ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2022

જે મિત્રો પોસ્ટ પેમેન્ટ બેંક ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી નીચે મુજબ છે.

લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. વધુ માહિતી માટે નીચે આપેલ લીંક પર જાઓ

ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક લિમિટેડ (IPPB) એ AGM/DGM/મેનેજર/વરિષ્ટ મેનેજર/ ચીફ મેનેજર વગેરેની 13 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે.

જે મિત્રો પોસ્ટ પેમેન્ટ બેંક ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી નીચે મુજબ છે.

IPPB ભરતી માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત કોઈપણ સ્નાતક/એન્જિનિયરિંગ સ્નાતક/માહિતી ટેકનોલોજી અથવા કમ્પ્યુટર સાયન્સ/MCA/MBA/CA PG .........

લાયકાત

વય મર્યાદા

સામાન્ય રીતે  23 થી 35 વર્ષ

પોસ્ટ પ્રમાણે અલગ અલગ વય મર્યાદા આપવામાં આવી છે તેથીજાહેરાત અવશ્ય વાંચો

પગાર ધોરણ (પે સ્કેલ)

પસંગી પામેલ ઉમેદવારોને રૂ.36,000/- થી 3,50,000/- સુધીનો પગાર મળવાપાત્ર છે. પોસ્ટ પ્રમાણે અલગ અલગ પગાર મળવાપાત્ર છે.

અરજી ફી

ફી ઓનલાઈન મોડમાં જ સ્વીકારવામાં આવશે SC/ST/PWD ઉમેદવારો રૂ. 150/- અન્ય તમામ ઉમેદવારોરૂ. 750/-

લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. વધુ માહિતી માટે નીચે આપેલ લીંક પર જાઓ

લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. વધુ માહિતી માટે નીચે આપેલ લીંક પર જાઓ