ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

ગુજરાત આંગણવાડી ભરતી 2023: 10 પાસ અને 12 પાસ માટે ભરતી, 10,000થી વધુ જગ્યા

ગુજરાત આંગણવાડી ભરતી 2023: ગુજરાત રાજ્યમાં આવેલ આંગણવાડીમાં 10,000થી વધુ આંગણવાડી કાર્યકર/તેડાગરની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતી મહિલા ઉમેદવાર e-hrms.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ગુજરાત આંગણવાડી ભરતી 2023

પોસ્ટ ટાઈટલગુજરાત આંગણવાડી ભરતી 2023
પોસ્ટ નામGujarat Anganwadi Bharti 2023
Gujarat Anganwadi Recruitment 2023
પોસ્ટકાર્યકર/તેડાગર
કુલ જગ્યા10,000+
સંસ્થાICDS
છેલ્લી તારીખ30-11-2023
ગુજરાત આંગણવાડી ભરતી 2023 | આંગણવાડી ભરતી 2023
ગુજરાત આંગણવાડી ભરતી 2023 | આંગણવાડી ભરતી 2023

Gujarat Anganwadi Recruitment 2023

રાજ્યમાં આવેલ વિવિધ આંગણવાડીમાં કાર્યકર/તેડાગરની અંદાજીત 10,000 થી વધુ જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવાની તારીખ 08-11-2023 થી 30-11-2023 સુધીની રહેશે.

શૈક્ષણિક લાયકાત

આંગણવાડી કાર્યકર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકત ધોરણ 12 પાસ અથવા ધોરણ 10 પાસ પછીના એઆઈસીટીઈ (AICTE) માન્યતા પ્રાપ્ત કોઇપણ ઓછામાં ઓછા 2 વર્ષનો ડીપ્લોમાં કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ અને આંગણવાડી તેડાગર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ કરેલ હોવા જોઈએ.

પગાર ધોરણ / માનદ વેતન

આંગણવાડી કાર્યકર 10,000/- અને આંગણવાડી તેડાગર 5,500/-ને મળતું માનદ વેતન પ્રમાણે માનદ વેતન મળશે.

વય મર્યાદા

આંગણવાડી કાર્યકર/તેડાગરની માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા અરજદારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 43 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

નોંધ : ઓફિશિયલ વેબસાઈટ e-hrms.gujarat.gov.in પર જઈને આપેલ તમામ માહિતી વાંચ્યા બાદ જ ઓનલાઈન અરજી કરવી.

ગુજરાત આંગણવાડી ભરતી 2023 અરજી કઈ રીતે કરવી?

લાયકત ધરાવતા મહિલા ઉમેદવારોએ e-hrms.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ગુજરાત આંગણવાડી ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણનાં ભારાંક અન્વયે મેરીટ યાદી તૈયાર થશે. ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવારઓનલાઈન મેરીટ યાદી નિયત પદ્ધતિ અનુસરીને જાહેર કરવામાં આવશે,

ગુજરાત આંગણવાડી ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 08-11-2023
અરજી છેલ્લી તારીખ : 30-11-2023

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
જીલ્લા મુજબ જગ્યાઓ જુઓઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ