ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0) રજીસ્ટ્રેશન, g3q.co.in - MY OJAS UPDATE

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0) રજીસ્ટ્રેશન, g3q.co.in

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ : ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0) એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણીસંગમ છે. જો કે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથોસાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.

માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા તારીખ 24 ડિસેમ્બર 2023ના રોજ ઓનલાઈન G3Q 2.0 ક્વિઝના શુભારંભ કાર્ય બાદ સાંજે 6 વાગ્યાથી રજીસ્ટ્રેશન કરી શકશે અને ક્વિઝ રમી શકશે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0)

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0)
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0)

Gujarat Gyan Guru Quiz (G3Q 2.0)

રૂપિયા 25 કરોડથી વધુના ઇનામો અને ફ્રી એજ્યુકેશન ટ્રીપ જીતવાની આ છે સુવર્ણ તક! અત્યાર સુધીની સૌથી મોટી ક્વિઝમાં ભાગ લેવા માટે આજે જ રજીસ્ટ્રેશન કરાવો અને રમવાનું શરૂ કરો. વિજેતાઓને મળશે પ્રોત્સાહક રકમ અને સ્ટડી ટૂરના સ્વરૂપે આકર્ષક ઇનામો. લાખો લોકો રમી રહ્યા અને જીતી રહ્યા છે. તમે શેની રાહ જુઓ છો?

G3Q 2.0 Quiz, G3Q 2.0 Quiz Registration, G3Q Quiz 2.0, g3q Quiz Registration 2024, Gujarat Gyan Guru Quiz, Gujarat Gyan Guru Quiz Registration, Gujarat Gyan Guru Quiz Registration 2023

G3Q 2.0 ક્વિઝમાં ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત G3Q 2.0 ક્વિઝ, શાળા કક્ષાએ ધોરણ 9 થી 12 તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઈ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q 2.0)ના ઉદેશ્યો

એક એવું પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય.

સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણની નિરૂપણ પણ કરવું.

વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી.

કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી/પુરુષ) આવરવા

ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી.

નોંધ: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝની વિસ્તૃત માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત અવશ્ય લ્યો.

રજીસ્ટ્રેશન કરવા માટેઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment