ICPS અહવા-ડાંગ ભરતી 2022

ભારત સરકારની સંકલિત બાળ સુરક્ષા યોજના (ICPS) હેઠળ રચાયેલ જીલ્લા બાળ સુરક્ષા એકમ આહવા-ડાંગ માટે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી

પોસ્ટ નામ

લીગલ-પ્રોબેશન ઓફિસર  અને  કાઉન્સેલર

કુલ જગ્યા

2

જે મિત્રો ICPS ભરતી 2022ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે સારો મોકો છે.

વય મર્યાદા

21 થી 40 વર્ષ

ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.