ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

DHS આણંદ ભરતી 2023

DHS આણંદ ભરતી 2023: આણંદ જીલ્લા પંચાયત હસ્તકની જીલ્લા આરોગ્ય સોસાયટી માટે (બીન સરકારી) કોમ્યુનિટિ હેલ્થ ઓફિસરની જગ્યાઓ માટે 11 માસ માટે માસિક ફિક્સ વેતનના આધારિત ભરવાની થાય છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 26-04-2023ના રોજ ઈન્ટરવ્યુ માટે આપેલ સ્થળ પર હાજર રહેવું.

  • 17 જગ્યા માટે ભરતી
  • 25000 પગાર + 10000 સુધી વધુમાં વધુ પરફોર્મન્સ લીંક ઇન્સેન્ટીવ
DHS આણંદ ભરતી 2023

DHS આણંદ ભરતી 2023

કોમ્યુનિટિ હેલ્થ ઓફિસર (CHO)ની જગ્યા માટેનું ઈન્ટરવ્યુ તારીખ 26-04-2023ના રોજ રાખવામાં આવેલ છે. રસ ધરાવતા લાયક ઉમેદવારોએ જરૂરી લાયકાત અને અનુભવ તેમજ જન્મ તારીખના પુરાવા અંગે શાળા છોડ્યાનું પ્રમાણપત્રો અને પ્રમાણિત ઝેરોક્ષ નકલો ગુજરાત આયુર્વેદિક અને યુનાની કાઉન્સિલ/નર્સિંગ કાઉન્સિલના રજીસ્ટ્રેશન પ્રમાણપત્રોની નકલ, ફોટો આઈ.ડી.કાર્ડની પ્રમાણિત નકલ, CCCHનું પ્રમાણપત્ર/માર્કશીટ તેમજ પાસપોર્ટ સાઈઝના ફોટા, અનુભવના સર્ટીફીકેટ સાથે ઈન્ટરવ્યુમાં પોતાના ખર્ચે હાજર રહેવાનું રહેશે. (રહેઠાણનો પુરાવો સાથે લાવવાનો રહેશે)

17 જગ્યાઓ માટે ભરતી

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી આણંદ ભરતી 2023 અંતર્ગત કોમ્યુનિટિ હેલ્થ ઓફિસરની કુલ 17 ખાલી જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી ઇન્ત્વ્યું માટે સ્થળ પર હાજર રહેવું.

શૈક્ષણિક લાયકાત

BAMS/GNM/B.sc નર્સિંગની સાથે સરકાર માન્ય સંસ્થામાં સર્ટીફીકેટ કોર્સ ઇન કોમ્યુનીટી હેલ્થ (CCCH)નો કોર્ષ કરેલ ઉમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે. અથવા

(CCCH)નો કોર્ષ, B.sc નર્સિંગ તથા પોસ્ટ બેઝીક B.sc નર્સિંગના કોર્ષમાં જુલાઈ 2020થી સામેલ કરેલ હોય તેવી સંસ્થાઓ ખાતેથી જુલાઈ 2020 કે ત્યારબાદ પાસ થયા હોય તેવા B.sc નર્સિંગ ઉમેદવારો.

વોક ઇન ઈન્ટરવ્યુનું સ્થળ

જીલ્લા પંચાયત આણંદ આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત “સરદાર વલ્લભભાઈ પટેલ જીલ્લા પંચાયત ભવન, આણંદ” ત્રીજો માળ, બોરસદ ચોકડી પાસે, આણંદ-388001

રજીસ્ટ્રેશન

સમય: સવારે 9:30 થી બપોરે 12:30 સુધી રહેશે

તારીખ: 26-04-2023

નોંધ : આ જગ્યાઓ તદ્દન હંગામી કરાર આધારિત છે. આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે તેથી ભરતીની ખરાઈ કરી લેવી.

DHS આણંદ ભરતી 2023 જાહેરાતઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ