ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

Padra Nagarpalika: પાદરા નગરપાલિકા ભરતી 2023

પાદરા નગરપાલિકા ભરતી 2023 : પાદરા નગરપાલિકા, પાદરમાં એપ્રેન્ટીશીપ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમોનુસાર વિવિધ એપ્રેન્ટીસોની ભરતી યોજનાર હોય, જેના અનુસંધાને આઈ.ટી.આઈ. પાદરા (મહુવડ) તથા પાદરા નગરપાલિકાના સંયુક્ત ભરતીમેળાનું આયોજન આપેલ સરનામે કરવામાં આવેલ છે.

પાદરા નગરપાલિકા ભરતી 2023
પાદરા નગરપાલિકા ભરતી 2023
  • 23 જગ્યાઓ માટે ભરતી
  • 8 પાસ, 10 પાસ અને અન્ય લાયકાત
  • એપ્રેન્ટીસ જગ્યાઓ માટે ભરતી

પાદરા નગરપાલિકા ભરતી 2023

Padra Nagarpalika Bharti 2023 / Padra Nagarpalika Recruitment 2023 / પાદરા નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023 / પાદરા નગરપાલિકા ભરતી 2023 દ્વારા સેનેટરી ઇન્સ્પેકટર, વાયરમેન, ફાયરમેન, પટાવાળા અને અન્ય એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, લાયકાત, કુલ જગ્યા, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા નીચે મુજબ છે.

23 જગ્યાઓ માટે ભરતી

પાદરા નગરપાલિકા દ્વારા એપ્રેન્ટીસ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. સેનેટરી ઇન્સ્પેકટર, સ્ટ્રીટ વેન્ડીંગ ફી વસુલાત ક્લાર્ક, ગટર શાખામાં ઓપરેટર-વાયરમેન, સિક્યુરિટી ગાર્ડ, બેક ઓફીસ (પટાવાળા) એપ્રેન્ટીસ જગ્યાઓ માટે ભરતી જાહેર

8 પાસ, 10 પાસ અને અન્ય લાયકાત

ક્રમપોસ્ટકુલ જગ્યાલાયકાત
1સેનેટરી ઇન્સ્પેકટર02એસ.આઈ. (આઈ.ટી.આઈ/સરકાર માન્ય એસ.આઈ કોર્ષ)
2સ્ટ્રીટ વેન્ડીંગ ફી વસુલાત ક્લાર્ક06એસ.એસ.સી. પાસ
3ગટર શાખામાં ઓપરેટર-વાયરમેન01એસ.એસ.સી. પાસ સરકાર માન્ય સંસ્થામાંથી વાયરમેનનો કોર્ષ
4ગટર શાખામાં સુપરવાઈઝર01એસ.એસ.સી. પાસ
5વાહન શાખામાં ફાયરમેન-ડ્રાઈવર02ધોરણ 8 પાસ, હેવી વ્હીકલ ડ્રાઈવીંગ લાયસન્સ
6સ્ટ્રીટ લાઈટ શાખામાં ડ્રાઈવર-વાયરમેન01ધોરણ 8 પાસ, હેવી વ્હીકલ ડ્રાઈવીંગ લાયસન્સ.
સરકાર માન્ય સંસ્થામાંથી વાયરમેનનો કોર્ષ
7સેનેટરી શાખામાં ડ્રાઈવર02ધોરણ 8 પાસ, હેવી વ્હીકલ ડ્રાઈવીંગ લાયસન્સ
8ફાયરમેન02ધોરણ 8 પાસ, હેવી વ્હીકલ ડ્રાઈવીંગ લાયસન્સ
9વોટર વર્કસ શાખામાં ઓપરેટર01એસ.એસ.સી. પાસ, સરકાર માન્ય સંસ્થામાંથી વાયરમેનનો કોર્ષ
10સિક્યુરિટી ગાર્ડ03એસ.એસ.સી. પાસ તેમજ સિક્યુરિટી ગાર્ડનો અનુભવ
11બેક ઓફીસ (પટાવાળા)02ધોરણ 8 પાસ

વય મર્યાદા

  • 18 થી 35 વર્ષ સુધી

સ્ટાઇપેન્ડ / પગાર

  • સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ સ્ટાઇપેંડ પેટે દર મહીને ચૂકવવામાં આવશે.

જરૂરી સુચના

અરજદારે અરજી સાથે એલ.સી./શૈક્ષણિક લાયકાત/અનુભવ સર્ટીફીકેટ/આધારકાર્ડ/પાનકાર્ડ/બેંક પાસબુક રજુ કરવાના રહેશે. અરજદારે પોતાનું ઈ-મેઈલ એડ્રેસ તથા મોબાઈલ નંબર અરજીમાં દર્શાવવામાં આવશે. એપ્રેન્ટીશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે. ઉમેદવારે અગાઉ એપ્રેન્ટીસ કરેલ ન હોવી જોઈએ. આખરી નિર્ણય આ અંગેની નિયુક્ત થયેલ સમિતિનો રહેશે. ભરતીમેળાની જાણ કોલ લેટર દ્વારા કરવામાં આવશે. ઉમેદવારે અરજીની નકલ તથા તમામ પ્રમાણપત્રો સાથે ઉપરોક્ત સ્થળે, સમયે અને તારીખે હાજર રહેવું.

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમથી પ્રાપ્ત થયેલ છે. અમારો મુખ્ય હેતુ આપના સુધી માહિતી પહોંચાડવાનો છે તેથી ભરતીની માહિતીની ખરાઈ કરી પછી જ અરજી કરો.

પાદરા નગરપાલિકા ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જાહેર નિવિદા પ્રસિદ્ધ થયેથી દિન-20માં પાદરા નગરપાલિકા કચેરીમાં આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી મુખ્ય અધિકારી, પાદરા નગરપાલિકા, પાદરાના નામે (કવર પર એપ્રેન્ટીશીપ ટ્રેડ સહીત લખી) મોકલી આપવાના રહેશે.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

1 thought on “Padra Nagarpalika: પાદરા નગરપાલિકા ભરતી 2023”

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ