ગુજરાત સાયબર પોલીસ સ્ટેશન ટેકનીકલ એક્ષપર્ટ ભરતી 2022

ગુજરાત રાજ્યના વિવિધ શહેર તથા જીલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ટેકનીકલ એક્ષપર્ટ(આઉટસોર્સ)ની 35 જગ્યાઓ માટે હંગામી 11 માસના કરાર આધારે ભરવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

પોસ્ટ નામ

ટેકનીકલ એક્ષપર્ટ

લાયકાત

સરકાર માન્ય સંસ્થામાં અથવા સરકાર સંલગ્ન સંસ્થામાંથી MSc IT Security / MSc ડીજીટલ ફોરેન્સિક / MSc સાયબર સિક્યુરિટી / BE or B.Tech in E & C / B.E. or B.Tech in કોમ્પ્યુટર એન્જિનિયર / B.E. or B.Tech in કોમ્પ્યુટર સાયન્સ / B.E. or B.Tech in I.T / Information Communication & Technology અંગેની પદવી ધરાવતા હોવા જોઈએ

અનુભવ

ઓછામાં ઓછો 2 વર્ષનો સાયબર સિક્યુરીટી અથવા ડીજીટલ ફોરેન્સિક અથવા સાયબર ક્રાઈમ ઇન્વેસ્ટીગેશનનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.

પગાર અને ભથ્થા

રૂ. 25,000/-  માસિક ફિક્સ

ટેકનીકલ એક્ષપર્ટ ભરતી અરજી તારીખ

ફોર્મ શરૂ તારીખ : ૩૦/૦૮/૨૦૨૨ ફોર્મ છેલ્લી તારીખ : ૦૯/૦૯/૨૦૨૨