ઉત્તરાયણ 2024: Wishes, Quotes, Shayari and Images in Gujarati - MY OJAS UPDATE

ઉત્તરાયણ 2024: Wishes, Quotes, Shayari and Images in Gujarati

ઉત્તરાયણ 2024: ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) 2024: નવા વર્ષ નો પહેલો તહેવાર એટલે કે Makar Sankranti. ગુજરાતમાં તેને ઉત્તરાયણના નામથી પણ ઓળખવામાં આવે છે. અને દર વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરી ના દિવસે ઉજવવામાં આવે છે. ઘણા બધા લોકો Uttarayan ના દિવસે Makar Sankranti in Gujarati માં શુભકામનાઓ શોધતા હોય છે, તેમના માટે આજે હું Makar Sankranti Wishes in Gujarati અથવા Happy Uttarayan Wishes Gujarati નું લિસ્ટ લાવ્યો છું.

ઉત્તરાયણ 2024

ઉત્તરાયણના રોજ વહેલી સવારથી જ પતંગના શોખીનો ઠંડીની પરવા કર્ય વિના હાથે ગરમ મોજાને સાથે ગરમ ટોપી ચડાવીને પતંગ યુદ્ધ નો મંગલ પ્રારંભ કરી દે છે. આઠ નવ વાંગતામાં તો આખું આકહાશ રંગબેરંગી પતંગોથી એવું છવાઈ જાય છે આ નવા પકીઓ કયાંથી આવ્યા તેની ચિંતામાં ને ગભરામણમાં કાગડા કાબર કબૂતર અને સમડી ઉડાઉડ કરી મૂકે છે . સમડીની મોટી પાંખમાં પતંગની દોરી ભરાઈ જવાના તો ઘણા બનાવા બને છે.

મકરસંક્રાતિનો તહેવાર કેવી રીતે ઉજવાય છે

સૌનો પ્રિયમાં પ્રિય તહેવાર એટલે ઉતરાયણ(મકરસંક્રાતિ)! પતંગોનો મહોત્સવ! પ્રતિ વર્ષ આપણે જાન્યુઆરીની ચૌદમી તારીખે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએછીએ , એની મજા લૂંટીએ છીએ. ખાસ કરીને આપણે ભૌગોલિક દ્ર્ષ્ટિએ જોવા જઈએ તો 22 મી ડિસેમ્બરથી જ સૂર્યઉતર દિશા તરફ ખસવા માંડે એટલે કે સૂર્યનું ઉત્તરાયણ 22 મી ડિસેમ્બરથી જ થાય છે. પરંતુ કોઈ જાણે કેમ આપણે વર્ષોથી 23 જેટલા દિવસ જવા દઈએ 14મી જાન્યુઆરીએ(પછી એ દિવસે વિક્રમ સંવતની તિથિ ગમે તે હોય) ઉત્તરાયણ ઉજવાય છે.

ઉત્તરાયણ 2024
ઉત્તરાયણ 2024

ઉત્તરાયણ 2024 (મકરસંક્રાંતિ 2024)

મિત્રો અને પરિવારના સભ્યો ને પાઠવી શકાય તેવી મકરસંક્રાંતિ ની શુભકામના, Happy Uttarayan Wishes Gujarati, Uttarayan Quotes in Gujarati, Makar Sankranti Wishes in Gujarati, ઉત્તરાયણ શાયરી, Uttarayan Poem in Gujarati અને Uttarayan Status in Gujarati નું લિસ્ટ નીચે મુજબ છે.

Uttarayan Wishes in Gujarati / Uttarayan Wishes in Gujarati 2024

હું આશા રાખું છું કે, આકાશને શણગારતા રંગબેરંગી પતંગોની જેમ તમે પણ તામરા જીવન ને શણગારસો. – હેપી ઉત્તરાયણ

સૂર્યદેવ તમારા જીવન અને ઘરને, પ્રકાશ અને ખુશીઓથી ભરી દે તેવી શુભેચ્છઓ. – તમને અને તમારા પરિવારને ઉત્તરાયણની શુભેચ્છાઓ!

ભગવાન સૂર્યની પ્રાર્થના કરો અને દિવસની ઉજવણી પતંગ ઉડાવીને કરો, કારણ કે આ એક પાકની મોસમ છે. – તમને સૌને મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ

ઉડી ઉડી રે પતંગ પેલા વાદળોને સંગ, લઈને મારુ મન આતો પ્રિયતમને સંગ. – ઉત્તરાયણ ની શુભકામના

આશા છે કે, આ ઉત્તરાયણ નો તહેવાર તમારા જીવનમાં શાંતિ, સંતોષ અને આનંદ લાવશે. – તમને અને તમારા પરિવારને મકરસંક્રાંતિની શુભકામના

પીંછા વિના મોર ના શોભે, મોતી વિના હાર ના શોભે, તલવાર વિના વીર ના શોભે, માટે તો હું કહું છું કે… દોસ્તો વિના ઉત્તરાયણમાં ઘરની અગાસી ના શોભે. ઉત્તરાયણ ની શુભકામના

મીઠા ગોળમાં મળી ગયા તલ,
ચગી પતંગ અને ખીલી ગયું દિલ.
જીંદગીમાં આવે ખુશીયોની બહાર,
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર. – Happy Uttarayan 2024

મીઠા ગોળમાં મળી ગયા તલ,
ચગી પતંગ અને ખીલી ગયું દિલ.
જીંદગીમાં આવે ખુશીયોની બહાર,
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર. – Happy Makar Sankranti 2024

સહેજ ભીની સહેજ કોરી હોય છે,
લાગણી તો ચંચળ છોરી હોય છે.
હોય છે રંગીન પતંગો બધાની પાસે,
પણ બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે. – મકરસંક્રાંતિની હાર્દિક શુભેચ્છઓ

મકરસંક્રાંતિ તમારા જીવનમાં ખુશીયોની હવા લઈને આવે.
પતંગની જેમ તમારું કેરિયર પણ ખુબ ઉંચાઈ સુધી પહોંચે. – ઉત્તરાયણ ની હાર્દિક શુભેચ્છઓ

મકરસંક્રાંતિ તમારા જીવનમાં ખુશીયોની હવા લઈને આવે.
પતંગની જેમ તમારું કેરિયર પણ ખુબ ઉંચાઈ સુધી પહોંચે.

ફીરકી પકડવા વાળી તો ઘણી મળી જશે,
પણ મારે તો એવી જોઈએ છે કે,
જે તેમાં પડેલી ગૂંચ ને ઉકેલી આપે. – હેપી મકરસંક્રાંતિ 2024

ઉત્તરાયણ 2024 શાયરી / ઉત્તરાયણ શાયરી 2024

શબ્દો તમે આપજો ગીત હું બનાવીશ,
ખુશી તમે આપજો હસીને હું બતાવીશ,
રસ્તો તમે આપજો મંજિલ હું બતાવીશ,
કિન્યા તમે બાંધજો પતંગ હું ચગાવીશ. – તમને મકરસંક્રાંતિની ખૂબ-ખૂબ શુભકામનાઓ

અબ તો મેરી પતંગ ભી મુજસે પૂછને લગી,
કહા ગઈ વો ફીરકી પકડ ને વાલી. – Happy મકરસંક્રાંતિ

મગફળીની ખુશ્બુ, ગોળની મીઠાશ.
મકાઈની રોટલી, સરસવનો સાગ.
દિલની ખુશી, મિત્રોનો પ્યાર.
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર. – ઉત્તરાયણ ની હાર્દિક શુભકામનાઓ

મીઠે ગુડ મેં મિલ ગયે તિલ,
ઉડી પતંગ ઓર ખીલ ગયે દિલ.
હર પલ સુખ ઓર હર પલ શાંતિ
સબકે લિએ એસી હો મકરસંક્રાંતિ. – Happy Makar Sankranti

આતો દુનિયાની રસમ એને નડે છે,
બાકી દોરી થી અલગ થવાનું પતંગને ક્યાં ગમે છે,
પણ શાયદ નસીબમાં જ છે એનું કપાવાનું,
એટલે ઘણા હાથમાં એ ચગે છે. – ઉત્તરાયણ ની શુભકામના

નથી આવડતી મને ઊડતી પતંગ જેવી ચાલાકી…
ગળે મળી ને ગળા કાપવાનું એ મારા સિદ્ધાંત મા નથી…. – ઉત્તરાયની હાર્દિક શુભકામનાઓ

ઉત્તરાયણ 2024

Leave a Comment