નેશનલ હેલ્થ મિશન પોરબંદર ભરતી 2022

પોરબંદર જીલ્લામાં નેશનલ હેલ્થ મિશન પ્રોગ્રામ અંતર્ગત ટેકનીકલ સ્ટાફની કરાર આધારિત 11 માસના સમયગાળા માટેની જગ્યા

પોસ્ટ નામ

કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, ફાર્માસિસ્ટ અને અન્ય

જે મિત્રો નેશનલ હેલ્થ મિશન પોરબંદર ભરતી માટે રાહ જોઈ રહ્યા છે તેઓ માટે ખુબ જ સારી તક છે.

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ મુજબ અલગ અલગ લાયકાત આપવામાં આવી છે વધુ માહિતી માટે નીચેની લીંક પર ક્લિક કરો

પસંગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુ પ્રમાણે થશે

ઈન્ટરવ્યુ તારીખ : 28-09-2022 સમય : 10 કલાક રજીસ્ટ્રેશન સમય : સવારે 10 થી 12 સુધી