વનરક્ષક પરીક્ષા તારીખ જાહેર: ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા તારીખ 2023

વનરક્ષક પરીક્ષા તારીખ જાહેર : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વન રક્ષક, વર્ગ-3ની સીધી ભરતીથી ભરવા માટે લેખિત પરીક્ષા તારીખ 08-02-2024થી શરૂ થશે.

વનરક્ષક પરીક્ષા તારીખ જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર હસ્તકની વન રક્ષક, વર્ગ – 3ની સીધી ભરતીથી ભરવા માટે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ સંબંધકર્તા તમામ ઉમેદવારોની જાણકારી માટે આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વનરક્ષક પરીક્ષા તારીખ જાહેર
વનરક્ષક પરીક્ષા તારીખ જાહેર

આ લેખિત પરીક્ષા CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિથી તારીખ 8મી ફેબ્રુઆરી – 2024ના રોજથી શરૂ કરવામાં આવશે, ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઇ ગુજરાતના જુદા જુદા જીલ્લા પ્રમાણે મલ્ટી સેશનમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. પરીક્ષાનો સીલેબસ માર્ક્સ સાથે જાહેર કરવામાં આવે છે.

આ પરીક્ષા CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિથી યોજવામાં આવનાર હોઈ, પરીક્ષાનું યોગ્ય સ્કેલીંગ પદ્ધતિથી તૈયાર કરવામાં આવશે જેની તમામ સંબંધકર્તા ઉમેદવારોએ નોંધ લેવી.

વનરક્ષક પરીક્ષા 2023 | ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા 2023 | Forest Guard Exam Date 2023

  • આ પરીક્ષામાં 200 માર્ક્સના 100 પ્રશ્નો રાખવામાં આવેલ છે.
  • પરીક્ષાનો સમય 02:00 કલાકનો રાખવામાં આવેલ છે.
  • પરીક્ષામાં 4 (ચાર) વિષયો રાખવામાં આવેલા છે.
  • પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબના – 0.25 માર્ક્સ રાખવામાં આવેલ છે, એટલે કે પ્રશ્નો ખોટો જવાબ આપવા સામે નેગેટીવ માર્કિંગ રાખવામાં આવેલ છે.
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment