ગુજરાત નર્સિંગ એડમિશન 2023-24 : BSc નર્સિંગ, ANM અને GNM પ્રવેશ જાહેર

ગુજરાત નર્સિંગ એડમિશન 2023 : ગુજરાત એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડીકલ એજ્યુકેશન કોર્સિસ (ACPMEC) દ્વારા પ્રથમ વર્ષ B.Sc નર્સિંગ, ફીજીઓથેરાપી, ANM, GNM, ઓર્થોટીક્સ અને પોસ્થેટીક્સ, નેચરોપથી, ઓપ્ટોમેટ્રિ, બી.એ.એસ.એલ.પી. અને ઓક્યુપેશનલ પેરાથી પ્રવેશ જાહેર. ગુજરાત એએનએમ પ્રવેશ 2023 | ગુજરાત જીએનએમ પ્રવેશ 2023 | ગુજરાત ANM પ્રવેશ 2023 | ગુજરાત GNM પ્રવેશ 2023 | ગુજરાત B.Sc નર્સિંગ પ્રવેશ 2023 | www.medadmgujarat.org | ગુજરાત ANM પ્રવેશ મેરીટ લિસ્ટ 2023 | ગુજરાત GNM પ્રવેશ મેરીટ લિસ્ટ 2023 | ગુજરાત B.Sc એડમિશન મેરીટ લિસ્ટ 2023.

ગુજરાત નર્સિંગ એડમિશન 2023

પોસ્ટ ટાઈટલગુજરાત નર્સિંગ એડમિશન 2023-24
પોસ્ટ નામગુજરાત B.Sc નર્સિંગ પ્રવેશ 2023
ગુજરાત GNM પ્રવેશ 2023
ગુજરાત ANM પ્રવેશ 2023
અન્ય પ્રવેશ
હેઠળતબીબી વ્યવસાયિક શિક્ષણ અભ્યાસક્રમો ગુજરાત સરકાર
સંસ્થાનું નામગુજરાત એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશન કોર્સ (ACPMEC)
પ્રવેશ સંસ્થાસમગ્ર ગુજરાત B.Sc નર્સિંગ સરકારી અને ખાનગી કોલેજ
કોને પ્રવેશ મળે12 વિજ્ઞાન પ્રવાહ સાથે પાસ થયેલા વિદ્યાર્થી
ઓનલાઈન પીન વિતરણ
શરૂ તારીખ
28/06/2023
ઓનલાઈન પીન વિતરણ
છેલ્લી તારીખ
11/07/2023
સત્તાવાર વેબસાઈટwww.medadmgujarat.org
અરજી પ્રકારઓનલાઈન
ગુજરાત નર્સિંગ એડમિશન 2023
ગુજરાત નર્સિંગ એડમિશન 2023
ગુજરાત નર્સિંગ એડમિશન 2023

BSc, ANM અને GNM પ્રવેશ જાહેર

ગુજરાત નર્સિંગ એડમિશન 2023 : ઓનલાઇન પીન પ્રવેશ સમિતિની વેબસાઈટ www.medadmgujarat.org પર માંગેલ પ્રાથમિક માહિતી પૂરી પાડ્યા બાદ રૂ. 1000/- (નોન રીફંડેબલ)ની ઓનલાઈન ચુકવણી કર્યા પછી તમારા રજીસ્ટર્ડ મોબાઈલમાં USER ID અને PIN મોકલવામાં આવશે.

પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઈન્ટરનેટ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત છે. ઈન્ટરનેટ સુવિધા ન ધરાવતા ઉમેદવાર કોઈપણ ચાર્જ ભર્યા વિના પ્રવેશ સમિતિ દ્વારા નિયુક્ત હેલ્પ સેન્ટર (સૂચી પ્રવેશ સમિતિની વેબસાઈટપર ઉપલબ્ધ છે) ઉપર રજીસ્ટ્રેશનની સુવિધા મેળવી શકશે.

ગુજરાત નર્સિંગ એડમિશન 2023 : ઉમેદવારે પ્રવેશ સમિતિની વેબસાઈટ www.medadmgujarat.org પર લોગીન કરી રજીસ્ટ્રેશનની પાર્ટ – 1ની પ્રક્રિયા અને પાર્ટ – 2 માટે સબંધિત પ્રમાણપત્રો અપલોડ કરી અસલ પ્રમાણપત્રો રૂબરૂ હેલ્પ સેન્ટર ખાતે ફરજીયાત ચકાસણી કરાવવાની રહેશે. ત્યારબાદ જ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ ગણવામાં આવશે.

તમામ પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો, તેમના વાલીઓ અને તમામ અન્ય સંલગ્ન વ્યક્તિઓ પ્રવેશ પ્રક્રિયા અંગેની રોજબરોજની માહિતી માટે સમયાંતરે પ્રવેશ સમિતિની વેબસાઈટ www.medadmgujarat.orgની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.

B.Sc નર્સિંગ એડમિશન ગુજરાત 2023 પાત્રતા

 • અરજદારોએ B.Sc માટે પ્રવેશ માપદંડ તપાસવું આવશ્યક છે. ગુજરાતમાં સરકારી કોલેજ અને અન્ય સંસ્થા માટે નર્સિગ પ્રવેશ B.Scના મુખ્ય મુદ્દા નર્સિંગ પ્રવેશ પાત્રતા નીચે આપેલ છે.
 • અરજદારોએ કોઈ પણ માન્ય રાજ્ય અથવા કેન્દ્રીય બોર્ડ ઓફ ઇન્ડિયા સાથે તેમનું 12મું અને 10મું પાસ કરેલ હોવું જોઈએ.
 • વિદ્યાર્થીએ 12મું પાસ ફિજીક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી થીયરી અને પ્રેક્ટીકલ અને અંગ્રેજી જનરલ કક્ષાના ઉમેદવારો 45% સાથે અને અનામત કક્ષાના ઉમેદવાર 40% સાથે પાસ કરેલ હોવું જોઈએ.
 • પ્રવેશ શૈક્ષણિક રેકોર્ડ પર આધારિત રહેશે.
 • અરજદારોએ તારીખ મુજબ અધિકૃત અધિકારી દ્વારા પૂછવામાં આવેલા તમામ દસ્તાવેજો અને રેકોર્ડસ પ્રદાન કરવા આવશ્યક છે.

ANM, GNM અને અન્ય પ્રવેશ પાત્રતા વિશેની માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

ગુજરાત B.Sc નર્સિંગ-GNM-ANM પ્રવેશ 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ

 • તાજેતરના પાસપોર્ટ સાઈઝના ફોટો
 • ઉમેદવારોની સ્કેન કરેલ સહી
 • ધોરણ 10ની તમામ પ્રયત્નની માર્કશીટ
 • ધોરણ 12ની તમામ પ્રયત્નની માર્કશીટ
 • સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ / ટ્રાન્સફર સર્ટીફીકેટ / જન્મનું પ્રમાણપત્ર
 • જાતીનો દાખલો (SC / ST / SEBC)
 • EWS કેટેગરીના ઉમેદવારો માટેનું સર્ટીફીકેટ
 • SEBC કેટેગરીના ઉમેદવારો નોન ક્રિમી લેયર સર્ટીફીકેટ
 • અન્ય જરૂરી ડોક્યુમેન્ટ

ગુજરાત નર્સિંગ એડમિશન 2023 ઓનલાઈન પીન ખરીદી કઈ રીતે કરવી?

 • સૌપ્રથમ www.medadmgujarat.org પર જાઓ.
 • B.Sc નર્સિંગ, GNM, ANM BPT વગેરે અભ્યાસક્રમ ધરવતા કોર્સ પર ક્લિક કરો.
 • ઓનલાઈન પીન ખરીદવા અહીં ક્લિક કરો” પર ક્લિક કરો.
 • ONLINE PIN PURCHASE ઓપ્શન પર જાઓ.
 • માંગેલ માહિતી ભરો જેમ કે HSC સીટ નંબર, HSC માર્કશીટ મુજબ નામ, ઈ-મેઈલ એડ્રેસ, મોબાઈલ નંબર, રકમ, કેપ્ચા કોડ અને છેલ્લે PAY બટન પર ક્લિક કરો.
 • ધોરણ 12 નો સીટ નંબર, આપનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ ચકાસો.
 • પેમેન્ટ ઓપ્શન પસંદ કરો જેમ કે ઈન્ટરનેટ બેન્કિંગ / ક્રેડીટ કાર્ડ / ડેબીટ કાર્ડ અને પછી Process to Pay બટન પર ક્લિક કરો.
 • ક્રેડીટ કાર્ડ / ડેબીટ કાર્ડની માંગેલ માહિતી નાખો જેમ કે કાર્ડ નંબર, કાર્ડ નામ, તારીખ અને CVV કોડ અને સબમિટ બટન પર ક્લિક કરો.
 • OTP કોડ તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર આવેલ હશે તે નાખો અને સબમિટ કરો.
 • તમારી સ્ક્રીન પર 14 આંકડાનો પીન લખેલો દેખાશે તે નોંધી રાખો અથવા તમારા મોબાઈલ પર SMS સ્વર પીન આવી જશે જે સાચવી રાખો.
 • USER ID / REGISTRATION NO પણ નોંધી લ્યો.

ગુજરાત B.Sc નર્સિંગ-GNM-ANM પ્રવેશ 2023 અરજી કઈ રીતે કરવી?

ઉમેદવારોએ ભાગ 1 અને ભાગ 2 એમ બે ભાગમાં અરજી કરવાની રહેશે. ભાગ 1માં તમારી માહિતી રજીસ્ટ્રેશન કરવાની રહેશે અને ભાગ 2માં ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.

ભાગ 1

 • સૌપ્રથમ www.medadmgujarat.org પર જાઓ.
 • B.Sc નર્સિંગ, GNM, ANM BPT વગેરે અભ્યાસક્રમ ધરવતા કોર્સ પર ક્લિક કરો.
 • ONLINE REGISTRATION માટે અહીં ક્લિક કરો” બટન પર ક્લિક કરો
 • Candidates Registration / Login” ઓપ્શન પર ક્લિક કરો
 • Click Here for New Registration બટન પર ક્લિક કરો.
 • સીરીયલ નંબર, 14 આંકડાનો પીન, ઈમેઈલ એડ્રેસ, મોબાઈલ નંબર, કેપ્ચા કોડ લખી સબમિટ બટન પર ક્લિક કરો.
 • નામ, સરનામું, જન્મ તારીખ, લાયકાત, વગેરે વિગતો ભરો.
 • ફોટો અને સહી અપલોડ કરો.
 • 6 થી 12 અક્ષરનો પાસવર્ડ બનાવો.
 • I Agree પર ટીક કરો.
 • સબમિટ બટન પર ક્લિક કરો.
 • મોબાઈલ નંબર પર OTP આવેલ હશે એ લખો અને સબમિટ કરો
 • રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થઇ ગઈ હવે Upload Document Part 2 બટન પર ક્લિક કરો

ભાગ 2

 • લોગીન કરતી વખતે તમને પૂછવામાં આવેલ માહિતી નાખો જેમ કે User ID, Password, 14 Digit PIN, Captcha Code અને સબમિટ બટન પર ક્લિક કરો.
 • Registration Details મેનુ પર ક્લિક કરો.
 • Upload Document Part 2 પર ક્લિક કરો.
 • માંગેલ ડોક્યુમેન્ટ અપલોડ કરો.
 • તમે અપલોડ કરેલ ડોક્યુમેન્ટ ચેક કરી લેવા.
 • Confirm Document Upload બટન પર ક્લિક કરો.
 • હવે Take Appointment બટન પર ક્લિક કરો.
 • Registration Details મેનુ પર ક્લિક કરો.
 • Appointment for Document Verification પર ક્લિક કરો
 • જીલ્લો પસંદ કરો.
 • હેલ્પ સેન્ટર સિલેક્ટ કરો.
 • તારીખ, સમય સિલેક્ટ કરો.
 • હવે Take Appointment બટન પર ક્લિક કરો.
 • હવે રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ લેવા માટે નીચે મુજબ જાઓ.
 • Registration Details મેનુ પર ક્લિક કરો.
 • Print Your Registration Details પર ક્લિક કરો.
 • તમે લીધેલી એપોઇન્ટમેન્ટની તારીખ ચેક કરી લ્યો.
 • Print Your Details બટન પર ક્લિક કરો.

રજીસ્ટ્રેશન માહિતીની પ્રિન્ટ લીધા બાદ જરૂરી અસલ પ્રમાણપત્ર સાથે એપોઇન્ટમેન્ટ લીધેલ સેન્ટર ખાતે ફરજીયાત પણે તેની ચકાસણી કરવવાની રહેશે. ત્યાર બાદ જ તમારી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ ગણવામાં આવશે અને ઉમેદવારી પત્ર માન્ય ગણવામાં આવશે. અન્યથા ઉમેદવારીપત્ર માન્ય ગણવામાં આવશે નહિ.

નોંધ : પીન ખરીદવા માટેની માહિતી, જરૂરી પુરાવાની માહિતી, રજીસ્ટ્રેશન માટેની માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચીને પછી જ ઓનલાઈન ફોર્મ ભરવું.

ગુજરાત નર્સિંગ એડમિશન 2023 મહત્વની તારીખ

ઓનલાઈન પીન ખરીદી28-06-2023 થી 11-07-2023
ઓનલાઈન રજીસ્ટ્રેશન અને પ્રમાણપત્રો અપલોડ28-06-2023 થી 11-07-2023
હેલ્પ સેન્ટર ખાતે અરજી અને અસલ દસ્તાવેજ ચકાસણી તારીખ30-06-2023 થી 12-07-2023
ગુજરાત નર્સિંગ એડમિશન 2023
ACMPEC પોર્ટલwww.medadmgujarat.org
જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો
પીન ખરીદી માહિતીઅહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન ભાગ 1 માહિતીઅહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન ભાગ 2 માહિતીઅહીં ક્લિક કરો
ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો
ગુજરાત નર્સિંગ એડમિશન 2023

2 thoughts on “ગુજરાત નર્સિંગ એડમિશન 2023-24 : BSc નર્સિંગ, ANM અને GNM પ્રવેશ જાહેર”

Leave a Comment

 • https://redslot88i.org/
 • https://australia.ibwomenininsurance.com/images/redslot88/
 • https://shop.egan.it/lineslot88/
 • https://sipadek.jambikota.go.id/images/scatter-hitam/
 • https://lms-ppg.fkip.unpatti.ac.id/mod/xmahjong/
 • https://pmb.iainptk.ac.id/ascending/vexana_la2/
 • https://rsud.klungkungkab.go.id/assets/vendor/xtoto/
 • https://rsud.klungkungkab.go.id/assets/spulsa/
 • https://satgasppks.umtas.ac.id/xgacor/
 • https://rsud.malinau.go.id/application/xhitam/
 • https://diklat.poltekpelbarombong.ac.id/images/sgacor/
 • https://diklat.poltekpelbarombong.ac.id/vendor/satoto/
 • https://sidalang.pnk.ac.id/halaman/scatterhitam/
 • https://sidalang.pnk.ac.id/halaman/scatterhitam/
 • https://sidalang.pnk.ac.id/dist/gacorthailand/
 • https://dev2-esurat.madiunkota.go.id/surat/thailand-gacor/
 • https://kpipdam.denpasarkota.go.id/media/upload/xmahjong/index.html
 • https://kpipdam.denpasarkota.go.id/media/upload/totogacor/index.html
 • https://pmb.iainptk.ac.id/assets/vendor/ugacor/
 • https://simata.pnk.ac.id/storage/pmahjongp/
 • https://elearning.poliupg.ac.id/mod/thai-gacor/
 • https://elearning.poliupg.ac.id/media/scatterhitam/
 • https://rsudblambangan.banyuwangikab.go.id/template/sgacor/
 • https://rsudblambangan.banyuwangikab.go.id/assets/mahjong/
 • https://rsudblambangan.banyuwangikab.go.id/system/wdbos/
 • https://akademik.stieykp.ac.id/document/lmahjong/
 • https://akademik.stibsa.ac.id/document/slotzeus/
 • https://eppks.polman-babel.ac.id/mod/smahjong/
 • https://eppks.polman-babel.ac.id/message/slot303/
 • https://simpeg.banyumaskab.go.id/efile/vendor/scatterhitam/
 • https://simpeg.banyumaskab.go.id/packages/upload/lgacor/
 • https://pupr.lampungselatankab.go.id/wp-includes/sgacor/
 • https://pmb.iainbatanghari.ac.id/portal/mahjongw/
 • https://arsipus.uinsa.ac.id/admin/data/smahjongs/
 • https://sipadek.jambikota.go.id/vendors/thailand-gacor/
 • https://gugaparking.com/vwslot/
 • https://vinacohome.com/vwslot/
 • http://adp.plancomm.gov.bd/inventory/line/
 • https://ims.ocei.gov.bd/assets/xshopee/
 • https://ims.ocei.gov.bd/uploads/maxwin/
 • http://adp.plancomm.gov.bd/app/robopragma/
 • https://e-service.ocei.gov.bd/css/hmslot99/
 • https://mis.srru.ac.th/uploads/documents/hmslot99/
 • https://mis.srru.ac.th/uploads/activities/maxwin288/
 • https://www.watdonsalab.ac.th/
 • https://elatihpartner.hrdcorp.gov.my/public/hmslot99/
 • https://elatihpartner.hrdcorp.gov.my/assets/maxwin288/
 • https://elatihpartner.hrdcorp.gov.my/images/lineslot88/
 • https://mis.srru.ac.th/uploads/images/lineslot88/
 • https://re.kbu.ac.th/vendor/
 • https://re.kbu.ac.th/assets/js/
 • http://purwanto.sman3tuban.sch.id/wp-includes/sdana/
 • https://sikab.pacitankab.go.id/gthai/
 • https://rsudblambangan.banyuwangikab.go.id/enget/wdbos/
 • https://matematika.fkip.unpatti.ac.id/wp-content/uploads/dewa288/
 • https://myvisitor.mardi.gov.my/writable/maxwin288/
 • https://him.mardi.gov.my/upload/hmslot99/
 • https://www.krachab.go.th/assets/hmslot99/
 • https://www.krachab.go.th/css/maxwin288/
 • https://hrs.mpob.gov.my/hrscenter/css/redslot88/
 • https://hrs.mpob.gov.my/CUTIONLINEADMIN/vwslot/
 • https://hrs.mpob.gov.my/upload/lineslot88/
 • https://labkes.jogjaprov.go.id/uploads/ovo188/
 • https://dev2-esurat.madiunkota.go.id/surat/ibetslot/
 • https://dev2-esurat.madiunkota.go.id/surat/ovo188/
 • https://elearning.poliupg.ac.id/shop/ibetslot/
 • https://labkes.jogjaprov.go.id/uploads/lineslot88/
 • https://sicantikbogorkab.com/database/skp_arsip/ibetslot/
 • https://sicantikbogorkab.com/database/skp_arsip/ovo88/
 • https://ekin-rsudcabangbungin.bekasikab.go.id/assets/attach/oyoslot/
 • https://ekin-rsudcabangbungin.bekasikab.go.id/assets/attach/slot88ku/
 • https://ekin-rsudcabangbungin.bekasikab.go.id/assets/attach/inislot88/
 • https://www.doa.go.th/th/wp-content/vwslot/
 • https://www.doa.go.th/th/wp-content/redslot88/
 • https://daftarulang.untad.ac.id/vendor/xmahjong/
 • https://daftarulang.untad.ac.id/peserta/ibetslot/
 • https://arsipus.uinsa.ac.id/admin/data/redslot88/
 • https://jurnal.stibsa.ac.id/files/zmahjong/
 • https://sisule.dprd-bungokab.go.id/asset/lmahjong/
 • https://sisule.dprd-bungokab.go.id/file/ibetslot/
 • https://edoc.opec.go.th/css/redslot88/
 • https://edoc.opec.go.th/js/vwslot/
 • https://conference.mardi.gov.my/tnc/redslot88/
 • https://bakorwilbojonegoro.jatimprov.go.id/redgacor/
 • https://bakorwilbojonegoro.jatimprov.go.id/wdbos/
 • https://hrs.mpob.gov.my/redslot88/
 • https://eclaps.span.gov.my/css/ibetslot/
 • https://grupolegalcorporativo.com/redslot88/
 • https://rgshs.com/lineslot88/
 • http://ungdunguel.com/vwslot/
 • https://deepconverters.com/redslot88/
 • https://jbos.davinci-itenmedia.nl/redslot88/
 • https://eclaps.span.gov.my/css/slot88ku/
 • https://ihadir.kuskop.gov.my/profile_pics/ibetslot/
 • https://ulesen.mbpp.gov.my/images/slot88ku/
 • https://mikrokredit.selangor.gov.my/storage/ticket/939/redslot88/
 • https://mikrokredit.selangor.gov.my/storage/ticket/939/lineslot88/
 • https://mikrokredit.selangor.gov.my/storage/ticket/939/vwslot/
 • https://jurnal.stibsa.ac.id/public/redslot88/
 • https://jurnal.stibsa.ac.id/public/lineslot88
 • https://sintama.stibsa.ac.id/document/2/maxwin288/
 • https://www.krachab.go.th/images/redslot88
 • https://www.krachab.go.th/images/lineslot88/
 • https://ihadir.kuskop.gov.my/profile_pics/ovo188/
 • https://ulesen.mbpp.gov.my/images/ibetslot/
 • https://sintama.stibsa.ac.id/document/2/ibetslot/
 • http://adj.fkg.unand.ac.id/docs/slot88ku/
 • https://yavalab.com/ibetslot/
 • http://roguez.us/ovo188/
 • https://hidrovital.com/slot88ku/
 • https://inspection-aec.com/
 • https://radiozaa.com/lineslot88/
 • http://adj.fkg.unand.ac.id/lib/ovodewa/
 • http://jurnalobgin.fk.unand.ac.id/public/ovodewa/
 • http://temapela.labdasar.unand.ac.id/lib/ovodewa/
 • http://fetrian.fisip.unand.ac.id/-/ovodewa/
 • https://watsadaokongboon.com/ovodewa/
 • https://www.thungsukla.ac.th/ovodewa/
 • https://thewalkingclass.co.ke/ovodewa/
 • http://temapela.labdasar.unand.ac.id/pages/wdbos/
 • https://sintama.stibsa.ac.id/document/1/wdbos/
 • http://escounsel.com/ovodewa/
 • https://hadialuwin.com/ovodewa/
 • http://hyperzod.ir/
 • https://eyouth.mardi.gov.my/uploads/ovodewa/
 • https://eli.mardi.gov.my/vendor/cuan288/
 • https://conference.mardi.gov.my/uploads/cuan288/
 • http://ijmhfs.lppm.unand.ac.id/public/cuan288/
 • http://ijocsi.fib.unand.ac.id/public/cuan288/
 • http://ijocsi.fib.unand.ac.id/public/redslot88/
 • http://ijocsi.fib.unand.ac.id/public/lineslot88/
 • http://ijocsi.fib.unand.ac.id/public/vwslot/
 • http://ijocsi.fib.unand.ac.id/public/situs288/
 • http://ijocsi.fib.unand.ac.id/public/ovo99/
 • http://temapela.labdasar.unand.ac.id/public/ovo99/
 • http://temapela.labdasar.unand.ac.id/public/situs288/
 • http://joseta.faperta.unand.ac.id/public/situs288/
 • http://jdpl.fisip.unand.ac.id/public/olxslot/
 • http://joseta.faperta.unand.ac.id/public/ovo99/
 • http://joseta.faperta.unand.ac.id/public/redslot88/
 • http://joseta.faperta.unand.ac.id/public/lineslot88/
 • https://globalinfraconstruction.in/ovo99/
 • https://siranco.ir/ovo99/
 • http://jpep.fekon.unand.ac.id/public/situs288/
 • http://jpep.fekon.unand.ac.id/public/ovo99/
 • https://sintama.stibsa.ac.id/document/2/situs288/
 • https://sintama.stibsa.ac.id/document/2/ovo99/
 • http://ijmhfs.lppm.unand.ac.id/public/situs288/
 • http://ijmhfs.lppm.unand.ac.id/public/ovo99/
 • http://ijmhfs.lppm.unand.ac.id/public/lineslot88/
 • http://ijmhfs.lppm.unand.ac.id/public/redslot88/
 • http://ijmhfs.lppm.unand.ac.id/public/vwslot/
 • http://ijsab.fateta.unand.ac.id/public/situs288/
 • https://siranco.ir/lineslot88/
 • https://doserp.dos.gov.bd/vendor/bin/lineslot88/
 • https://www.regtravelagency.gov.bd/redslot88/
 • https://www.regtravelagency.gov.bd/lineslot88/
 • https://www.regtravelagency.gov.bd/situs288/
 • https://doserp.dos.gov.bd/vendor/bin/redslot88/
 • https://doserp.dos.gov.bd/vendor/bin/vwslot/
 • https://doserp.dos.gov.bd/vendor/bin/situs288/
 • https://doserp.dos.gov.bd/vendor/bin/ovo99/
 • http://sss.bkkb.gov.bd/bkkbsss/situs288/
 • http://sss.bkkb.gov.bd/bkkbsss/ovo99/
 • http://sss.bkkb.gov.bd/bkkbsss/lineslot88/
 • http://sss.bkkb.gov.bd/bkkbsss/redslot88/
 • http://sss.bkkb.gov.bd/bkkbsss/vwslot/
 • https://siranco.ir/situs288/
 • https://espns.selangor.gov.my/recruitment/themes/situs288/
 • https://espns.selangor.gov.my/recruitment/themes/ovo99/
 • https://espns.selangor.gov.my/recruitment/themes/lineslot88/
 • https://espns.selangor.gov.my/recruitment/themes/vwslot/
 • https://espns.selangor.gov.my/recruitment/themes/redslot88/
 • https://tempahan.mbpp.gov.my/situs288/
 • https://tempahan.mbpp.gov.my/ovo99/
 • https://tempahan.mbpp.gov.my/vwslot/
 • https://tempahan.mbpp.gov.my/lineslot88/
 • https://tempahan.mbpp.gov.my/redslot88/
 • https://eclaps.span.gov.my/images/situs288/
 • https://dosinland.dos.gov.bd/media/situs288/index.html
 • https://eqp.span.gov.my/situs288/
 • https://www.regtravelagency.gov.bd/ovo99/
 • https://www.regtravelagency.gov.bd/vwslot/
 • https://eclaps.span.gov.my/images/vwslot
 • http://jurnalantropologi.fisip.unand.ac.id/public/lineslot88/
 • http://jurnalantropologi.fisip.unand.ac.id/public/redslot88/
 • http://jurnalantropologi.fisip.unand.ac.id/public/ovo99/
 • http://jurnalantropologi.fisip.unand.ac.id/public/vwslot/
 • http://jurnalantropologi.fisip.unand.ac.id/public/situs288/
 • http://wartaandalas.lppm.unand.ac.id/public/vwslot/
 • https://uddokta.eksheba.gov.bd/img/situs288/
 • https://watbangkrainorkschool.ac.th/situs288/
 • https://foccocontabilidade.com.br/situs288/
 • https://pekebunkecil.risda.gov.my/views/situs288
 • https://kihvtemobile.com/lineslot88/
 • https://pekebunkecil.risda.gov.my/assets/cuan288/
 • https://olm.ccie.gov.bd/upload/bida/situs288/index.html
 • http://adj.fkg.unand.ac.id/public/situs288/
 • http://adj.fkg.unand.ac.id/public/vwslot/
 • http://adj.fkg.unand.ac.id/public/lineslot88/
 • http://adj.fkg.unand.ac.id/public/ovo99/
 • https://seip-fd.gov.bd/wp-content/situs288/
 • https://sid.banyumaskab.go.id/desa/situs288/
 • https://iems.melaka.gov.my/eRs/robopragma/
 • https://iems.melaka.gov.my/myidentityv2/situs288/
 • http://adj.fkg.unand.ac.id/styles/smahjong/