GRD સુરેન્દ્રનગર ભરતી 2024 : 3 પાસ કે તેથી વધુ અભ્યાસ - MY OJAS UPDATE

અમને ફોલો કરો Follow Now

GRD સુરેન્દ્રનગર ભરતી 2024 : 3 પાસ કે તેથી વધુ અભ્યાસ

GRD સુરેન્દ્રનગર ભરતી 2024 : સુરેન્દ્રનગર જીલ્લાના પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ રક્ષક દળમાં માનદ સભ્યોની ખાલી જગ્યાઓ ભરવા ગ્રામ્ય કક્ષાએ રહેતા હોય અને 3 ધોરણ પાસથી વધારે અભ્યાસ કરેલ હોય, તેવા ઉમેદવારો માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા પછી અરજી કરવી.

GRD સુરેન્દ્રનગર ભરતી 2024

ઉમેદવારોએ વઢવાણ, જોરાવરનગર, સાયલા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારના (ફક્ત મહિલા ઉમેદવારો), પાટડી, બજાણા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારના (ફક્ત પુરુષ ઉમેદવારો), મુળી, લીંબડી, ચોટીલા, લખતર, ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ગ્રામ્ય વિસ્તારના (પુરુષ તથા મહિલા ઉમેદવાર) ફોર્મ ભરવાના રહેશે.

GRD સુરેન્દ્રનગર ભરતી 2024
GRD સુરેન્દ્રનગર ભરતી 2024

ગ્રામ રક્ષક દળ ભરતી 2024

જે મિત્રો ગ્રામ રક્ષક દળ સુરેન્દ્રનગર ભરતી 2024 / GRD Surendranagar Bharti 2024 / GRD Surendranagar Recruitment 2024 / GRD Bharti 2024 / GRD Recruitment 2024ની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, જગ્યાઓ, પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત વગેરે માહિતી નીચે મુજબ છે.

શૈક્ષણિક લાયકાત

3 ધોરણ પાસ થી વધુ અભ્યાસ કરેલ હોવો જોઈએ.

વય મર્યાદા

ઉમેદવારની ઉંમર 20 થી 50 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

જી.આર.ડી ભરતી માટે ગ્રાઉન્ડ ટેસ્ટના માપદંડો

અ.નં.વિગતપુરુષમહિલા
1ઉંચાઈ165 સે.મી.150 સે.મી.
2વજન50 કિ.ગ્રા.45 કિ.ગ્રા.
3છાતી79 સે.મી. સામાન્ય
(ફૂલાવવી-05 સે.મી.)
(ફુલાવ્યા સાથે 84 સે.મી.)
4દોડ100 મીટર (15 સેકેન્ડ)
5દોડ1600 મીટર (9 મીનીટ)400 મીટર
(4 મીનીટ)

નોંધ: આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે તેથી ભરતીની વિશેની માહિતીની ખરાઈ કરી લેવી અને અરજી કરતા પહેલા જાહેરાતમાં આપેલ તમામ વિગતો વિસ્તાર પૂર્વક વાંચી લેવી.

GRD સુરેન્દ્રનગર ભરતી 2024 અરજી કઈ રીતે કરવી?

ઉમેદવારોએ અરજી ફોર્મ જે તે પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી, તમામ વિગતો ભરી ડોક્યુમેન્ટ સાથે સબંધિત પોલીસ સ્ટેશન ખાતે તારીખ 24-01-2024ના રોજ કલાક 18:00 સુધીમાં જમા કરવાના રહેશે.

GRD સુરેન્દ્રનગર ભરતી 2024 છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 17-01-2024
અરજી છેલ્લી તારીખ : 24-01-2024

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

1 thought on “GRD સુરેન્દ્રનગર ભરતી 2024 : 3 પાસ કે તેથી વધુ અભ્યાસ”

Leave a Comment