અમને ફોલો કરો Follow Now

Primary Teacher Online Badli Camp 2023: શિક્ષકોની જીલ્લા આંતરિક બદલી ઓર્ડર જાહેર @dpegujarat.in

Primary Teacher Online Badli Camp 2023, શિક્ષકોની આંતરિક બદલીના ઓર્ડર 2023: પ્રાથમિક શિક્ષણ નિયામકે જણાવ્યું કે, એજન્સીને ઓનલાઇન ડેટા કરવામાં ટેકનિકલ મુશ્કેલી આવી છે પરંતુ તેમ છતાં આજે યાદી આવી જશે. આવી સ્થિતિમાં બદલી પાત્ર અને યાદીમાં નથી તેવા શિક્ષકોમાં પણ ઉત્સુક્તા વધી છે. આવો જાણીએ જીલ્લા આંતરિક ફેર બદલીની આજે થયેલી દોડધામ બાદ રાત્રે સાઈટ પર ડેટા અપલોડ થઇ ગયા હતા.

Primary Teacher Online Badli Camp 2023
Primary Teacher Online Badli Camp 2023
  • શિક્ષકોની જીલ્લા આંતરિક બદલી ઓર્ડર જાહેર
  • dpegujarat.in પર જઈને જોઈ શકાશે તમારો ઓર્ડર

Primary Teacher Online Badli Camp 2023

Gujarat Teacher Transfer Portal 2023 હવે ગુજરાત રાજ્યમાં શિક્ષણ આપતા તમામ શિક્ષકો માટે ખુલ્લું છે. હવે ઓનલાઈન મોડમાં બદલી માટેની અરજીઓ લેવા માટે સરકારે Online Teacher Transfer Portal 2023 ગુજરાત સરકારે બનાવ્યું છે.

dpegujarat.in એ પ્રાથમિક શિક્ષકોના ઓનલાઈન બદલી કેમ્પ માટેની સત્તાવાર વેબસાઈટ છે. જે શિક્ષકો બદલી કરવા માગે છે તેમણે બદલી કેમ જાહેર થાય એ સમયે આ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની હોય છે. ગુજરાતના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન બદલી કરવા માટે આ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું.

શિક્ષકોની જીલ્લા આંતરિક બદલી 2023

શિક્ષક બદલી પોર્ટલ ગુજરાત એ એક ઓનલાઈન વેબસાઈટ છે જે ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકો બદલી સમયે ઓનલાઈન અરજી કરવાનું એક માધ્યમ છે. આ વેબ પોર્ટલના લીધે બદલી પ્રક્રિયા સરળ અને પારદર્શિતા અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરે છે.

મોડી રાત્રે મુકાયા બદલીના ઓર્ડર

Teacher Internal Transfer Portal: શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની જીલ્લા આંતરિક ઓનલાઈન બદલીના ઓર્ડર ઈશ્યુ મોડી રાત્રે dpegujarat.in વેબ પોર્ટલ પર કરવામાં આવ્યા હતા. શિક્ષકો તેમનો બદલી ઓર્ડર જોઈ શકે છે.

બદલી ઓર્ડર ડાઉનલોડ કરવા માટે dpegujarat.in વેબ પોર્ટલ પર જાઓ.

કોઇપણ સમસ્યાના કિસ્સામાં નીચે આપેલ નંબર પર 10:30 am થી 6:00 pm કોન્ટેક્ટ કરવો (કામકાજના દિવસોમાં)

  • એડમિનિસ્ટ્રેટીવ સપોર્ટ : +91-079-232-53972/73/74/75/77
  • Software Technical Support: +91-9099971769

નોંધ: Primary Teacher Online Badli Camp 2023 આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી સૌપ્રથમ સત્તાવાર વેબ પોર્ટલ પર જઈને માહિતીની ખરાઈ કરી લેવી.

Leave a Comment