ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ઘર વિહોણા કુટુંબોને પોતાનું ઘર બનાવી શકે તે ઉમદા હેતુથી 100 ચો.વારના ઘરથાળના પ્લોટ મફત આપવાની આ યોજનામાં
ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજનાની શરૂઆત વર્ષ ૧૯૭૨થી થઇ છે.
માહિતી અમને વિવિધ સોશિયલ મિડિયા પ્લેટ ફોર્મના માધ્યમ દ્વારા મળેલ છે. અપને વિનંતી છે આ યોજનાની વધુ માહિતી માટે ગામના તલાટી મંત્રી શ્રી પાસેથી માહિતી મેળવી શકશો.
ગુજરાત મફત પ્લોટ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓએ ઓફલાઈન અરજી કરવાની રહેશે. અરજીને લગતી તમામ માહિતી માટે આપના ગામના તલાટી મંત્રી શ્રી પાસેથી માહિતી મેળવો અને અરજી કરો.