સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા કમ્બાઇન ગ્રેજ્યુએટ લેવલ (CGL)ની જગ્યાઓ માટે જાહેરાત 17 સપ્ટેમ્બરના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે.

જે મિત્રો SSC CGL ભરતી 2022ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે.

શૈક્ષણિક લાયકાત

માન્ય યુનિવર્સીટી અથવા સંસ્થામાં સ્નાતકની ડિગ્રી. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

વય મર્યાદા

ઉમેદવારની ઉંમર 18 થી 32 વર્ષની હોવી જોઈએ.

પગાર ધોરણ

– પે લેવલ - 4 (રૂ. 25,500 થી 81,100) – પે લેવલ - 5 (રૂ. 29,200 થી 92,300) – પે લેવલ - 6 (રૂ. 35,400 થી 1,12,400) – પે લેવલ - 7 (રૂ. 44,900 થી 1,42,400)