પોલીસ અધિક્ષકની કચેરી સુરત ગ્રામ્ય, સુરત તાબા હેઠળના પો.સ્ટે ખાતે માનદ સેવા માટે જી.આર.ડી. / એસ.આર.ડી. ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લૌકત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરો.

ગ્રામ રક્ષક દળ ભરતી 2022  સાગર રક્ષક દળ ભરતી 2022

પોસ્ટ નામ

જી.આર.ડી. / એસ.આર.ડી.

GRD શૈક્ષણિક લાયકાત

3 પાસ કે તેથી વધુ