7/12 અને 8-અ ના દાખલા ઓનલાઇન ડાઉનલોડ કરવાના સ્ટેપ
– સૌપ્રથમ મહેસુલ વિભાગના AnyRoR (anyror.gujarat.gov.in) તથા i-ORA (https://iora.gujarat.gov.in/) પોર્ટલ પર જાઓ.
– AnyRoR અથવા i-ora પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ “Digitally Signed RoR / ડીજીટલ સાઇન્ડ ગામ નમૂના નંબર” પર ક્લિક કરો.