અમને ફોલો કરો Follow Now

GPSC DySO કોલ લેટર ડાઉનલોડ કરો: 15 ઓક્ટોબરના રોજ યોજાશે પરીક્ષા

GPSC DySO કોલ લેટર: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક 42/202324, નાયબ સેક્શન અધિકારી, વર્ગ 3 અને નાયબ મામલતદાર, વર્ગ 3 સંવર્ગની કુલ 127 જગ્યાઓ માટેની પરીક્ષા તારીખ 15-10-2023ને રવિવારના રોજ 11:00 થી 01:00 સમયે યોજવામાં આવશે. GPSC DySO Call Letter ડાઉનલોડ કરવાના હાલ શરૂ છે.

GPSC DySO કોલ લેટર 2023

જાહેરાત ક્રમાંક 42/202324 નાયબ સેક્શન અધિકારી, વર્ગ 3 અને નાયબ મામલતદાર, વર્ગ 3 માટેની પરીક્ષાનું આયોજન તારીખ 15-10-2023ના રોજ કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ સીટી ખાતે પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. જેના કોલ લેટર @gpsc-ojas.gujarat.gov.in પર જઈને ડાઉનલોડ કરવાના રહેશે.

GPSC DySO કોલ લેટર 2023
GPSC DySO કોલ લેટર 2023

GPSC DySO Call Letter 2023

જાહેરાત ક્રમાંકપરીક્ષાનું નામપરીક્ષા તારીખપરીક્ષા સમય
GPSC/202324/42ડેપ્યુટી સેક્શન ઓફિસર-DySO – નાયબ મામલતદાર15-10-2023
(રવિવાર)
સવારે 11:00 થી 13:00 કલાક

નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર કોલ લેટર ડાઉનલોડ કરવાની સાથે સૂચનાઓ પણ ડાઉનલોડ થશે જે ઉમેદવારોએ વાંચી અને તેનું પાલન કરવાનું રહેશે. ઉમેદવારોએ કોલ લેટરની પ્રિન્ટ અચૂક કરી લેવી જે પરીક્ષા સમય સાથે રાખવાની રહેશે. કોલ લેટર વગર પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં નહી આવે.

GPSC DySO કોલ લેટર / નાયબ મામલતદાર કોલ લેટર ડાઉનલોડ કઈ રીતે કરવા?

જાહેરાત ક્રમાંક 42/202324, નાયબ સેક્શન અધિકારી, વર્ગ 3 અને નાયબ મામલતદાર, વર્ગ 3 સંવર્ગની પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો.

સ્ટેપ 1 : સૌપ્રથમ GPSC સત્તાવાર વેબ સાઈટ https://gpsc-ojas.gujarat.gov.in/ પર જાઓ.

સ્ટેપ 2 : Call Letter / Form મેનુમાં જઈને Preliminary Exam Call Letter પર ક્લિક કરો.

સ્ટેપ 3 : job નો પ્રકાર સિલેક્ટ કરો

સ્ટેપ 4 : કન્ફર્મેશન નંબર લખો.

સ્ટેપ 5 : જન્મ તારીખ લખો.

સ્ટેપ 6 : Print Call Letter બટન પર ક્લિક કરો.

સ્ટેપ 7 : સ્ક્રીન પર તમારો કોલ લેટર દેખાશે, ચકાસણી કરી લ્યો અને તેની pdf કરો અને પ્રિન્ટ કરી લ્યો. સૂચનાઓ પણ અવશ્ય વાંચી અને તેને ફોલો કરો.

કોલ લેટર ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment