ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

GPSC Bharti: GPSC દ્વારા 388 જગ્યાઓ માટે ભરતી

GPSC Bharti: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મામલતદાર, રાજ્ય વેરા અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને અન્ય કુલ 388 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 08-09-2023 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

GPSC Bharti 2023

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક 44/2023-24 થી જાહેરાત ક્રમાંક 52/2023-24 તારીખ 24-08-2023 બપોરના 13:00 કલાકથી તારીખ 08-09-2023 રાત્રીના 11:59 કલાક સુધીમાં ઓફિશિયલ સાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

GPSC Bharti 2023
GPSC Bharti 2023

GPSC ભરતી 2023

જે મિત્રો GPSC ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, પગાર ધોરણ, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત અને અન્ય માહિતી આ મુજબ છે.

GPSC Recruitment 2023

પોસ્ટનું નામખાલી જગ્યાલાયકાત
ફિઝીસીસ્ટ (પેરામેડીકલ), વર્ગ 203Graduate/PG
સાયન્ટીફીક ઓફિસર (બાયોલોજી જૂથ), વર્ગ 206Graduate/PG
આસિસ્ટન્ટ ડાયરેક્ટર / રીજીયોનલ ફાયર ઓફિસર, વર્ગ 102Graduate
ગુજરાત વહીવટી સેવા (જુનીયર સ્કેલ)05Graduate
નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી)26Graduate
જીલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ)02Graduate
નાયબ નિયામક (વિકસતી જાતિ)01Graduate
મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ)98Graduate
સેક્શન અધિકારી (સચિવાલય)25Graduate
સેક્શન અધિકારી (વિધાનસભા)02Graduate
જિલ્લા નિરીક્ષક જમીન દફતર08Graduate
નગરપાલિકા મુખ્ય અધિકારી04Graduate
સરકારી શ્રમ અધિકારી28Graduate
સમાજ કલ્યાણ અધિકારી (અ.જા.ક.)04Graduate
રાજ્ય વેરા અધિકારી67Graduate
મામલતદાર12Graduate
તાલુકા વિકાસ અધિકારી11Graduate
નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક) વર્ગ – 2 (GWRDC)01BE / BTEC MECH.
અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ – 3 (GWRDC)10DIP. MECH / AUTO
અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) (GWRDC)27DIP. CIVIL
લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ – 3 (GWRDC)44AS PER ADVT.
સીનીયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, વર્ગ – 3 (GWRDC)02PG CHEMISTRY

ઉપર આપેલ શૈક્ષણિક લાયકાતની માહિતી શોર્ટમાં છે તેથી લાયકાત અને અનુભવની માહિતી માટે ઓફિશિયલ જાહેરાત વાંચો.

નોંધ: જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઇટ પર જોયા બાદ જ ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

GPSC Bharti અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 08-09-2023 છે.

GPSC Bharti અરજી કઈ રીતે કરશો?

લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

1 thought on “GPSC Bharti: GPSC દ્વારા 388 જગ્યાઓ માટે ભરતી”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ