણ માન્ય યુનિવર્સીટીની કેમેસ્ટ્રીની અનુસ્નાતકની ડિગ્રી અથવા કેન્દ્ર સરકાર દ્વારા નક્કી થયેલ સમકક્ષ લાયકાત. કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવા જોઈએ. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનુ પુરતુ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • પગાર ધોરણ : પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂપિયા 31,340/- નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યાર બાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે-મેટ્રિક્સ લેવલ 5 સ્કેલ 29200-92300 નિયમીત નિમણૂક મેળવવાને પાત્ર થશે.
  • વય મર્યાદા : અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ 18 વર્ષથી ઓછી ઉંમર અને 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી હોઈએ. વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ મળશે.

સેનેટરી ઇન્સ્પેકટર-વોર્ડ ઓફિસર, વર્ગ 3

  • શૈક્ષણિક લાયકાત : સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેકટરનો ડિપ્લોમાનો કોર્ષ અથવા સમકક્ષ. કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવા જોઈએ. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનુ પુરતુ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • પગાર ધોરણ : પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂપિયા 31,340/- નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યાર બાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે-મેટ્રિક્સ લેવલ 5 સ્કેલ 29200-92300 નિયમીત નિમણૂક મેળવવાને પાત્ર થશે.
  • વય મર્યાદા : અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ 18 વર્ષથી ઓછી ઉંમર અને 33 વર્ષથી વધુ ઉંમર ન હોવી હોઈએ. વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ મળશે.

લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર, વર્ગ 3

  • શૈક્ષણિક લાયકાત : ધોરણ 10 પાસ અંગ્રેજી વિષય સાથે અને કેન્દ્ર અથવા રાજ્ય કૃષિ ચિકિત્સા વિશ્વવિદ્યાલય અધિનિયમથી સ્થાપિત કે તેમાં સમાવિષ્ટ તેમજ ભારત કૃષિ સંશોધન પરિષદ (ICAE)ની માન્યતા પ્રાપ્ત કોઇપણ વિશ્વવિદ્યાલયમાંથી મેળવેલ પશુચિકિત્સા વિજ્ઞાન અને પશુપાલનનો ત્રણ વર્ષનો ડીપ્લોમાં અથવા પશુપાલનનો ડીપ્લોમાં કોર્ષ. કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવા જોઈએ. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનુ પુરતુ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • પગાર ધોરણ : પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂપિયા 19,950/- નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યાર બાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે-મેટ્રિક્સ લેવલ 2 સ્કેલ 19900-63200 નિયમીત નિમણૂક મેળવવાને પાત્ર થશે.
  • વય મર્યાદા : અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ 18 વર્ષથી ઓછી ઉંમર અને 33 વર્ષથી વધુ ઉંમર ન હોવી હોઈએ. વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ મળશે.

નોંધ : ભરતીને લગતી તમામ શરતો અને અન્ય તમામ માહિતી માટે જાહેરાત વાંચો અને પછી જ અરજી કરો

જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024 અરજી કઈ રીતે કરવી

લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ junagadhmunicipal.org પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024 અરજી છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 09-01-2024, 14:00 કલાક
અરજી છેલ્લી તારીખ : 31-01-2024, રાત્રીના 23-59 કલાક

જુનાગઢ મહાનગરપાલિકા જાહેરાત જુઓઅહીં ક્લિક કરો
જુનાગઢ મહાનગરપાલિકા અરજી કરીઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment