વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024: 220 જગ્યાઓ - MY OJAS UPDATE

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024: 220 જગ્યાઓ

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024: Vadodara Mahanagarpalikaમાં 15માં નાણાપંચ હેઠળ અર્બન આયુષ્ય આરોગ્ય મંદીર (અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર) ખાતે 11 માસનાં કરાર આધારિત તેમજ આઉટ સોર્સિંગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024

આ માટે ઉમેદવારોએ www.vmc.gov.in વેબસાઈટ પર તારીખ 29-12-2023 થી 12-01-2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. કોઈ પણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024

Vadodara Mahanagarpalika Bharti 2024

Vadodara Municipal Corporation Bharti 2024 / Vadodara Mahanagarpalika Recruitment 2024 / Vadodara Municipal Corporation Recruitment 2024 / VMC Bharti 2024 / VMC Recruitment 2024 VMC ભરતી 2024 આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર, ધોરણ તેમજ અન્ય માહિતીઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઈટ www.vmc.gov.in પરથી મેળવવાની રહેશે. ઉપરોક્ત જગ્યા ઉપરાંત ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી મંજુર જગ્યા ભરવા માટે ઉપર મુજબની કેડર ઉપરાંત બીજી અન્ય કેડર માટે પણ 2 વર્ષ સુધીની પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે.

જગ્યાનું નામજગ્યાશૈક્ષણિક લાયકાતફિક્સ પગાર (પ્રતિ માસ)
મેડીકલ ઓફિસર
(કરાર આધારિત)
47એમ.બી.બી.એસ., ગુજરાત મેડીકલ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જરૂરી છે.70,000/-
સ્ટાફ નર્સ
(કરાર આધારિત)
56ઇન્ડીયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી BSC (Nursing)નો કોર્સ, અથવા ઇન્ડીયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિંગ ડીપ્લોમા અને મિડવાઈફરીનો કોર્સ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જરૂરી છે. બેઝીક કોમ્પ્યુટરનો સર્ટીફીકેટ કોર્સ કરેલ હોવો જરૂરી છે.13,000/-
એમ.પી.એચ.ડબલ્યુ-Male
(કરાર આધારિત)
5812 પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી એમ.પી.એચ.ડબ્લ્યુનો 1 વર્ષિય તાલીમ કોર્ષ અથવા 12 પાસ અને માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્ષ કરેલો હોવો જોઈએ. બેઝીક કોમ્પ્યુટરનો સર્ટીફીકેટ કોર્સ કરેલ હોવો જરૂરી છે.13,000/-
સિક્યુરીટી ગાર્ડ
(Out Sourcing)
59ધોરણ 8 પાસ તેમજ ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
આર્મીના એક્સ સર્વિસમેનને પસંદગીમાં પ્રાધાન્ય
શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર

વય મર્યાદા

મેડીકલ ઓફિસર પોસ્ટ માટે 62 વર્ષથી વધુ તેમજ નિવૃત ઉમેદવારો અરજી કરી શકશે નહી. અન્ય તમામ પોસ્ટ માટે 45 વર્ષથી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહી. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને ધ્યાને લઈને ઉંમર ગણવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 અરજી કઈ રીતે કરવી?

www.vmc.gov.in વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 29-12-2023
અરજી છેલ્લી તારીખ : 12-01-2024

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment