PM કિસાન 12 મો હપ્તો જમા થયો કે નહિ ચેક કરો

આજે આપડે આવી જ એક યોજના “PM Kisan 12th Installment Status How to Check 2022” એટલે કે ખેડૂત પીએમ કિસાન યોજનામાં તેઓનો 12મો હપ્તો કઈ રીતે ચેક કરી શકાશે

PM Kisanનો 12મો હપ્તો તારીખ 17-10-2022ના રોજ જમા થયો છે.

ખેડૂતને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/-ની વાર્ષિક સહાય મળે  છે

pm kisan portalની સરકારી અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ ઓપન થઇ જશે

લાભાર્થી મોબાઈલ નંબર અને રજીસ્ટ્રેશન નંબર લખી કેપ્ચા કોડ નાખીને પોતાનો હપ્તો જમા થયો કે નહિ તે ચેક કરી શકશે.

PM કિસન 12મો હપ્તો જમા તારીખ

17 ઓક્ટોબર 2022