Exit Poll 2023: રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં કોની બનશે સરકાર?

Exit Poll 2023: હાલમાં જ પાંચ રાજ્યોમાં (રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ) ચૂંટણીઓ પૂરી થઇ છે. દરેક રાજ્યોમાં વિવિધ તબક્કાવાર ચૂંટણી યોજાઈ હતી. ગઈ કાલે ચૂંટણી પૂરી થયા બાદ એક્ઝિટ પોલ્સ જાહેર થયા હતા.

Exit Poll 2023

એક્ઝિટ પોલ્સ મુજબ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સત્તા પરિવર્તન થઇ શકે છે, છત્તીસગઢ અને તેલંગાણામાં કોંગ્રેસ સત્તા મેળવી શકે છે અને મિઝોરમમાં ત્રિશંકુ સરકાર રચાઈ તેવી સંભાવના છે.

Exit Poll 2023
Exit Poll 2023

ચૂંટણીના પરિણામો 3 જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવશે. પાંચેય રાજ્યોના પરિણામો એક જ દિવસે જાહેર કરવામાં આવશે.

એક્ઝિટ પોલ્સ 2023 (રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ)

5 રાજ્યોની ચૂંટણી પૂરી થયા બાદ વિવિધ એક્ઝિટ પોલ્સ બહાર આવી રહ્યા છે. ચાલો જાણીએ એક્ઝિટ પોલ્સ મુઉજ્બ ક્યાં રાજ્યમાં કોની સરકાર બનશે.

મધ્યપ્રદેશ રાજ્ય વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ્સ

કુલ બેઠક : 230

પોલબીજેપીકોંગ્રેસ
જનકી બાત100-123102-125
રિપબ્લિક118-13097-107
પોલ સ્ટાર્ટ106-116111-121
ઇન્ડિયા ટુડે140-16268-90
ચાણક્ય15174
રાજસ્થાન રાજ્ય વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ્સ

કુલ બેઠક : 194

પોલબીજેપીકોંગ્રેસ
જનકી બાત100-12262-88
પી માર્ક105-12569-91
ટાઈમ્સ નાઉ108-12856-72
એક્સિસ માય ઇન્ડિયા80-10086-106
રિપબ્લિક115-13065-75
પોલ સ્ટાર્ટ100-11090-100
ટુડેઝ ચાણક્ય77-10189-113
છત્તીસગઢ રાજ્ય વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ્સ

કુલ બેઠક : 90

પોલબીજેપીકોંગ્રેસ
સી વોટર36-4841-53
એક્સિસ માય ઇન્ડિયા36-4640-50
ઇન્ડિયા ટીવી30-4046-56
જનકી બાત34-4542-53
ચાણક્ય3357
તેલંગાણા રાજ્ય વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ્સ

કુલ બેઠક : 119

પોલBRSકોંગ્રેસબીજેપી
પોલ સ્ટાર્ટ48-5849-596-8
જનકી બાત40-5548-647-13
ઇન્ડિયા ટીવી31-4763-792-4
ચાણક્ય33717
રિપબ્લિક46-5658-684-9
મિઝોરમ રાજ્ય વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ્સ
પોલબીજેપીકોંગ્રેસએમએનએફઝેડપીએમ
એક્સિસ માય ઇન્ડિયા0-202-0403-0728-35
જનકી બાત0-25-910-1415-25
ટાઈમ્સનાઉ-ઈટીજી0-29-1314-1810-14

નોંધ: Exit Poll 2023 માહિતી અમને વિવિધ સોશિયલ માધ્યમ દ્વારા મળેલ છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય અમને તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે. આ માહિતીની ખરાઈ કરી લેવી.

Leave a Comment