ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

Cello World IPO: કન્ઝ્યુમર પ્રોડક્ટ કંપની સેલો વર્લ્ડનો આઈપીઓ આજે ખુલ્યો

Cello World IPO: ટિફિન-થર્મોસ અને રસોડાનાં વાસણોનું ઉત્પાદન કરતી કંપની સેલો વર્લ્ડનો આઈપીઓ આજે સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે.

Cello World IPO

જાણીતી કંપની સેલો વર્લ્ડનો IPO આજથી ઓપન થયો છે, જેનું ભરણું ભરવાની છેલ્લી તારીખ 1 નવેમ્બર 2023 છે. રોકાણ કારો માટે આ એક સારી તક છે. આમ પણ હવે શેર બજાર પાટે ચડતું દેખાઈ રહ્યું છે, સતત છ દિવસના ઘટાડા બાદ શેર શેર માર્કેટે છેલ્લા બે દિવસમાં સારી રીકવરી કરી છે.

Cello World IPO
Cello World IPO

આમ જોવા જઈએ તો WomanCart IPOનું Listing સારું રહ્યું છે, એ જોતા સેલો વર્લ્ડનો આઈપીઓ 100ની પાર પહોંચ્યો GMP, દાવ લગાવવાનું ચૂક્યા તો પસ્તાવાનો વારો આવી શકે છે.

સેલો વર્લ્ડ આઈપીઓ

આ ઈશ્યુ સંપૂર્ણપણે વેચાણ માટે ઓફર છે, એટલે કે જો આ હેઠળ કોઈ નવા શેર ઈશ્યુ કરવામાં નહીં આવે તો કંપનીને આઈપીઓના પૈસા નહીં મળે. આઈપીઓ ખુલ્યા પહેલા કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 567 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.

કંપનીએ મૉર્ગન સ્ટેનલી એશિયા (સિંગાપુર), બીએનપી પારિબાસ આર્બિટ્રેજ, સીએલએસએ ગ્લોબલ માર્કેટ્સ, બજાજ એલિયાંઝ જનરલ ઈંશ્યોરેંસ કંપની, ICICI પ્રૂ મ્યુચ્યુઅલ ફંડ, એડલવાઈઝ મ્યૂચ્યુઅલ ફંડ અને HDFC મ્યૂચ્યુઅલ ફંડ સહિત 39 એંકર રોકાણકારોએ 648 રૂપિયાના ભાવ પર 87,49,999 શેર રજુ કર્યા છે.

Cello World IPO Price Band

સેલો વર્લ્ડ IPO 30 ઓક્ટોબરથી 01 નવેમ્બર સુધી અરજી કરી શકશો, જેની પ્રાઈસ બેન્ડની વાત કરીએ તો 617 થી 648 વચ્ચે રહેશે. Cello World IPOની એલોટમેન્ટ તારીખ 6 નવેમ્બર 2023 છે, અને Cello World IPOની લીસ્ટીંગ તારીખ 9 નવેમ્બર છે. Cello World IPOની લોટ સાઈઝની વાત કરીએ તો 23 શેરની રહેશે, અને ટોટલ રોકાણ 15000 સુધીનું છે.

Cello World IPO GMP

સેલો વર્લ્ડના આઈપીઓનો પ્રાઈસ બેન્ડ 617-648 રૂપિયા છે. જ્યારે, કંપનીના શેર ગ્રે માર્કેટમાં 120 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. જો કંપનીના શેર 648 રૂપિયાના અપર પ્રાઈસ બેન્ડ પર એલોટ થાય છે, તો સેલો વર્લ્ડના શેર 768 રૂપિયાની રેન્જમાં લિસ્ટ થઈ શકે છે. એટલે કે, કંપનીના આઈપીઓમાં રૂપિયા લગાવનારા રોકાણકારોને પહેલા દિવસે 20 ટકાનો ફાયદો થઈ શકે છે. સેલો વર્લ્ડ તેના કર્મચારીઓને 61 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર શેર આપી રહ્યું છે.

(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ગુજ્રરાતીતક કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો)

Cello World IPO FAQs

સેલો વર્લ્ડ આઈપીઓની ઇસ્યુ સાઈઝ કેટલી છે?

સેલો વર્લ્ડના 1900 કરોડ રૂપિયાના આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 1 નવેમ્બર સુધી ખુલો રહેશે.

સેલો વર્લ્ડ આઈપીઓની પ્રાઈસ બેન્ડ શું છે?

જેની પ્રાઈસ બેન્ડની વાત કરીએ તો 617 થી 648 વચ્ચે રહેશે.

સેલો વર્લ્ડ આઈપીઓક્યારે ઓપન થશે?

સેલો વર્લ્ડ IPO 30 ઓક્ટોબરથી 01 નવેમ્બર સુધી અરજી કરી શકશો

સેલો વર્લ્ડ આઈપીઓની લોટ સાઈઝ કેટલી છે?

Cello World IPOની લોટ સાઈઝની વાત કરીએ તો 23 શેરની રહેશે

સેલો વર્લ્ડ આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરવાનું?

ટોટલ રોકાણ 15000 સુધીનું છે.

સેલો વર્લ્ડ આઈપીઓની અલોટમેન્ટ તારીખ કઈ છે?

Cello World IPOની એલોટમેન્ટ તારીખ 6 નવેમ્બર 2023 છે

સેલો વર્લ્ડ આઈપીઓલિસ્ટિંગની તારીખ કઈ છે?

Cello World IPOની લીસ્ટીંગ તારીખ 9 નવેમ્બર છે

સેલો વર્લ્ડ આઈપીઓGMP કેટલું છે?

કંપનીના શેર ગ્રે માર્કેટમાં 120 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે.

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ