સરકારી મુદ્રણાલય રાજકોટ ભરતી 2022

જે મિત્રો એપ્રેન્ટીસ ભરતી 2022ની રાહ જોઈ બેઠા છે તે લોકો માટે આ ખુબ સારો મોકો છે.

જે મિત્રો એપ્રેન્ટીસ ભરતી 2022ની રાહ જોઈ બેઠા છે તે લોકો માટે આ ખુબ સારો મોકો છે.

એપ્રેન્ટીસ અધિનિયમ - 1961 હેઠળ સરકારી મુદ્રાણાલય અને લેખનસામગ્રી, રાજકોટમાં 2022-23ના ભરતી સત્રમાં ઓફસેટ મશીન માઈન્ડર, બુક બાઈન્ડર, ડી.ટી.પી. ઓપરેટરની પોસ્ટની જાહેરાત બહાર પાડવામાં આવી છે.

ટ્રેડ

- ઓફસેટ મશીન - માઈન્ડર બુક બાઈન્ડર  - ડી.ટી.પી. ઓપરેટર

વધુ માહિતી માટે નીચેની લીક પર જાઓ

તાલીમની મુદ્દત

- 24 માસ - 15 માસ - 15 માસ

તાલીમને લગતી વધુ માહિતી માટે નીચેની લીક પર જાઓ

વય મર્યાદા

તા. 30-09-2022ના રોજ 14 વર્ષથી નીચે અને 25 વર્ષથી વધારે ઉમર ન હોવી જોઈએ.

પસંગી પામેલ ઉમેદવારોને એપ્રેન્ટીસ એકટ અધિનિયમ - 1961 મુજબ નિયત કરેલ સ્ટાઇપેંડ ચુકવવામાં આવશે.

સ્ટાઈપેન્ડ

જરૂરી લાયકાતના પ્રમાણપત્રની પ્રમાણિત નકલો સાથે તા. 29-09-2022 સુધીમાં આપેલ સરનામે મળી રહે તે રીતે અરજી કરવાની રહેશે.

અરજી કઈ રીતે કરશો?

જે મિત્રો એપ્રેન્ટીસ ભરતી 2022ની રાહ જોઈ બેઠા છે તે લોકો માટે આ ખુબ સારો મોકો છે.