વનરક્ષક પરીક્ષા 2023: હવે ફોરેસ્ટ પરીક્ષા માટે પણ સંમતીપત્રક આવું જરૂરી

વનરક્ષક પરીક્ષા 2023, ફોરેસ્ટ પરીક્ષા 2023: જાહેરાત ક્રમાંક FOREST/202223/1 વનરક્ષક વર્ગ 3 પરીક્ષા આપનાર તમામ ઉમેદવારો માટે અગત્યની સુચના, હવે વનરક્ષક પરીક્ષા માટે પણ સંમતી પત્રક આપવું જરૂરી. ભરતીની જાહેરાત અન્વયે નોંધાયેલ ઉમેદવારોની પરીક્ષા ટૂંક સમયમાં યોજવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહેલ છે.

વનરક્ષક પરીક્ષા 2023
વનરક્ષક પરીક્ષા 2023
 • ટૂંક સમયમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.
 • સંમતિ પત્રક ભરવું ફરજીયાત છે.
 • વધુ માહિતી આ લેખમાં જોઈએ.

વનરક્ષક પરીક્ષા 2023

વનરક્ષક વર્ગ 3ની જગ્યાઓ જીલ્લા આધારિત છે. ઉમેદવારોએ જે તે જિલ્લા માટે ઉમેદવારી નોંધાવાની હોય છે પરંતુ જે ઉમેદવારોએ એક કરતાં વધારે જીલ્લા માટે અરજી કરેલ હશે તો છેલ્લે જે જીલ્લા માટે અરજી કરેલ હશે તે જ માન્ય ગણવામાં આવશે અને તે માન્ય રાખી તે જીલ્લા માટે સંમતિપત્રક ભરવાનું રહેશે.

આમ ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લઈ જાહેરાત ક્રમાંક FOREST/202223/1 વનરક્ષક વર્ગ 3 માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી “પરીક્ષા આપવા માટેની સંમતિ” મેળવવાનું વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને આ અંગેની સંમતિ અંગેનું ફોર્મ OJAS વેબસાઈટ https://ojas.gujarat.gov.in ઉપર તારીખ 24-07-2023 થી 07-08-2023 પર ઉપલબ્ધ કરવામાં આવશે. જે માટે ઉમેદવારે OJAS વેબસાઈટ ઉપરના HOME PAGE પર Other Application Menuમાં Consent for Examમાં ઉમેદવારે પોતાના કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખથી લોગીન કરીને જાહેરાત ક્રમાંક FOREST/202223/1 વનરક્ષક વર્ગ 3ની પરીક્ષા આપવા માટેની પોતાની સંમતિ અંગેનું ફોર્મ તારીખ 24-07-2023ના રોજ સવારે 11:00 કલાકથી તારીખ 07-08-2023ના રોજ સવારે 11:00 કલાક દરમિયાન ભરવાનું રહેશે. છેલ્લી તારીખ 07-08-2023 ના રોજ સવારે 11:00 કલાક બાદ કોઇપણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહી.

ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા 2023 સંમતિ આપવી જરૂરી

જે ઉમેદવાર જાહેરાત ક્રમાંક FOREST/202223/1 વનરક્ષક વર્ગ 3ની “પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ” OJAS વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર ઓનલાઈન સબમીટ કરશે ત્યારે તે પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ જનરેટ થશે અને સંમતિ ફોર્મ સબમિટ કર્યા બદલ રસીદ જનરેટ થશે. જેની ઉમેદવારે પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે.

કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ ઉમેદવારે સાચવી રાખવાનો રહેશે. કોડ વિના ઉમેદવાર પરીક્ષામાં પ્રવેશ માટેનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે નહી જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.

જે ઉમેદવાર નિયત સમયમાં આ સંમતિ ફોર્મ નહી ભરે તેવા ઉમેદવારોની જાહેરાત ક્રમાંક FOREST/202223/1 વનરક્ષક વર્ગ 3ની જાહેરાત અન્વયે કરેલી ઓનલાઈન અરજીઓ આપોઆપ રદ થશે અને આવા ઉમેદવારો જાહેરાત ક્રમાંક FOREST/202223/1 વનરક્ષક વર્ગ 3ની આગામી ટૂંક સમયમાં યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટેના પોતાના કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકશે નહી અને પરીક્ષામાં બેસી શકશે નહી અને આ અંગેની કોઇપણ રજુઆતો પાછળથી ખાતા દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા 2023 (Gujarat Forest Guard Exam 2023)

જાહેરાત ક્રમાંક FOREST/202223/1 વનરક્ષક વર્ગ 3 અન્વયે જો કોઈ ઉમેદવાર દ્વારા અલગ અલગ કન્ફર્મેશન નંબરના અલગ અલગ સંમતિ ફોર્મ ઉમેદવાર દ્વારા ભરેલ હોવાનું જણાઈ આવશે તો તેવા ઉમેદવારોને ગુજરાત રાજ્યની તમામ ભરતી સંસ્થાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી કરવામાં આવશે.

વનરક્ષક પરીક્ષા 2023 જાહેરાત ક્રમાંક FOREST/202223/1 વનરક્ષક વર્ગ 3ની આગામી ટૂંક સમયમાં યોજાનાર પરીક્ષા આપવા માટેની સંમતિ ફોર્મ માત્ર ઓનલાઈન OJAS વેબસાઈટ https://ojas.gujarat.gov.in ઉપરથી જ ભરી શકાશે. અન્ય કોઈ માધ્યમથી સંમતિ ફોર્મ ખાતા દ્વારા સ્વીકારવામાં આવશે નહી.

સંમતિ ફોર્મ ભરવા : અહીં ક્લિક કરો

વનરક્ષક પરીક્ષા 2023 વિશેની વધુ માહિતી માટે ઓફીશીયલ સાઈટ જોતા રહો.

Leave a Comment

 • https://redslot88i.org/
 • https://australia.ibwomenininsurance.com/images/redslot88/
 • https://shop.egan.it/lineslot88/
 • https://sipadek.jambikota.go.id/images/scatter-hitam/
 • https://lms-ppg.fkip.unpatti.ac.id/mod/xmahjong/
 • https://pmb.iainptk.ac.id/ascending/vexana_la2/
 • https://rsud.klungkungkab.go.id/assets/vendor/xtoto/
 • https://rsud.klungkungkab.go.id/assets/spulsa/
 • https://satgasppks.umtas.ac.id/xgacor/
 • https://rsud.malinau.go.id/application/xhitam/
 • https://diklat.poltekpelbarombong.ac.id/images/sgacor/
 • https://diklat.poltekpelbarombong.ac.id/vendor/satoto/
 • https://sidalang.pnk.ac.id/halaman/scatterhitam/
 • https://sidalang.pnk.ac.id/halaman/scatterhitam/
 • https://sidalang.pnk.ac.id/dist/gacorthailand/
 • https://dev2-esurat.madiunkota.go.id/surat/thailand-gacor/
 • https://kpipdam.denpasarkota.go.id/media/upload/xmahjong/index.html
 • https://kpipdam.denpasarkota.go.id/media/upload/totogacor/index.html
 • https://pmb.iainptk.ac.id/assets/vendor/ugacor/
 • https://simata.pnk.ac.id/storage/pmahjongp/
 • https://elearning.poliupg.ac.id/mod/thai-gacor/
 • https://elearning.poliupg.ac.id/media/scatterhitam/
 • https://rsudblambangan.banyuwangikab.go.id/template/sgacor/
 • https://rsudblambangan.banyuwangikab.go.id/assets/mahjong/
 • https://rsudblambangan.banyuwangikab.go.id/system/wdbos/
 • https://akademik.stieykp.ac.id/document/lmahjong/
 • https://akademik.stibsa.ac.id/document/slotzeus/
 • https://eppks.polman-babel.ac.id/mod/smahjong/
 • https://eppks.polman-babel.ac.id/message/slot303/
 • https://simpeg.banyumaskab.go.id/efile/vendor/scatterhitam/
 • https://simpeg.banyumaskab.go.id/packages/upload/lgacor/
 • https://pupr.lampungselatankab.go.id/wp-includes/sgacor/
 • https://pmb.iainbatanghari.ac.id/portal/mahjongw/
 • https://arsipus.uinsa.ac.id/admin/data/smahjongs/
 • https://sipadek.jambikota.go.id/vendors/thailand-gacor/
 • https://gugaparking.com/vwslot/
 • https://vinacohome.com/vwslot/
 • http://adp.plancomm.gov.bd/inventory/line/
 • https://ims.ocei.gov.bd/assets/xshopee/
 • https://ims.ocei.gov.bd/uploads/maxwin/
 • http://adp.plancomm.gov.bd/app/robopragma/
 • https://e-service.ocei.gov.bd/css/hmslot99/
 • https://mis.srru.ac.th/uploads/documents/hmslot99/
 • https://mis.srru.ac.th/uploads/activities/maxwin288/
 • https://www.watdonsalab.ac.th/
 • https://elatihpartner.hrdcorp.gov.my/public/hmslot99/
 • https://elatihpartner.hrdcorp.gov.my/assets/maxwin288/
 • https://elatihpartner.hrdcorp.gov.my/images/lineslot88/
 • https://mis.srru.ac.th/uploads/images/lineslot88/
 • https://re.kbu.ac.th/vendor/
 • https://re.kbu.ac.th/assets/js/
 • http://purwanto.sman3tuban.sch.id/wp-includes/sdana/
 • https://sikab.pacitankab.go.id/gthai/
 • https://rsudblambangan.banyuwangikab.go.id/enget/wdbos/
 • https://matematika.fkip.unpatti.ac.id/wp-content/uploads/dewa288/
 • https://myvisitor.mardi.gov.my/writable/maxwin288/
 • https://him.mardi.gov.my/upload/hmslot99/
 • https://www.krachab.go.th/assets/hmslot99/
 • https://www.krachab.go.th/css/maxwin288/
 • https://hrs.mpob.gov.my/hrscenter/css/redslot88/
 • https://hrs.mpob.gov.my/CUTIONLINEADMIN/vwslot/
 • https://hrs.mpob.gov.my/upload/lineslot88/
 • https://labkes.jogjaprov.go.id/uploads/ovo188/
 • https://dev2-esurat.madiunkota.go.id/surat/ibetslot/
 • https://dev2-esurat.madiunkota.go.id/surat/ovo188/
 • https://elearning.poliupg.ac.id/shop/ibetslot/
 • https://labkes.jogjaprov.go.id/uploads/lineslot88/
 • https://sicantikbogorkab.com/database/skp_arsip/ibetslot/
 • https://sicantikbogorkab.com/database/skp_arsip/ovo88/
 • https://ekin-rsudcabangbungin.bekasikab.go.id/assets/attach/oyoslot/
 • https://ekin-rsudcabangbungin.bekasikab.go.id/assets/attach/slot88ku/
 • https://ekin-rsudcabangbungin.bekasikab.go.id/assets/attach/inislot88/
 • https://www.doa.go.th/th/wp-content/vwslot/
 • https://www.doa.go.th/th/wp-content/redslot88/
 • https://daftarulang.untad.ac.id/vendor/xmahjong/
 • https://daftarulang.untad.ac.id/peserta/ibetslot/
 • https://arsipus.uinsa.ac.id/admin/data/redslot88/
 • https://jurnal.stibsa.ac.id/files/zmahjong/
 • https://sisule.dprd-bungokab.go.id/asset/lmahjong/
 • https://sisule.dprd-bungokab.go.id/file/ibetslot/
 • https://edoc.opec.go.th/css/redslot88/
 • https://edoc.opec.go.th/js/vwslot/
 • https://conference.mardi.gov.my/tnc/redslot88/
 • https://bakorwilbojonegoro.jatimprov.go.id/redgacor/
 • https://bakorwilbojonegoro.jatimprov.go.id/wdbos/
 • https://hrs.mpob.gov.my/redslot88/
 • https://eclaps.span.gov.my/css/ibetslot/
 • https://grupolegalcorporativo.com/redslot88/
 • https://rgshs.com/lineslot88/
 • http://ungdunguel.com/vwslot/
 • https://deepconverters.com/redslot88/
 • https://jbos.davinci-itenmedia.nl/redslot88/
 • https://eclaps.span.gov.my/css/slot88ku/
 • https://ihadir.kuskop.gov.my/profile_pics/ibetslot/
 • https://ulesen.mbpp.gov.my/images/slot88ku/
 • https://mikrokredit.selangor.gov.my/storage/ticket/939/redslot88/
 • https://mikrokredit.selangor.gov.my/storage/ticket/939/lineslot88/
 • https://mikrokredit.selangor.gov.my/storage/ticket/939/vwslot/
 • https://jurnal.stibsa.ac.id/public/redslot88/
 • https://jurnal.stibsa.ac.id/public/lineslot88
 • https://sintama.stibsa.ac.id/document/2/maxwin288/
 • https://www.krachab.go.th/images/redslot88
 • https://www.krachab.go.th/images/lineslot88/
 • https://ihadir.kuskop.gov.my/profile_pics/ovo188/
 • https://ulesen.mbpp.gov.my/images/ibetslot/
 • https://sintama.stibsa.ac.id/document/2/ibetslot/
 • http://adj.fkg.unand.ac.id/docs/slot88ku/
 • https://yavalab.com/ibetslot/
 • http://roguez.us/ovo188/
 • https://hidrovital.com/slot88ku/
 • https://inspection-aec.com/
 • https://radiozaa.com/lineslot88/
 • http://adj.fkg.unand.ac.id/lib/ovodewa/
 • http://jurnalobgin.fk.unand.ac.id/public/ovodewa/
 • http://temapela.labdasar.unand.ac.id/lib/ovodewa/
 • http://fetrian.fisip.unand.ac.id/-/ovodewa/
 • https://watsadaokongboon.com/ovodewa/
 • https://www.thungsukla.ac.th/ovodewa/
 • https://thewalkingclass.co.ke/ovodewa/
 • http://temapela.labdasar.unand.ac.id/pages/wdbos/
 • https://sintama.stibsa.ac.id/document/1/wdbos/
 • http://escounsel.com/ovodewa/
 • https://hadialuwin.com/ovodewa/
 • http://hyperzod.ir/
 • https://eyouth.mardi.gov.my/uploads/ovodewa/
 • https://eli.mardi.gov.my/vendor/cuan288/
 • https://conference.mardi.gov.my/uploads/cuan288/
 • http://ijmhfs.lppm.unand.ac.id/public/cuan288/
 • http://ijocsi.fib.unand.ac.id/public/cuan288/
 • http://ijocsi.fib.unand.ac.id/public/redslot88/
 • http://ijocsi.fib.unand.ac.id/public/lineslot88/
 • http://ijocsi.fib.unand.ac.id/public/vwslot/
 • http://ijocsi.fib.unand.ac.id/public/situs288/
 • http://ijocsi.fib.unand.ac.id/public/ovo99/
 • http://temapela.labdasar.unand.ac.id/public/ovo99/
 • http://temapela.labdasar.unand.ac.id/public/situs288/
 • http://joseta.faperta.unand.ac.id/public/situs288/
 • http://jdpl.fisip.unand.ac.id/public/olxslot/
 • http://joseta.faperta.unand.ac.id/public/ovo99/
 • http://joseta.faperta.unand.ac.id/public/redslot88/
 • http://joseta.faperta.unand.ac.id/public/lineslot88/
 • https://globalinfraconstruction.in/ovo99/
 • https://siranco.ir/ovo99/
 • http://jpep.fekon.unand.ac.id/public/situs288/
 • http://jpep.fekon.unand.ac.id/public/ovo99/
 • https://sintama.stibsa.ac.id/document/2/situs288/
 • https://sintama.stibsa.ac.id/document/2/ovo99/
 • http://ijmhfs.lppm.unand.ac.id/public/situs288/
 • http://ijmhfs.lppm.unand.ac.id/public/ovo99/
 • http://ijmhfs.lppm.unand.ac.id/public/lineslot88/
 • http://ijmhfs.lppm.unand.ac.id/public/redslot88/
 • http://ijmhfs.lppm.unand.ac.id/public/vwslot/