GSRTC અમદાવાદ ભરતી 2023 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટીયા, અમદાવાદ ખાતે એપ્રેન્ટીસ એકટ 1961 હેઠળ નિયમાનુસાર વેલ્ડર, એમ.વી.બી.બી., ઈલેક્ટ્રીશીયન, મશીનીષ્ટ, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, શીટ મેટલ વર્કર, પેઈન્ટર, મોટર મીકેનીક ટ્રેડમાં આઈટીઆઈ પાસ (NCVT ફરજીયાત) ઉમેદવારો માટે માટે એપ્રેન્ટીસ ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
GSRTC અમદાવાદ ભરતી 2023
પોસ્ટ ટાઈટલ | GSRTC અમદાવાદ ભરતી 2023 |
પોસ્ટ નામ | GSRTC એપ્રેન્ટીસ ભરતી 2023 |
કુલ જગ્યા | – |
સ્થળ | અમદાવાદ – ગુજરાત |
વિભાગ | GSRTC |
અરજી પ્રકાર | ઓફલાઈન |
GSRTC એપ્રેન્ટીસ ભરતી 2023
જે ઉમેદવારો GSRTCમાં એપ્રેન્ટીસ ભરતી માટે રાહ જોઈ રહ્યા છે તેમના માટે ખુબ જ સારી તક છે. આ તકનો લાભ લેવા સત્તાવાર જાહેરાત વાંચો પછી અરજી કરો.
GSRTC ભરતી 2023
આ ભરતી જરૂરી માહિતી જેવી કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, ઉંમર, પગાર, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે બાબતો નીચ્ચે મુજબ છે.
પોસ્ટ નામ : એપ્રેન્ટીસ
- વેલ્ડર
- એમ.વી.બી.બી.
- ઈલેક્ટ્રીશીયન
- મશીનીષ્ટ
- હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર
- શીટ મેટલ વર્કર
- પેઈન્ટર
- મોટર મીકેનીક
શૈક્ષણિક લાયકાત
- 10 પાસ + 12 પાસ (ફ્રેશર)
પગાર
- સરકારી નિયામુસાર સ્ટાઇપેંડ મહીને મળવાપાત્ર છે.
નોંધ : અરજી કરતા પહેલા ઓફીશીયલ નોટિફિકેશન વાંચી લેવી અને ત્યાર બાદ જ અરજી કરવી
GSRTC અમદાવાદ ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?
ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શૈક્ષણિક લાયકાત અને મેરીટ પ્રમાણે થશે (નિયમ મુજબ ફેરફાર થઇ શકે).
GSRTC અમદાવાદ ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?
ઉમેદવારોએ WWW.APPRENTICESHIPINDIA.ORG.IN વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી સાથે ઉપરોક્ત સરનામે વહીવટી શાખા ખાતેથી તારીખ 08-06-2023 થી તારીખ 27-06-2023 સુધી 11:00 થી 14:00 કલાક (જાહેર રજાના દિવસો સિવાય) શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા સહિત અરજી પત્રક ભરી તારીખ 28-06-2023ના રોજ ઓફીસ સમય સુધીમાં જમા કરાવવાનું રહેશે.
સરનામું :
મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટીયા, અમદાવાદ – ૩૮૨૩૪૬
GSRTC અમદાવાદ ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
છેલ્લી તારીખ : 28/06/2023
જાહેરાત | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
Aa bharti khali amdavad na hoy e j form bhari sake k koi bija destrict na pn form bhari sakay