અમને ફોલો કરો Follow Now

IND vs PAK Match: ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ 2023 લાઈવ મેચ જુઓ

IND vs PAK Match: આજે એટલે કે તારીખ 14-10-2023ના રોજ અમદાવાદ ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત vs પાકિસ્તાન વર્લ્ડ કપ 2023ની મેચ રમાવાની છે. India vs Pakistan મેચને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

IND vs PAK Match

IND vs PAK Live Streaming: વર્લ્ડ કપમાં ભારત ક્યારેય પાકિસ્તાન સામે હાર્યું નથી, ભારત 7, પાકિસ્તાન 0. વાત કરીએ તો વર્લ્ડ કપ 1992માં ભારતનો 43 રને વિજય થયો હતો, વર્લ્ડ કપ 1996માં ભારતનો 39 રને વિજય થયો હતો, વર્લ્ડ કપ 1999માં ભારતનો 47 રને વિજય થયો હતો, વર્લ્ડ કપ 2003માં ભારતનો 6 વિકેટે વિજય થયો હતો, વર્લ્ડ કપ 2011માં ભારતનો 29 રને વિજય થયો હતો, વર્લ્ડ કપ 2015માં ભારતનો 76 રને વિજય થયો હતો, વર્લ્ડ કપ 2019માં ભારતનો 89 રને વિજય થયો હતો.

IND vs PAK Match
IND vs PAK Match

ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ 2023 લાઈવ મેચ

India vs Pakistan Live Streaming: બપોરે 2:00 વાગ્યે મેચનો પ્રારંભ થશે. સવારે 10 વાગ્યાથી પ્રક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. નેહા કક્કર, શંકર મહાદેવન, અરિજિત સિંહ મેચ પૂર્વે પ્રેક્ષકોનું મનોરંજન કરશે.

વર્લ્ડ કપ 2023 (Word Cup 2023)માં અત્યાર સુધીમાં ભારત બે મેચ રમ્યું છે જેમાં પ્રથમ મેચ ઓસ્ટ્રેલીયા સામે અને બીજી મેચ અફઘાનિસ્તાન આ બંને મેચમાં હરીફ ટીમને હરાવી ભારતે વિજય પ્રાપ્ત કર્યો છે અને આજની મેચ પાકિસ્તાન સામે રમશે.

ભારતની સંભવિત પ્લેઇંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન). ઇશાન કિશન/શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ

ભારત-પાકિસ્તાન લાઈવ મેચ લીંક 1
ભારત-પાકિસ્તાન લાઈવ મેચ લીંક 2

પાકિસ્તાનની સંભવિત પ્લેઇંગ ઈલેવન

અબ્દુલ્લા શફીક, ઈમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, સઉદ શકીલ, ઇફ્તિખાર અહેમદ, શદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હસન અલી, શાહિદ આફ્રીદી, હરિસ રઉફ

Leave a Comment