ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એન્જિનિયર આસિસ્ટન્ટ અને ટેક્નિકલ એટેડન્ટની 56 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

પોસ્ટ નામ

એન્જિનિયર આસિસ્ટન્ટ  અને  ટેક્નિકલ એટેડન્ટ

ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

વય મર્યાદા

ઉમેદવારની ઉંમર 18 થી 26 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

પગાર ધોરણ

એન્જિનિયર આસિસ્ટન્ટ રૂ. 25,000 – 1,05,000/- ટેક્નિકલ એટેડન્ટરૂ. 23,000 – 78,000/-

અરજી ફી

GEN / OBC / EWS વર્ગ રૂ. 100/- અન્ય તમામ વર્ગ–